NEET · Biology · STD 12 - 5. molecular basis of inheritance
બેક્ટેરેયાના વૃદ્વિ માધ્યમમમાં રહેલા લેક્ટોઝનું કોષમાં સ્થળાંતરણા . . . . . . ક્રિયા દ્વારા થાય છે.
- A એસીટાયલેઝ
- B પર્મીએજ
- C પોલીમરેઝ
- D બીટા-ગ્લેક્ટોસાઈડઝ
Answer & Solution
Correct Answer
(B) પર્મીએજ
Step-by-step Solution
Detailed explanation
The \(y\) gene lac operon codes for permease enzyme, which increase the permeability of cell to \(\beta\)-galactosides. So, the lactose present in the growth medium of bacteria is transported into the cell by the action of permease.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- યાદી \(-I\) ને યાદી \(-II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :યાદી \(-I\) યાદી \(-II\) \(A\). રિંગવોર્મ \(I\). હિમોફિલીસ ઈન્ફ્યુએન્જાઈ \(B\). હાથીપગો \(II\). ટ્રાઈકોફાયટોન \(C\). મેલેરિયા \(III\). વુચેરેરીયા બાનક્રોફટાઈ \(D\). ન્યુમોનિયા \(IV\). પ્લાઝમોડિયમ વાઈવેક્સ NEET 2023 Medium - નીચે પૈકી કયો વસતિનો ગુણ નથી ?NEET 2020 Easy
- ચાઇનારોઝમાં પુષ્પો ..........NEET 2013 Medium
- તબીબી વિજ્ઞાનમાં, એન્ટિબાયોટીક્સના ઉત્પાદન માટે નીચે પૈકીના કયા વસતિ આંતર સંબંધો મોટે પાયે વપરાય છે?NEET 2018 Medium
- જૈવઅણુઓ વિશેના સાચાં વિધાનો ઓળખો.
A. લિપિડ્સ સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય હોય છે.
B. પ્રોટીન પૉલિપેપ્ટાઇડ્સ છે.
C. પૉલિસેકેરાઇડ્સ એ શર્કરાની લાંબી શૃંખલાઓ છે.
D. એડેનિન અને ગ્વાનીન વિસ્થાપિત પિરિમિડિન્સ છે.
E. લગભગ બધા ઉત્સેચકો પ્રોટીન હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Easy - નીચેના પાંચ વિધાનો \((A\) થી \(E)\) વાંચો અને બધા સાચા વિધાનો ધરાવતો વિકલ્પ પસંદ કરો.
\(A.\) મોસ અને લાઈકેન એ ખુલ્લા ખડક પર વસવાટ કરનાર પ્રથમ સજીવો છે.
\(B.\) સેલાજીનેલા એક સમબીજાણુમય ત્રિઅંગી વનસ્પતિ છે.
\(C.\) સાયકસમાં પ્રવાળમૂળ \(VAM\) ધરાવે છે.
\(D.\) દ્વિઅંગીઓમાં મુખ્ય વનસ્પતિદેહ જન્યુજનક હોય છે, જ્યારે ત્રિઅંગીઓમાં તે બીજાણુજનક હોય છે.
\(E.\) અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં, નર અને માદા જન્યુજનક બીજાણુધાનીમાં હોય છે જે બીજાણુજનક પર સ્થિત હોય છે.NEET 2015 Medium
More PYQs from NEET
- પર્ણના કાર્યો કરતા ચપટા લીલા અંગોમાં રૂપાંતરિત થયેલા પ્રકાંડને _______ કહે છે.NEET 2016 Medium
- \(60\,g\) દળ ધરાવતા એક પદાર્થને જ્યારે ચોકક્સ સ્થાન (બિંદુ) આગળ મૂકવામાં આવે છે ત્યારે તે \(3.0\, N\) ગુરુત્વાકર્ષણ બળ અનુભવે છે. તે બિંદુ આગળ ગુરૂત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય \(........N/kg\) હશે.NEET 2022 Easy
- નીચેનામાંથી ક્યું વિધાન રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝીસ સંબંધિત સાચું નથી ?
A. તેમને આણ્વિક કાતર કહેવાય છે.
B. આ એ ઉત્સેચકો છે જે ઈ.કોલી માં બેકટેરિયોફેજની વૃધ્ધિના અટકાવ માટે જવાબદાર છે.
C. તે DNA ના પેલિન્ડ્રોમિક સ્થાનોને માત્ર મધ્યમાં કાપે છે.
D. DNA ખંડોના માત્ર છેડાઓ પરથી તે ન્યુકિલોટાઇડસ દૂર કરે છે.
E. તે વિશિષ્ટ બેઈઝ-જોડીઓના અનુક્રમને ઓળખે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Easy - નીચે આપેલા હેલોજન પૈકી કયો એક જે પાણીને ઓક્સિડાઈઝ કરી ઓક્સિજન બનાવે છે?NEET 2017 Medium
- \({{S}_{{{N}^{1}}}}\) પ્રક્રિયામાં કિરાલ કેન્દ્રો પર , ત્યાં છેNEET 2015 Hard
- બે જુદા જુદા નાના વર્તુળાકાર તાંબાના ગૂંચળામાંથી 2 amp (એમ્પિયર) નો પ્રવાહ વહી રહ્યો છે, જેમની ત્રિજ્યાનો ગુણોત્તર \(1: 2\) છે. તેમની અનુક્રમે ચુંબકીય ચાકમાત્રાનો ગુણોત્તર ________ હશે.NEET 2025 Medium