NEET · Biology · STD 12 - 11. organisms and populations
બે જાતિઓ વચ્ચેની વસ્તી આંતરક્રિયાઓ સંબંધિત સાચાં વિધાનો પસંદ કરો.
A. પરોપજીવન અને સહભોજિતા બંનેમાં, ફક્ત એક જ જાતિને ફાયદો થાય છે અને બીજી જાતિને નુકસાન થાય છે.
B. સહોપકારિતામાં બંને જાતિઓને ફાયદો થાય છે.
C. સહભોજિતામાં બંને જાતિઓને ફાયદો થાય છે.
D. પરોપજીવનમાં, ફક્ત એક જ જાતિને ફાયદો થાય છે અને બીજી જાતિને નુકસાન થાય છે.
E. પ્રતિજીવનમાં, એક જાતિને નુકસાન થાય છે અને બીજીને અસર થતી નથી.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
- A ફક્ત B અને E
- B ફક્ત A અને B
- C ફક્ત B, D અને E
- D ફક્ત A અને D
Answer & Solution
Correct Answer
(C) ફક્ત B, D અને E
Step-by-step Solution
Detailed explanation
(C) ફક્ત B, D અને E
સહોપકારિતામાં બંને પ્રજાતિઓને આંતરક્રિયાથી ફાયદો થાય છે (+, +).
સહભોજિતામાં, એક પ્રજાતિને ફાયદો થાય છે અને બીજીને નુકસાન કે ફાયદો થતો નથી (+, 0).
પરોપજીવનમાં, એક પ્રજાતિને ફાયદો થાય છે અને બીજીને નુકસાન થાય છે (+, -).
પ્રતિજીવનમાં, એક પ્રજાતિને નુકસાન થાય છે અને બીજીને અસર થતી નથી (-, 0).
આથી, વિધાનો B, D અને E સાચાં છે.
સહોપકારિતામાં બંને પ્રજાતિઓને આંતરક્રિયાથી ફાયદો થાય છે (+, +).
સહભોજિતામાં, એક પ્રજાતિને ફાયદો થાય છે અને બીજીને નુકસાન કે ફાયદો થતો નથી (+, 0).
પરોપજીવનમાં, એક પ્રજાતિને ફાયદો થાય છે અને બીજીને નુકસાન થાય છે (+, -).
પ્રતિજીવનમાં, એક પ્રજાતિને નુકસાન થાય છે અને બીજીને અસર થતી નથી (-, 0).
આથી, વિધાનો B, D અને E સાચાં છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- પ્લાસ્મીડ \(pBR322\) ના જનીન \(amp^R\) અંતર્ગત \(PstI\) રીસ્ટ્રીકશન ઉન્સેચક સ્થાન છે જે એમ્પીસીલીન પ્રતિકાર શક્તિ આપે છે. જો આ ઉત્સુચક \(\beta-\)ગેલેક્ટોસાઇડ ઉત્પાદન માટે જનીન દાખલ કરવા વપરાય અને પુનઃસંયોજીત પ્લાસ્મીડ ઈ. કોલીની પ્રજાતિમાં દાખલ કરાય તો-NEET 2021 Medium
- હિસ્ટોન્સ શેનાથી ભરપૂર હોય છે?NEET 2025 Easy
- નીચેના કોલમોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
\((a)\quad (b)\quad (c)\quad (d)\)\((a)\) પિટ્યુટરી ગ્રંથી \((i)\) ગ્રેવરોગ \((b)\) થાયરોઈડ ગ્રંથી \((ii)\) ડાયાબીટિઝ મેલિટસ \((c)\) એડ્રીનલ ગ્રંથી \((iii)\) ડાયાબીટિઝ ઈન્સીપીડસ \((d)\) સ્વાદુપિંડ \((iv)\) એડીસન રોગ NEET 2020 Easy - નીચે બે વિધાનો આપેલાં છે:
વિધાન \(I\): મૃદુતક જીવંત છે પરંતુ સ્થૂલકોણક મૃત પેશી છે.
વિધાન \(II\) : અનાવૃતબીજધારીઓમાં જલવાહક વાહિનીઓનો અભાવ હોય છે પરંતુ જલવાહક વાહિનીઓની હાજરી એ આવૃતબીજધારીઓનું લક્ષણ છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2024 Medium - \(AB\) રુધિરજૂથ ધરાવતી વ્યક્તિ સર્વગ્રાહી કહેવાય, કારણ કે …..NEET 2014 Medium
- નીચે પૈકી ક્યું વિધાન જેલ ઈલેક્ટ્રોફીરેસીસ પદ્ધતિ સંદર્ભે સાચું નથી?NEET 2022 Medium
More PYQs from NEET
- ખોટી જોડ શોધી બતાવો : નામ \(IUPAC\) સ્વીકૃત નામ \((a)\) અનનિલઉનિયમ \((i)\) મેન્ડેલિવિયમ \((b)\) અનનિલટ્રાઇયમ \((ii)\) લોરેન્સિયમ \((c)\) અનનિલહેકસિયમ \((iii)\) સિબોર્ગીયમ \((d)\) અનઅનયુનિયમ \((iv)\) દરમ્સ્ટાદટિયમNEET 2020 Easy
- નીચે પૈકી સાચી જોડ પસંદ કરો :NEET 2020 Easy
- નીચેના પૈકી ક્યો લેન્થેનોઇડ આયન પ્રતિચુંબકીય છે? (પરમાણ્વીય ક્રમાંક: \(Ce = 58, Sm = 62,\)\( Eu = 63, Yb = 70\))NEET 2013 Medium
- \(2 \,M\,HNO_3\) નું \(250\, mL\) દ્રાવણ તૈયાર કરવા માટે કેટલા ગ્રામ સાંદ્ર એસિડના દ્રાવણની જરૂર પડે ? સાંદ્ર એસિડ \(70 \%\) \(HNO_3\) ધરાવે છે.NEET 2013 Medium
- સાચું વિધાન પસંદ કરો.NEET 2016 Medium
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ \(I\) સૂચિ \(II\) (A) લાયપેઝ (I) પેપ્ટાઇડ બંધ (B) ન્યુક્લિએઝ (II) એસ્ટર બંધ (C) પ્રોટીએઝ (III) ગ્લાયકોસિડિક બંધ (D) એમાયલેઝ (IV) ફોસ્ફોડાયએસ્ટર બંધ NEET 2024 Medium