NEET · Biology · STD 11 - 3. Plant kingdom
અસંગત જોડ પસંદ કરો.
- A સાયકસ-દ્વિગૃહી
- B સાલ્વિનિયા-વિષમબીજાણુમય
- C ઇક્વિસેટમ-સમબીજાણુમય
- D પાઇનસ-દ્વિગૃહી
Answer & Solution
Correct Answer
(D) પાઇનસ-દ્વિગૃહી
Step-by-step Solution
Detailed explanation
(d) : પાઇનસ ઉભયલિંગાશ્રયી/એકગૃહી વનસ્પતિ છે, \(i.e.\), પાઇનસમાં નર અને માદા શંકુ અથવા પ્રશંકુ એક જ વનસ્પતિ પર જોવા મળે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- કૉલમ I માં આપેલ અર્ધસૂત્રણના તબક્કાઓને કૉલમ II માં આપેલ તેમની લાક્ષણિકતાઓ સાથે જોડો અને નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ \(-I\) કૉલમ \(-II\) (A) પૅકીટિન (i) સમજાત રંગસૂત્રોનું યુગ્મન (B) ભાજનાવસ્થા \(-I\) (ii) સ્વસ્તિક ચોકડીઓનું અંતિમકરણ થાય છે (C) ડાયાકાઇનેસિસ (iii) વ્યતિકરણ થાય છે (D) ઝાયગોટિન (iv) રંગસૂત્રો વિષુવવૃત્તીય તકતી પર ગોઠવાય છે NEET 2016 Medium - નીચેનામાંથી કયું પરિબબ હાર્ડી-વિનબર્ગ સંતુલનને અસર કરતું નથી?NEET 2024 Hard
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ \(I\) સૂચિ \(II\) (A). ગુલાબ (I). વ્યાવૃત કલિકાંતર વિન્યાસ (B). વટાણા (II). પરિજાયી પુષ્પ (C). કપાસ (III). અષ્ટિલ ફળ (D). કેરી (IV). ધારાવર્તી જરાયુવિન્યાસ NEET 2024 Medium - ક્લાઈનફેલ્ટર્સ સીન્ડ્રોમને અનુલક્ષીને નીયે પૈકીનાં ક્યા વિધાન સાચાં છે? \(A\). આ અનિયમિતતા સૌપ્રથમ વાર લેન્ગડન ડાઉને વર્ણવી હતી \((1866)\). \(B\). આવી વ્યક્તિ સંપૂર્ણ રીતે પુરુષ હોય છે પરંતું માદાના લક્ષણો પણ અભિવ્યક્ત થાય છે. \(C\). અસરગ્રસ્ત વ્યક્તિ ટૂંકા કદની હોય છે. \(D\). શારીરિક, માનસિક મંદતા (સાયકોમોટર) અને માનસિક વિકાસ રૂંધાયેલો હોય છે. \(E\). આવી વ્યક્તિઓ વંધ્ય હોય છે. સાચો વિકલ્પ પસંદ કરો :NEET 2023 Medium
- સૂચી\(-I\), સાથે સૂચી \(-II\) ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:સૂચી\(-I\) સૂચી\(-II\) \(A\). પટ્ટીકીડો \(I\). ઉત્સર્ગીકાઓ \(B\). પેરામેશિયમ \(II\). આંકુચક રસધાની \(C\). વંદો \(III\). જ્યોત કોષો \(D\). અળસિયું \(IV\). યુરીકોઝ ગ્રંથિ NEET 2023 Medium - પ્લ્યુરોન્યુમોનિયા-સમ સજીવ (\(PPLO\)) નું કદ છેNEET 2020 Easy
More PYQs from NEET
- બજારમાં પરાગની ગોળીઓ \(…....\) માટે મળી રહે છે.NEET 2014 Medium
- આકૃતિમાં દર્શાવેલ પરિપથનો ચોખ્ખો ઈમ્પિડન્સ \(........\,\Omega\) હશે.
NEET 2023 Medium - જયારે એસિડિક \(K_2Cr_2O_7\) દ્રાવણમાંથી \(SO_2\) પસાર કરવામાં આવે ત્યારે નીચેના વિધાનો પૈકી ક્યુ વિધાન સાયુ છે?NEET 2016 Medium
- નીચેનામાંથી શું લેક ઑપેરોનની અભિવ્યક્તિ માટે ઈન્ડયુર્સ જરૂરી છે ?NEET 2016 Medium
- નીચેની અર્ધકોષ રિડક્શન પ્રક્રિયાઓ ધ્યાનમાં લો. \(Mn^{2+} + 2e^- \rightarrow Mn,\, \)\(E^o = - 1.18\, V\) \(Mn^{2+} \rightarrow Mn^{3+} + e^-,\) \( E^o = - 1.51 \,V\) તો પ્રક્યિા \(3Mn^{2+} \rightarrow Mn^o + 2Mn^{3+},\) માટે \(E^o\) તથા પુરોગામી પ્રક્રિયાની શક્યતા અનુક્રમે .... થશે.NEET 2013 Hard
- નીચે આપેલામાંથી કોના કારણે તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેટાયન એ દ્વિતીયક બ્યુટાઇલ કાર્બોકેટાયન કરતા વધુ સ્થાયી છે \(?\)NEET 2020 Medium