NEET · Biology · STD 11 - 10. Cell cycle and cell division
અર્ધીકરણ દરમિયાન સમજાત રંગસૂત્રો પર પુન:સંયોજિત ગ્રંથિકાઓ નું દ્રશ્યમાન બનવું તે આની લાક્ષણીકતા છે:
- A દ્રિસુત્રી
- B વ્યતીસંકરણ થાય છે તે સ્થાને
- C અંતિમ ચુસ્તિકરણ
- D સીનેપ્ટોનીમલ સંકુલ
Answer & Solution
Correct Answer
(B) વ્યતીસંકરણ થાય છે તે સ્થાને
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચે બે વિધાનો આપેલાં છે: એક વિધાન \(A\) અને બીજું કારણ \(R\) તરીકે લેબલ થયેલ છે:
વિધાન \(A\) : શરદ કાષ્ઠમાં સાંકડી વાહિનીઓ સાથે ઓછા જલવાહક ઘટકો હોય છે.
કારણ \(R\) : શિયાળામાં એધા ઓછી સક્રિય હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2023 Medium - જો ન્યુક્લિઓટાઈડની બે જોડ વચ્ચેનું અંતર \(0.34\,nm\) હોય અને સસ્તનના લાક્ષણિક કોષમાં ના દ્વિકુંતલાકાર \(DNA\) માં કુલ બેઝ જોડી ની સંખ્યા \(6.6\times10^9\) \(bp\) હોય તો \(DNA\) ની લંબાઈ આશરે કેટલી હશે ?NEET 2020 Easy
- અંતરાલ જોડાણ (ગેપ જંકશન) નું કાર્ય છે:NEET 2015 Medium
- લીસ્ટ\(- I\) અને લીસ્ટ\(-II\)ને મેચ કરો :
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો : \((a) \quad(b)\quad (c)\quad (d)\)લીસ્ટ \(- I\) લીસ્ટ \(- II\) \((a)\) જીવરસ સંયોજન \((i)\) પૂર્ણક્ષમતા \((b)\) વનસ્પતિ પેશી સંવર્ધન \((ii)\) પોમેટો \((c)\) વર્ધનશીલ પેશી સંવર્ધન \((iii)\) સોમાક્લોન્સ \((d)\) સૂક્ષ્મપ્રવર્ધન \((iv)\) વિષાણુ રહિત વનસ્પતિઓ NEET 2021 Medium - લેક ઓપેરોનમાં \(z\) જનીન .............. દર્શાવે છે.NEET 2022 Medium
- સૂચિ\(-I\) સાથે સૂચિ\(-II\) ને જોડો :
નીચે પૈકી સાચો વિકલ્પ પસંદ કરો:સૂચિ\(-I\) સૂચિ\(-II\) \(A\). ઓક્સિડેટીવ ડીકાર્બોક્સીલેશન \(I\). સીટ્રેટ સીંથેેઝ \(B\). ગ્લાયકોલીસીસ \(II\).પાયરૂવેટ ડિહાયડ્રોજીનેઝ \(C\). ઓક્સિડેટીવ ફોસ્ફો-રાયલેશન III. ઈલેક્ટ્રોન પરિવહન તંત્ર \(D\). ટ્રાઈકાર્બોક્સીલીક એસિડ ચક્ર \(IV\). \(EMP\) પરિપથ NEET 2023 Medium
More PYQs from NEET
- વંદાના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો.NEET 2013 Medium
- નીચેનામાંથી કયા જૈવિક અણુમાં ફોસ્ફોડાયએસ્ટર બંધ હોય છે?NEET 2015 Medium
- \(ac\) ઉદગમનો મહત્તમ \((peak)\) વોલ્ટેજ\(......\) ને બરાબર હોય.NEET 2022 Easy
- જો પ્રકાશનો કોઈ માધ્યમમાંથી હવા તરફનો પૂર્ણઆંતરિક પરાવર્તન માટે ક્રાંતિકોણ \(45^{\circ}\) હોય તો માધ્યમમાં પ્રકાશનો વેગ શોધોNEET 2020 Medium
- યાદી -\(I\) ને યાદી \(-II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :યાદી -\(I\) (આંતરક્રિયા કરતી જાતિ) યાદી -\(II\)(આંતરક્રિયાનું નામ) \(A\).જંગલ / ધાસનાં મેદાનોમાં \(I\) સ્પર્ધા \(B\) કોયલ તેના ઈંડા કાગડાના માળામાં મૂકે છે \(II\) અંડ પરોપજીવન \(C\) માઈકોરાઈઝેમાં ફુગ અને ઉચ્ચ વનસ્પતિના મૂળ \(III\) સહોપકારિકતા \(D\) ખેતરમાં ઢોર અને ઢોર બગલો \(IV\) સહભોજિતા NEET 2023 Medium - નીચેનામાંથી ક્યા વિધાનો સાચાં છે? \(A\). શરીરમાંથી વધુ પડતા દેહજળનો નિકાલ થવાથી અભિસરણ (આસૃતિ) ગ્રાહીઓ બંધ થઈ જાય છે. \(B\). \(ADH\) પાણીના પુનઃશોષણમાં સહાયભૂત બની મૂત્રવૃદ્ધિ અકટકાવે છે. \(C\). \(ANF\)ને કારણે રુધિરવાહિની વિસ્તરણ થાય છે. \(D\). \(ADH\)ના લીધે રુધિરદાબમાં વધારો થાય છે. \(E\). \(GFR\)માં થતા ઘટાડા માટે \(ADH\) જવાબદાર છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium