NEET · Biology · STD 12 - 1. sexual reproduction in flowering plants
બેવડું ફલન એટલે
- A એક નરજન્યુનું, બે ધ્રુવીય કોષકેન્દ્રો સાથે જોડાવું છે
- B પરાગનલિકાના બે નરજન્યુઓનું, બે જુદા અંડકો સાથે જોડાવું
- C બે નરજન્યુઓનું, એક અંડક સાથે જોડાવું
- D સંયુગ્મન અને ત્રિકીય જોડાણ
Answer & Solution
Correct Answer
(D) સંયુગ્મન અને ત્રિકીય જોડાણ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- ફળ અને પર્ણનું પતન, અપરિપક્વ તબક્કામાં \( .......\) નાં ઉમેરવાથી રોકી શકાય છે.NEET 2017 Medium
- સફેદ રંગની પુનર્યોજિત જીવાણુઓની વસાહતોની સાપેક્ષમાં અપુનર્યોજિત (નોન રિકોમ્બિનન્ટ) જીવાણુઓની વસાહતો વાદળી રંગની દેખાય છે, કારણ કે -.NEET 2013 Medium
- લીસ્ટ\(- I\) અને લીસ્ટ\(-II\)ને મેચ કરો :
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો : \((a) \quad(b)\quad (c)\quad (d)\)લીસ્ટ \(- I\) લીસ્ટ \(- II\) \((a)\) જીવરસ સંયોજન \((i)\) પૂર્ણક્ષમતા \((b)\) વનસ્પતિ પેશી સંવર્ધન \((ii)\) પોમેટો \((c)\) વર્ધનશીલ પેશી સંવર્ધન \((iii)\) સોમાક્લોન્સ \((d)\) સૂક્ષ્મપ્રવર્ધન \((iv)\) વિષાણુ રહિત વનસ્પતિઓ NEET 2021 Medium - ઘાસના પર્ણોની શિરાઓની સાથે આવેલા અધિપૃષ્ઠ અધિચર્મના મોટા, ખાલી, રંગહીન કોષો ______ છે.NEET 2020 Easy
- જાસૂદ, રાઈ, રીંગણ, બટાટા, જામફળ, કાકડી, ડુંગળી અને તુલીપમાંથી કેટલી વનસ્પતિમાં ઉચ્ચસ્થ બીજાશય હોય છે?NEET 2015 Medium
- નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ આંતર ગર્ભાશય માટેનાં અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે? "NEET 2014 Medium
More PYQs from NEET
- મોટાથી નાના ક્રમમાં જનીન દ્રવ્યની ગોઠવણીનો ક્રમ ઓળખો.NEET 2015 Medium
- નર દેડકાની મૈથુની ગાદીના સ્થાન વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?NEET 2025 Easy
- સાચાં વિધાનો ઓળખો:
A. 75 g બેન્ઝિનના દ્રાવણમાં 2.5 g ઈથેનોઈક એસિડ (મોલર દળ : \(60 g mol ^{-1}\)) ની મોલાલિટી 0.556 m છે.
B. 298 K પર 450 mL દ્રાવણમાં રહેલા 5 g NaOH (મોલર દળ: \(40 g mol ^{-1}\)) ની મોલારિટી 0.278 M છે.
C. જળચર પ્રજાતિઓ ઠંડા પાણીમાં વધુ અનુકૂળ રહે છે.
D. દબાણમાં ઘટાડા સાથે વાયુની દ્રાવ્યતા વધે છે.
E . A અને B ના દ્વિઅંગી મિશ્રણ માટે, A અને B ના મોલની સંખ્યા અનુક્રમે \(n_A\) અને \(n_B\) છે. B નો મોલ-અંશ \(x_B=\frac{n_A}{n_A+n_B}\) હશે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Hard - વિધાન \(I:\) સંકેત \('AUG'\) મીથીઓનીન અને ફિનાઈલ એલેનીન માટેનો સંકેત છે. વિધાન \(II:\) \('AAA'\) અને \('AAG'\) બંને સંકેત એમીનો એસિડ લાયસીન માટેના છે. બંને વિધાનોને ધ્યાને લઈ નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2021 Hard
- અંડાશય અર્ધ-અધ:સ્થ હોય છે.NEET 2020 Easy
- નીચેના સ્તંભોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો :
સૂચિ \(I\) સૂચિ \(II\) (a) એપ્ટેનોડાઈટ્સ (i) ફ્લાઈંગ ફોક્સ (b) ટેરોપસ (ii) એન્જલ ફિશ (c) ટેરોફાયલમ (iii) લેમ્પ્રી (d) પેટ્રોમાયઝોન (iv) પેન્ગ્વિન NEET 2020 Easy