NEET · Biology · STD 11 - 10. Cell cycle and cell division
અર્ધસૂત્રણની નીચેની ઘટનાઓને સાચા ક્રમમાં ગોઠવો
\((i)\) વ્યતિકરણ
\((ii)\) સિનેપ્સિસ
\((iii)\) સ્વસ્તિક ચોકડીઓનું અંતિમકરણ
\((iv)\) કોષકેન્દ્રિકાનું અદ્રશ્ય થવું
- A \((i), (ii), (iii), (iv)\)
- B \((ii), (iii), (iv), (i)\)
- C \((ii), (i), (iv), (iii)\)
- D \((ii), (i), (iii), (iv)\)
Answer & Solution
Correct Answer
(D) \((ii), (i), (iii), (iv)\)
Step-by-step Solution
Detailed explanation
(d) : અર્ધસૂત્રણનો પૂર્વાવસ્થા-I ને પાંચ ઉપ-અવસ્થાઓમાં વિભાજિત કરવામાં આવી છે જે નીચેના ક્રમમાં થાય છે: લેપ્ટોટિન, ઝાયગોટિન, પેકીટિન, ડીપ્લોટિન, ડાયકાઇનેસિસ. સિનેપ્સિસ \(i.e.\), સમજાત રંગસૂત્રોનું યુગ્મન ઝાયગોટિન અવસ્થા દરમિયાન થાય છે. વ્યતિકરણ \(i.e.\), રંગસૂત્રિકા ખંડોનું વિનિમય પેકીટિન અવસ્થા દરમિયાન થાય છે. સ્વસ્તિક ચોકડીઓનું અંતિમકરણ \(i.e.\), કાયઝમેટાનું રંગસૂત્રોના છેડા તરફ ખસવું અને કોષકેન્દ્રિકાનો સંપૂર્ણ લોપ ડાયકાઇનેસિસ અવસ્થા દરમિયાન થાય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I\) : ગોસનો સ્પર્ધક નિચેધ નિયમ જણાવે છે કે જુદા જુદા પ્રકારના સ્રોતો માટે સ્પર્ધા કરવાવાળી બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સુધી સાચે રહી શકતી નથી. વિધાન \(II\) : ગોસના સિદ્ધાંત પ્રમાણે સ્પર્ધા વખતે નિન્મ જાતિને વિલુપ્ત કરી દેવામાં આવશે. એવું ત્યારે જ સાચું થશે જ્યારે સ્રોતો મર્યાદિત થશે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2024 Medium
- અનુકૂલિત પ્રસરણ પ્રદર્શિત કરતા ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સનું સાચું જૂથ પસંદ કરો :NEET 2023 Medium
- રિકૉમ્બિનેઝ ઉત્સેચક અર્ધસૂત્રણના કયા તબક્કે જરૂરી છે?NEET 2014 Medium
- નીચેનામાંથી કયું વિધાન સાચું છે?NEET 2019 Easy
- આંબા અને નાળિયેરના ફળોની સાચી લાક્ષણિકતાઓ ઓળખો.
(\(i\)) બંનેમાં ફળ અષ્ઠિલ પ્રકારનું છે.
(\(ii\)) બંનેમાં અંતઃફળાવરણ ખાદ્ય છે.
(\(iii\)) નાળિયેરમાં મધ્યફળાવરણ તંતુમય છે, અને આંબામાં તે માંસલ છે.
(\(iv\)) બંનેમાં, ફળ એકસ્ત્રીકેસરીય અંડાશયમાંથી વિકસે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.NEET 2020 Easy - અંગીકાઓ કે જેનો સમાવેશ અંતઃપટલમય તંત્રમાં થાય છે :NEET 2021 Medium
More PYQs from NEET
- \(DNA\) બહુરૂપકતા એ આનો આધાર બને છે :NEET 2022 Medium
- અભ્રૂણપોષી બીજ .......... માં ઉત્પન્ન થાય છે.NEET 2014 Medium
- \(DNA\) ની શૃંખલાઓને ઈથીડીયમ બ્રોમાઈડ જેલથી અભિરંજીત કરી \(UV\) કિરણોમાં જોવામાં આવે તો તે આવા લાગશે :NEET 2021 Medium
- \(\left[ Ag \left( H _{2} O \right)_{2}\right]\left[ Ag ( CN )_{2}\right]\) સંકિર્ણનું \(IUPAC\) નામ શોધો.NEET 2022 Easy
- એક એકપરમાણ્વીય વાયુની સરેરાશ ઉષ્મા ઉર્જા ............. છે . \(\left( k _{ B }\right.\) એ બોલ્ટઝ્માન અચળાંક અને \(T\) એ નિરપેક્ષ તાપમાન છે)NEET 2020 Easy
- પારિસ્થિતિક પિરામિડ વિવિધ પોષણ સ્તરોએ સજીવો વચ્ચેના સંબંધો દર્શાવે છે અને તેઓ સામાન્ય રીતે નીચેના માટે અધોવર્તી હોય છે :NEET 2026 Hard