ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 10. Cell cycle and cell division

અર્ધસૂત્રણ વિભાજનમાં વ્યતિકરણનો પ્રારંભ ક્યારે થાય છે?

  1. A ઝાયગોટીન
  2. B ડીપ્લોટીન
  3. C પેકીટીન
  4. D લેપ્ટોટીન
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) પેકીટીન

Step-by-step Solution

Detailed explanation

(c) : વ્યતિકરણ એ બે સમજાત રંગસૂત્રો વચ્ચે આનુવંશિક દ્રવ્ય અથવા રંગસૂત્રિકા ખંડોની આપ-લેની પ્રક્રિયા છે. તેનો પ્રારંભ અર્ધસૂત્રણ વિભાજનની પેકીટીન અવસ્થા દરમિયાન થાય છે.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app