enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 3. reproductive health
બાળક ન હોય તેવા યુગલમાં \(GIFT\) ટેકનિકથી બાળક પેદા કરવામાં મદદ થઈ શકે છે. આ પદ્ધતિનું પૂરું નામ શું છે?
- A ગેમેટ વીર્યદાન ફેલોપિયન ટ્રાન્સફર
- B ગેમેટ આંતરિક ફર્ટિલાઇઝેશન ટ્રાન્સફર
- C જર્મ શેલ ઇન્ટરનલ ફેલોપિયન ટ્રાન્સફર
- D ગેમેટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર
Answer & Solution
Correct Answer
(D) ગેમેટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર
Step-by-step Solution
Detailed explanation
(d) : Gamete Intra Fallopian Transfer \((GIFT) \) is an assisted reproductive technology in which both the sperm and unfertilised oocytes are transferred into the Fallopian tubes. Fertilisation takes place in vivo (inside the body of the female).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- શ્વાસ દરમ્યાન થતી સાચી પ્રક્રિયા પસંદ કરો : \((a)\) ઉરોદરપટલનું સંકોચન \((b)\) બાહ્ય આંતર પાંસળી સ્નાયુઓનું સંકોચન \((c)\) ફુપ્ફુસીય કદમાં ઘટાડો \((d)\) આંતર\(-\)ફુપ્ફુસીય દબાણમાં વધારોNEET 2020 Easy
- યાદી I ને યાદી II સાથે જોડો:
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:યાદી - I યાદી - II (a) આલ્ફ્રેડ હર્ષી અને માર્થા ચેઝ (i) સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા (b) યુક્રોમેટિન (ii) ગાઢ રીતે ગોઠવાયેલ અને ઘેરા રંગે અભિરંજિત (c) ફ્રેડરિક ગ્રિફિથ (iii) શિથિલ રીતે ગોઠવાયેલ અને આછા રંગે અભિરંજિત (d) હેટરોક્રોમેટિન (iv) DNA જનીન દ્રવ્ય છે તેની પુષ્ટિ NEET 2025 Medium - ભારતમાં પરિસ્થિતિવિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે?NEET 2025 Easy
- સપુષ્પ વનસ્પતિમાં ફલન વગર બીજ નિર્માણમાં કઈ પક્રિયા સંકળાયેલી છે ?NEET 2016 Medium
- શેમાં નર જન્યુઓ કશાધારી હોય છે?NEET 2015 Medium
- સુસ્પષ્ટ સાબિતી કે \(DNA\) જ જનીનિક દ્રવ્ય છે,તે સૌ પ્રથમવાર આમણે પ્રતિપાદિત કર્યુંNEET 2023 Medium
More PYQs from NEET
- મધમાખીઓમાં લિંગ-નિર્ધારણના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે ?
A. શુક્રકોષ અને અંડકોષના જોડાણથી બનતી સંતતિ માદા (રાણી અથવા કાર્યકર) તરીકે વિકસે છે.
B. અફલિત અંડકોષ કન્યાપ્રજનન દ્વારા નર તરીકે વિકસે છે.
C. નરમાં રંગસૂત્રોની સંખ્યા માદા કરતાં અડધી હોય છે.
D. નર અર્ધસૂત્રણ દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે.
E. મધમાખીઓમાં એકકીય-દ્વિકીય લિંગ-નિર્ધારણ પ્રણાલી હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Medium - \(GaAsP\) નો ઉપયોગ કરીને \(p-n\) જંકશન બનાવી તેમાંથી એક \(LED\) બનાવવામાં આવે છે. તેના માટે ઉર્જા ગેપ \(1.9\; eV\) છે. તો તેમાંથી ઉત્સર્જાતા પ્રકાશની તરંગલંબાઈ કેટલી મળે?NEET 2019 Easy
- તબીબી વિજ્ઞાનમાં, એન્ટિબાયોટીક્સના ઉત્પાદન માટે નીચે પૈકીના કયા વસતિ આંતર સંબંધો મોટે પાયે વપરાય છે?NEET 2018 Medium
- લેન્થેનોઈડ આયનોના યુગ્મ કે જે પ્રતિચુંબકીય છે તે -NEET 2024 Medium
- બેવડું ફલન એટલેNEET 2018 Medium
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:સૂચિ-I (સંકિર્ણ) સૂચિ-II (સમઘટકતાનો પ્રકાર) (A) \(\left[ Pt \left( NH _3\right)_2 Cl _2\right]\) (I) પ્રકાશીય (B) \(\left[ Co ( en )_3\right]^{3+}\) (II) દ્રાવક મિશ્રણ (C) \(\left[ Co \left( NH _3\right)_5 NO _2\right] Cl _2\) (III) ભૌમિતિક (D) \(\left[ Cr \left( H _2 O \right)_6\right] Cl _3\) (IV) બંધન NEET 2026 Hard