NEET · Biology · STD 12 - 5. molecular basis of inheritance
બૅક્ટરિયામાં \(DNA\) સ્વયંજનન ......... માં થાય છે.
- A \(S\) તબક્કા દરમિયાન
- B કોષકેન્દ્રિકાની અંદર
- C વિભાજન પહેલાં
- D પ્રત્યાંકન પહેલા
Answer & Solution
Correct Answer
(C) વિભાજન પહેલાં
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- જે ખોટું વિધાન છે તે ઓળખો.NEET 2020 Easy
- વૃક્ષના થડના ઘેરાવામાં વૃદ્ધિ માટે જવાબદાર વર્ધમાન પેશી કઈ છે?NEET 2013 Medium
- પ્રાકૃતિક પસંદગી પ્રક્રિયા કે જેમાં ઘણા વ્યકતિગત સજીવો સરેરાશ માધ્યમ લક્ષણ મૂલ્ય ઉપરાંત વિશિષ્ટ લક્ષણ પ્રાપ્ત કરે છે તે શેની તરફ દોરી જાય છે:NEET 2022 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) :સ્વ પ્રતિરક્ષા રોગ એ એવી અવસ્થા છે કે જેમાં શરીરની રક્ષણ પ્રણાલી તેના પોતાના કોષોને બહારના તરીકે ઓળખે છે. વિધાન \(II\) :સંધિવા એક એવી અવસ્થા છે કે જેમાં શરીર તેના પોતાના કોષો પર આક્રમણ કરતું નથી. ઉપરોક્ત વિદ્ધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.NEET 2022 Hard
- મોટાભાગની ફૂગની કોષ દીવાલના મુખ્ય ઘટકોમાંનો એક છેNEET 2016 Medium
- સસ્તનપ્રાણીમાં શુક્રકોષ જોડાણ માટેના ગ્રાહકો (રીસેપ્ટર્સ) શેના પર આવેલા હોય છે ?NEET 2021 Hard
More PYQs from NEET
- એક વારના સિટ્રિક એસિડ ચક્રમાં, પ્રક્રિયાથ સ્તરે આટલા ફોસ્ફોરાયલેશન થાય છેNEET 2020 Medium
- એમાયલોઝ અને એમાયલોપેક્ટિન વચે તફાવત શું છે ?NEET 2018 Hard
- યાદી \(-I\) ને યાદી \(-II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(-I\) યાદી \(-II\) \(A\) હેરોઈન \(I\). રૂધિર પરિવહન તંત્ર પર અસર \(B\) મેરીજુઆના \(II\). શારીરિક કાર્યોનું મંદ પડવું \(C\) કોકેઈન \(III\). પીડાનાશક \(D\) મોર્ફિન \(IV\). ડોપામાઈનના વહનમાં ખલેલ પહોંચાડે છે. NEET 2023 Medium - \(r\) ત્રિજ્યા ધરાવતી એક કેપેલરી ટ્યુબ (કેશનળી) ને પાણીમાં ડૂબાડતા તેમાં \(h\) ઊંચાઈ જેટલું પાણી ચઢે છે. આ કેશનળીમાના પાણીનું દ્રવ્યમાન \(5\,g\) છે \(2\, r\) ત્રિજ્યા ધરાવતી અન્ય એક કેશનળીને પાણીમાં ડૂબાડવામાં આવે છે આ નળીમાં ઉપર ચઢતા પાણીનું દળ ..............\(\;g\) છેNEET 2020 Medium
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
બધા સાચા જોડકાં ધરાવતો વિકલ્પ પસંદ કરો.સૂચિ - I સૂચિ - II A. વરુથિકા (i) ચિરસ્થાયી પ્રદેહ B. અભ્રૂણપોષી બીજ (ii) એકદળી બીજનું બીજપત્ર C. અધિચોલ (iii) મગફળી D. બીજશેષ (iv) અવશેષી બીજપત્ર NEET 2025 Medium - નીચે પૈકી કયા વિધાનો સાયો છે ?
A. એમેઝોન વર્ષાવન, સોયાબીનની ખેતી માટે કાપીને સાફ કરી દેવામાં આવ્યું તે વસવાટી નુકસાનનું ઉદાહરણ છે.
B. સ્ટીલર સી કાઊ અને પેસેન્જર પીજીઅન, માનવો દ્વારા અતિશોષણ ને લીધે લુપ્ત થઇ ગયા.
C. નાઈલ પર્શને વિક્ટોરિયા સરોવરમાં દાખલ કરવામાં આવી તેનાથી સિંચલિડ માછલીઓની વસ્તી વૃધ્ધિ માટે મદદ થઈ.
D. જળકુંભિ એ એક આક્રમક (ઈન્વેસીવ) જાતિ છે.
E. જયારે એક જાતિ લુપ્ત થાય છે ત્યારે તેની સાથે સંકળાયેલ વનસ્પતિ અને પ્રાણી જાતિઓને અસર થતી નથી.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા ઉત્તર પસંદ કરો :NEET 2026 Easy