NEET · Biology · STD 12 - 12. ecosystem
ભારતમાં પરિસ્થિતિવિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે?
- A એસ.આર. કશ્યપ
- B રામદેવ મિશ્રા
- C રામ ઉદાર
- D બીરબલ સાહની
Answer & Solution
Correct Answer
(B) રામદેવ મિશ્રા
Step-by-step Solution
Detailed explanation
રામદેવ મિશ્રા ભારતમાં પરિસ્થિતિવિજ્ઞાનના પિતા તરીકે ઓળખાય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- મનુષ્યમાં મુકતચલ સાંધાની લાક્ષણિકતા/ખાસિયતો અને ઉદાહરણ કયા હોય છે? લાક્ષણિકતા || ઉદાહરણNEET 2013 Medium
- જૈવ અણુઓના મિશ્રણમાંથી \(DNA\) નુ અવક્ષેપણ એ આના સાથે પ્રક્રિયા કરીને મેળવાય છેNEET 2019 Easy
- નીચે બે વિધાનો આપેલ છે: એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરવામાં આવેલ છે.
વિધાન (A) : પુખ્ત, લાક્ષણિક અફલિત આવૃતબીજધારી ભ્રૂણપૂટ પરિપક્વતાએ 8 કોષકેન્દ્રીય અને 7 કોષીય હોય છે.
કારણ (R) : અંડપ્રસાધનમાં 2 ધ્રુવીય કોષકેન્દ્ર હોય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2025 Medium - નીચે ત્રિઅંગીના જીવનચક્રના તબક્કાઓ આપેલા છે. નીચેના તબક્કાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો.
A. પ્રસૂકાય અવસ્થા
B. બીજાણુ માતૃકોષોમાં અર્ધસૂત્રણ
C. ફલન
D. જન્યુજનકમાં સ્ત્રીધાની અને પુકેસરધાનીનું નિર્માણ.
E. પાણીની હાજરીમાં પુજન્યુઓનું સ્ત્રીધાનીમાં સ્થળાંતરણ.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Medium - નીચે આપેલા અપસારી કે બહિર્ગામી ઉત્ક્રાંતિ માટેના ઉદાહરણો પૈકી ખોટો વિકલ્પ પસંદ કરો.NEET 2018 Easy
- નીચે આપેલી યાદીમાં \((i)\) થી \((iv)\) સુધીના વિવિધ ઘટકો વાંચો અને કાષ્ઠીય દ્વિદળી પ્રકાંડમાં તેમની ગોઠવણીના સંદર્ભમાં બહારની બાજુથી અંદરની બાજુ તરફ ઘટકોનો સાચો ક્રમ જણાવો.
\((i)\) દ્વિતીયક બાહ્યક \((ii)\) કાષ્ઠ \((iii)\) દ્વિતીયક અન્નવાહક \((iv)\) છલ કે ત્વક્ષા સાચો ક્રમ છેNEET 2015 Medium
More PYQs from NEET
- નીચેનામાથી કયો ફ્લોરો-સંયોજન સૌથી વધુ લુઈસ બેઈઝ તરીકે વર્તશે?NEET 2016 Easy
- એક જાતિમાં નવજાતનું વજન \(2\) થી \(5\, kg\) વચ્ચેનું હોય છે.\(97\%\) નવજાત પૈકીનાં સરેરાશ \(3\) થી \(3.3\, kg\) વજન ધરાવતા નવજાત બચી જાય છે જ્યારે \(99\%\) નવજાત \(2\) થી \(2.5\, kg\) કે \(4.5\) થી \(5\, kg\) વજન ધરાવતા જન્મે છે તેઓ મૃત્યુ પામે છે. તો આ ક્યાં પ્રકારની પસંદગીની પ્રક્રિયા છે?NEET 2019 Hard
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\) પ્લ્યુરોબ્રેકિયા \(I.\) મૃદુકાય \(B.\) રેત્રિકા \(II.\) કંકતધરા \(C.\) મુખદંડ \(III.\) અસ્થિ મત્સ્ય \(D.\) વાતાશય \(IV.\) સામીમેરૂદંડી NEET 2024 Medium - વંદામાં પ્રાવર પંખ (ટેગ્મિના) શેમાંથી ઉદ્ભવે છે?NEET 2022 Medium
- યાદી \(- I\) ને યાદી \(- II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :યાદી\(- I\) યાદી \(- II\) (a) ક્લેમિડોમોનાસ (i) મોસ (b) સાયકસ (ii) ત્રિઅંગી (c) સેલાજીનેલા (iii) લીલ (d) સ્ફેગ્નમ (iv) અનાવૃત બીજધારી NEET 2022 Medium - \(573 \;K\), તાપમાને જ્યારે દ્વિતીયક આલ્કોહોલ ગરમ તાંબા પરથી પસાર કરવામાં આવે છે ત્યારે નીપજ કઈ મળશે ?NEET 2019 Medium