enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 13. biodiversity and conservation
ભારતનું રાષ્ટ્રીય જલજ પ્રાણી કોણ છે?
- A બ્લુ વ્હેલ
- B જળઘોડો
- C ગંગા નદીની શાર્ક
- D નદીની ડોલ્ફીન
Answer & Solution
Correct Answer
(D) નદીની ડોલ્ફીન
Step-by-step Solution
Detailed explanation
(d) : River dolphin found in holy river Ganga, Brahmaputra, Indus and its tributaries is the National aquatic animal of India. Presence of river dolphin in Ganga indicates pure and freshwater.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનાં વિધાનો ધ્યાનમાં લો. \(A\). મૃતભક્ષીઓ અવખંડન કરે છે. \(B\). સેન્દ્ર કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા ફરીથી વિધટન પામે છે જેને ખનીજીકરણ કહे છે. \(C\). જલ દ્રાવ્ય અકાર્બનિક પોષકો ભૂમિનાં સ્તરોમાં નીચે ઊતરતા જાય છે અને ઉપલબ્ધ ક્ષારો તરીકે અવક્ષેપિત થાય છે એ પ્રક્રિયાને લીહિંગ કહેવાય છે. \(D\). મૃત અવશેષીય આહાર શૃંખલા સજીવોથી શરૂ થાય છે. \(E\). અળસિયા મૃત અવશેષીય પદાર્થોને નાના-નાના કણોમાં તોડી નાખે છે જે પ્રક્રિયાને કેટાબોલિઝમ અપપાચન કહેવાય છે. સાચા વિધાનો ક્યા છે તે નીચે પૈકી વિકલ્પોમાંથી પસંદ કરો :NEET 2023 Medium
- \(EcoRI\) દ્વારા ઓળખવામાં આવતી ખાસ પેલીન્ડોમિક શૃંખલા.............છે.NEET 2020 Medium
- કંકાલસ્નાયુના અનુસંધાને નીયેના પૈકી ક્યા વિધાનો સાયાં છે? \(A\). કોલાજનની બનેલ સંયોજક પેશીના સ્તર ફેસીકલથી સ્નાયુના બંડલ ભેગા રહી શકે છે. \(B\). સ્નાયુતંતુની સાર્કોપ્લાઝમીક રેટીક્યુલમ એ કેલ્શિયમ આયનોનું સંગ્રહ સ્થાન છે. \(C\). કંંકાલ સ્નાયુતંતુનો રેખિત દેખાવ એ એક્ટીન અને માયોસીન પ્રોટીનની વહેંચણીની પદ્ધતિને આધારે હોય छे. \(D\). \(M\) લાઈન (રેખા) સંકોચન માટેનો કાર્યકારી એક છે જેને સ્નાયુતંતુક ખંડ કહे છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2023 Medium
- પેંગ્વીન અને ડોલ્ફિન્સના ફ્લિપર્સ શેનું ઉદાહરણા છે?NEET 2024 Easy
- માનવ ઇસ્યુલિનના બે પોલીપેટાઇડ એકબીજા સાથે કોના દ્વારા જોડાયેલ છે?NEET 2016 Medium
- કોષોની નિયોપ્લાસ્ટિક લાક્ષણિકતાઓનો ઉલ્લેખ કરે છે :
A. પ્રસારિત કોષોનો જથ્થો
B. કોષોનો ઝડપી વિકાસ
C. આસપાસના પેશીઓમાં આક્રમણ અને નુકસાન
D. તેમના મૂળ સ્થાન સુધી મર્યાદિત
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy
More PYQs from NEET
- તંતુમય ઘટકોનું કાર્ય શું છે?NEET 2014 Medium
- \(5 \times 10^{-6} Cm\) દ્વિધ્રુવી ચાકમાત્રા ધરાવતો એક વિદ્યુત દ્વિધ્રુવી \(4 \times 10^5 N / C\) મૂલ્યના સમાન વિદ્યુતક્ષેત્રની દિશામાં સંરેખિત છે. આ દ્વિધ્રુવીને વિદ્યુતક્ષેત્રની સાપેક્ષે \(60^{\circ}\) ના કોણથી ભ્રમણ કરાવવામાં આવે છે. દ્વિધ્રુવીની સ્થિતિઊર્જામાં થતો ફેરફાર ________ છે:NEET 2025 Hard
- \(15\; cm\) કેન્દ્રલંબાઇના એક અંતર્ગોળ અરીસાથી \(40\;cm\) પર એક વસ્તુ મુકેલ છે. જો આ વસ્તુને \(20\;cm\) આ અરીસા તરફ ખસેડવામાં આવે, તો પ્રતિબિંબનું સ્થાનાંતર કેટલું હશે?NEET 2018 Medium
- જો હાઇડ્રોજન પરમાણુનો એક ઇલેકટ્રોન ત્રીજી કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે છે, તો \(\lambda\) તરંગલંબાઇના ફોટોન ઉત્સર્જિત થાય છે. જ્યારે ઇલેકટ્રોન ચોથી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં સંક્રાંતિ કરે, તો ઉત્સર્જિત ફોટોનને અનુરૂપ તરંગલંબાઇ કેટલી હશે?NEET 2016 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A\) ટાઈફોઈડ \(I\) ફૂગ \(B\) લીશ્માનીએસીસ \(II\)સૂત્રકૃમિ \(C\) દાદર \(III\) પ્રજીવી \(D\) હાથીપગો \(IV\) બેક્ટેરિયા \(II\) NEET 2024 Medium - નીચે આપેલામાંથી ક્યું એક સૌથી મહત્તમ (વધુ) અબંધકારક યુગ્મ-અબંધકારક યુગ્મ ઈલેક્ટ્રોન અપાકર્ષણ ધરાવતું હશે?NEET 2022 Easy