ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 10. Cell cycle and cell division

અર્ધસૂત્રણ \(I\) દરમિયાન, રંગસૂત્રોનું જોડકું બનવું કયા તબક્કે શરૂ થાય છે?

  1. A ઝાયગોટીન
  2. B પેકીટીન
  3. C ડીપ્લોટીન
  4. D લેપ્ટોટીન
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) ઝાયગોટીન

Step-by-step Solution

Detailed explanation

(a) : અર્ધસૂત્રણ પૂર્વાવસ્થા \(I\) ની યુગ્મસૂત્રાવસ્થા (ઝાયગોટીન) દરમિયાન રંગસૂત્રો ટૂંકા અને જાડા બને છે. સમજાત રંગસૂત્રો પાસપાસે જોડકામાં ગોઠવાય છે. સમજાત રંગસૂત્રોનું આ જોડકું બનવું યુગ્મન અથવા સિન્ડસિસ તરીકે ઓળખાય છે. સાથે રહેલા સમજાત રંગસૂત્રોના જોડકાને દ્વિસૂત્રી કહે છે.
From NEET
Explore more questions on app