NEET · Biology · STD 11 - 10. Cell cycle and cell division
અર્ધસૂત્રણ સંબંધિત નીચેનાને જોડો:
| (a) ઝાયગોટીન | (i) અંતિમકરણ |
| (b) પેકીટીન | (ii) કાયઝમેટા |
| (c) ડીપ્લોટીન | (iii) વ્યતિકરણ |
| (d) ડાયાકાઇનેસિસ | (iv) સાયનેપ્સિસ |
- A \(( ii ) - (iv) - (iii) - (i)\)
- B \((iii) - (iv) - (i) - (ii)\)
- C \((iv) - (iii) - (ii) - (i)\)
- D \((i) - (ii) - (iv) - (iii)\)
Answer & Solution
Correct Answer
(C) \((iv) - (iii) - (ii) - (i)\)
Step-by-step Solution
Detailed explanation
\((iv) - (iii) - (ii) - (i)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચે બે વિધાનો આપેલાં છે. વિધાન \(I\) : શુક્રવાહિની શુક્રાશયમાંથી નલિકા મેળવે છે અને સ્ખલન નલિકા સ્વરૂપે મૂત્રમાર્ગમાં ખૂલે છે. વિધાન \(II\) : ગ્રીવાની ગુહાને ગ્રીવાનલિકા કહે છે જે યોનિમાર્ગ સાથે મળીને પ્રસવમાર્ગની રચના કરે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium
- સૂચિ-\(I\) ને સૂચિ-\(II\) સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ-\(I\) સૂચિ-\(II\) (A) GLUT-\(4\) (I) અંતઃસ્ત્રાવ (B) ઇન્સ્યુલિન (II) ઉત્સેચક (C) ટ્રિપ્સિન (III) આંતરકોષીય આધાર દ્રવ્ય (D) કોલેજન (IV) કોષોમાં ગ્લુકોઝના વહનને સક્ષમ બનાવે છે NEET 2024 Medium - સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ - I સૂચિ - II (a) હૃદય (i) એરિથ્રોપોએટિન (b) મૂત્રપિંડ (ii) આલ્ડોસ્ટેરોન (c) જઠર-આંત્રીય માર્ગ (iii) એટ્રિયલ નેટ્રિયુરેટિક ફેક્ટર (d) એડ્રિનલ બાહ્યક (iv) સિક્રેટિન NEET 2025 Medium - ઉત્સેચકીય પ્રક્રિયા દરમિયાન પદાર્થની પરિવર્તનીય સ્થિતિનું સ્વરૂપ -NEET 2013 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\) ક્રોકેયન \(I.\) દાક્તરી વાઢકાપમાં બેભાન કરવા માટે અસરકારક \(B.\) હેરોઈન \(II.\) કેનબિસ સટાઈવા \(C.\) મોફીન \(III.\)એરિથોજાયલમ \(D.\) મેરીજુઆના \(IV.\) પાપાવર સોમનીફેરમ NEET 2024 Medium - નીચેનામાંથી કઈ સુકોષકેન્દ્રીય કોષમાં અનુલેખન પછીની ઘટનાઓ છે?
A. સ્પ્લાઇસિંગ પહેલાં pre-mRNA નું કોષરસમાં વહન.
B. ઇન્ટ્રોન્સને દૂર કરવા અને એક્ઝોન્સને જોડવા.
C. hnRNA ના 5' છેડે મિથાઈલ સમૂહ ઉમેરવો.
D. hnRNA ના 3 ' છેડે એડેનિન અવશેષો ઉમેરવા.
E. બે પૂરક RNA ની બેઇઝ-જોડી બનાવવી.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Medium
More PYQs from NEET
- નીચે આપેલ લોજીક ગેટ્સની સર્કીટમાંથી મૂળભૂત લોજીક ગેટ મેળવી શકાય છે,તે
NEET 2017 Medium - નીચેના માંથી કયા અંતઃસ્ત્રાવનું સ્તર ગ્રાફીયન પુટીકામાંથી અંડકોષની મુક્તિ (અંડપાત) નું કારણ છે ?NEET 2020 Easy
- આપેલી આકૃતિ માટેના સાચા વર્ણન ઓળખો :
NEET 2024 Medium - બાહ્યક એ _______ વચ્ચે આવેલો પ્રદેશ છે.NEET 2016 Medium
- નીચે આપેલા એસિડો પૈકી સૌથી વધુ પ્રબળ એસિડ શોધો.NEET 2017 Easy
- ભારતમાં પરિસ્થિતિવિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે?NEET 2025 Easy