NEET · Biology · STD 11 - 10. Cell cycle and cell division
અર્ધસૂત્રણ સંદર્ભે, કયું વિધાન ખોટું છે?
- A અર્ધસૂત્રણ\(-II\) ની \(S\) અવસ્થામાં DNA નું સ્વયંજનન થાય છે.
- B સમજાત રંગસૂત્રોનું યુગ્મન અને પુનઃસંયોજન અર્ધસૂત્રણ\(-I\) માં થાય છે.
- C અર્ધસૂત્રણ\(-II\) ના અંતે ચાર એકકીય કોષો બને છે.
- D અર્ધસૂત્રણમાં બે તબક્કાઓ હોય છે, અર્ધસૂત્રણ\(-I\) અને \(II\).
Answer & Solution
Correct Answer
(A) અર્ધસૂત્રણ\(-II\) ની \(S\) અવસ્થામાં DNA નું સ્વયંજનન થાય છે.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- ઈથીડીયન બ્રોમાઈડથી અભિરંજિત કરેલ \(DNA\) પર \(UV\) વિકિરણો પાડવામાં આવે ત્યારે તે બતાવશે -NEET 2023 Medium
- નીચેનામાંથી કયું સંયોજન કોઈ પણ અપવાદ વિના સાચું છે?
વિકલ્પ લાક્ષણિકતાઓ વર્ગ \((a)\) ચૂસક અને ગોળાકાર મુખ; જડબાં ગેરહાજર, ભીંગડાં વગરનું અધિચર્મ; યુગ્મ ઉપાંગો. સાયક્લોસ્ટોમેટા \((b)\) શરીર પીંછાઓથી ઢંકાયેલું; ત્વચા ભેજવાળી અને ગ્રંથિમય, અગ્ર ઉપાંગો પાંખો બનાવે છે; હવાકોથળીઓ સાથેના ફેફસાં. એવિસ \((c)\) સ્તન ગ્રંથિ; શરીર પર વાળ; કર્ણપલ્લવ; ઉપાંગોની બે જોડ. મેમેલિયા \((d)\) વક્ષ બાજુએ મુખ; ઝાલર ઢાંકણ વગરની ઝાલરો; પ્લેકોઈડ ભીંગડાંવાળી ત્વચા; સતત મેરુદંડ. કોન્ડ્રિકથીસ NEET 2015 Medium - સ્પર્મીઓજીનેસિસ (પ્રશુક્રકોષોનું રૂપાંતરણ) અને સ્પર્મીએશનની વચ્ચેનો ભેદ આ છે.NEET 2018 Easy
- વંદાના સંદર્ભમાં નીચેના સ્તંભોને જોડીને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ \(I\) કોલમ \(II\) (a) ખોરાકના કણોનું દળવું (i) યકૃતિય અંધનાલો (b) જઠર રસનો સ્ત્રાવ કરવો (ii) \(10^{\text {th }}\) ખંડ (c) \(10\) જોડ (iii) પેશણી (d) પુચ્છશૂળ (iv) શ્વસનછિદ્રો (v) પક્ષવત્ સ્નાયુઓ NEET 2020 Medium - આપેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિને તે સ્રાવો અને કાર્યો તથા ઊણપનાં લક્ષણો સાથે સચોટ રીતે જોડો. . અંતઃસ્ત્રાવી ગ્રંથિ - અંતઃસ્ત્રાવ - કાર્યો/ઊણપનાં લક્ષણોNEET 2013 Medium
- નીચે આપેલા સજીવોના સમૂહને તેમની સંબંધિત વિશિષ્ટ લાક્ષણિકતાઓ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
પ્રાણીઓ લાક્ષણિકતાઓ (\(a\)) પૃથુકૃમિ (\(i\)) ખંડવિહીન નળાકાર શરીર (\(b\)) શૂળત્વચી (\(ii\)) પ્રત્યક્ષ વિકાસવાળા ઉષ્ણરુધિરવાળા પ્રાણીઓ (\(c\)) સામીમેરૂદંડી (\(iii\)) અપૂર્ણ પાચનતંત્ર સાથે દ્વિપાશ્વીય સમમિતિ (\(d\)) વિહગ (\(iv\)) પરોક્ષ વિકાસ સાથે અરીય સમમિતિ NEET 2020 Medium
More PYQs from NEET
- એક ખુલ્લી નળીની મૂળભૂત આવૃત્તિ કોઈ એક બંધ નળીના ત્રીજા હાર્મોનિક ના બરાબર છે. જો બંધ નળીની લંબાઇ \(20\;cm\) છે, તો ખુલ્લી નળીની લંબાઈ (\(cm\) માં) કેટલી હશે?NEET 2018 Medium
- નીચે પૈકી ક્યા વનસ્પતિ અંત:સ્ત્રાવનો છંટકાવ તરુણ શંકુદ્રુમો પર કરવાથી પરિપક્વતાનો ગાળો ઝડપપથી આવે છે જેને લીધે બીજ ઉત્પાદન વહેલું થાય છે?NEET 2023 Medium
- કોઈ નિશ્ચિત પ્રક્રિયા \(R \rightarrow\) નીપજ માટે, સાંદ્રતા [R] વિરુદ્ધ સમય નો આલેખ નીચે દર્શાવ્યા મુજબ ઋણ ઢાળ ધરાવે છે. પ્રક્રિયાનો ક્રમ શોધો :
NEET 2026 Easy - નીચે આપેલ પ્રક્રિયા પ્રમાણે \(50 \,mL \,0.5\, M \,HCl\) દ્રાવણનું તટસ્થીકરણ કરવા માટે \(95\, \%\) શુદ્ધ \(CaCO _{3}\) નું કેટલું દળ જરૂરીં છે? (\(g\) માં) \(CaCO _{3( s )}+2 HCl _{( aq )} \rightarrow CaCl _{2( aq )}+ CO _{2( g )}+2 H _{2} O _{( l )}\) [બે દશાંશ બિંદુ સુધી ગણતરી કરો]NEET 2022 Hard
- સૂચિ-\(I\) ને સૂચિ-\(II\) સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ-\(I\) સૂચિ-\(II\) (A) GLUT-\(4\) (I) અંતઃસ્ત્રાવ (B) ઇન્સ્યુલિન (II) ઉત્સેચક (C) ટ્રિપ્સિન (III) આંતરકોષીય આધાર દ્રવ્ય (D) કોલેજન (IV) કોષોમાં ગ્લુકોઝના વહનને સક્ષમ બનાવે છે NEET 2024 Medium - પ્રોસ્થેટિક સમૂહો સહ-એન્ઝાઇમ્સથી અલગ પડે છે કે,NEET 2019 Medium