NEET · Biology · STD 11 - 10. Cell cycle and cell division
અર્ધીકરણ જ્યાં થાય છે -
- A મહાબીજાણુ
- B અર્ધસૂત્રી વિભાજન પહેલાંની કેશિકા (મીઓસાઇટ)
- C કણબીજાણુ
- D અંતરકલિકા (ગેમ્યુલ)
Answer & Solution
Correct Answer
(B) અર્ધસૂત્રી વિભાજન પહેલાંની કેશિકા (મીઓસાઇટ)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- માનવ ઈન્સ્યુલીન સંબંધિત વિધાનનો નીચે આપેલા છે. કયું વિધાન કે વિધાનો જનીન ઈજનેરીવિદ્યાકીય ઈન્સ્યુલીન અંગે સાચાં છે ? \((a)\) પ્રો-હોર્મોન ઈન્સ્યુલીન વધારે ખેંચાયેલ \(C-\)શૃંખલા ધરાવે છે. \((b)\) \(E.coli\) માં ઈનસ્યુલીનની \(A-\)પેપ્ટાઈડ અને \(B-\)પેપ્ટાઈડ શૃંખલા અલગ-અલગ બને છે અને તેમને અલગીકૃત કરી તેમની વસ્ચે ડાઈસલ્ફાઈડ બંધ બનાવીને જોડવામાં આવે છે. \((c)\) ડાયાબિટીસની સારવારમાં વપરાતો ઈન્સ્યુલીન ગાય અને ભૂંડ માંથી અલગીકૃત કરાય છે. \((d)\) 'પ્રો-હોર્મોન ઈન્સ્યુલીનને પરિપકવ અને કાર્યશીલ અંત:સ્ત્રાવ બનાવવા માટ પ્રક્રિયાકૃત થવાની જરૂર પડે છે. \((e)\) કેટલાક દર્દીઓ બહારના ઈન્સ્યુલીન સામે એલર્જી દર્શાવે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરોNEET 2022 Medium
- રુધિર ગંઠાવવાની પ્રક્રિયામાં વિક્ષેપ થવાને કારણે શરીરમાંથી વધુ પ્રમાણમાં લોહી ગુમાવવા ઘટતી સંખ્યા ધરાવતાં રુધિર કોષોના નામ આપો.NEET 2016 Medium
- નીચેનામામાંથી કઈ ગર્ભનિરોધન પદ્ધતિ પ્રાકૃતિક/પરંપરાગત નથી?NEET 2024 Medium
- નીચે પૈકી ક્યું વનસ્પતિ અને પ્રાણીના લુપ્ત થવા તરફ દોરી જનાર અગત્યના કારણો તરીકે છે?NEET 2019 Easy
- કૉલમ - \(I\) ને કૉલમ - \(II\) ને યોગ્ય રીતે જોડો અને નીચે આપેલ અર્થસૂચક સંખ્યાઓ (કોડ) નો ઉપયોગ કરી સાચાં વિકલ્પોને મેળવો.
કૉલમ - \(I\) કૉલમ - \(II\) \((a)\) સાઈટ્રીક એસિડ \((i)\) ટ્રાઈકોડર્મા \((b)\) સાયક્લોસ્પોરીન \((ii)\) કલોસ્ટ્રીડિયમ \((c)\) સ્ટેટીન્સ \((iii)\) એસ્પરજીસ \((d)\) બ્યુટારિક ઍસિડ \((iv)\) મોનોસ્કસ NEET 2016 Medium - નીચેનામાંથી કઈ સુકોષકેન્દ્રીય કોષમાં અનુલેખન પછીની ઘટનાઓ છે?
A. સ્પ્લાઇસિંગ પહેલાં pre-mRNA નું કોષરસમાં વહન.
B. ઇન્ટ્રોન્સને દૂર કરવા અને એક્ઝોન્સને જોડવા.
C. hnRNA ના 5' છેડે મિથાઈલ સમૂહ ઉમેરવો.
D. hnRNA ના 3 ' છેડે એડેનિન અવશેષો ઉમેરવા.
E. બે પૂરક RNA ની બેઇઝ-જોડી બનાવવી.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Medium
More PYQs from NEET
- કૉલમ \(- I\) ને કૉલમ \(- II\) સાથે જોડો.
\([Image]\)
નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો.
\((a) -(b)- (c)- (d)\)
NEET 2021 Medium - નીચે બે વિધાનો આપેલાં છે. વિધાન \(I\) : ત્રણ સમઘટ્કીય પેન્ટેનોના ઉત્કલન બિંદૂ \(n\)-પેન્ટેન > આઈસોપેન્ટેન > નીયોપેન્ટેન ક્રમમાં અનુસરે છે. વિધાન \(II\) : જ્યારે શાખા વધે છે ત્યારે અણુ ગોલીય આકાર ધારણ કરે છે. આના પરિણામે સંપર્ક માટે સપાટી વિસ્તાર નાનો (ઓછો) છે, આના કારહો ગોળાકાર અણુઓ વચ્યે આંતરઆણ્વીય બળો નિર્બળ હોય છે, તેથી ઉત્કલન બિંદુ નીચું હોય છે. ઉપરનાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- પ્રમાણભૂત \(ECG\) માં \(QRS\) સંકુલ શું દર્શાવે છે?NEET 2020 Easy
- કોઈ એક \(p-\) પ્રકારના અર્ધવાહક માટે નીચેમાંથી કયું વિધાન સાચું છે?NEET 2019 Medium
- ફ્લાયવ્હીલની ઝડપ \(60\,rpm\) થી \(360\,rpm\) સુધી વધારવા માટે \(484\,J\) જેટલી ઊર્જા ખર્ચવામાં આવે છે. ફ્લાયવ્હીલની જડત્વની ચાકમાત્રા \(............\,kg - m ^2\) હશે.NEET 2022 Easy
- સમાન લંબાઇ અને દ્રવ્ય ધરાવતા બે ઘન વાહકના અવરોધ સમાન છે તેમાંથી જો એકના વર્તુળાકાર આડછેદનું ક્ષેત્રફળ \(A_{1}\) અને બીજાનું ચોરસ આકારના આડછેદનું ક્ષેત્રફળ \(A_{2}\) હોય તો \(\frac{A _{1}}{A _{2}}\) ની કિમત શોધોNEET 2020 Easy