NEET · Biology · STD 12 - 5. molecular basis of inheritance
અનુલેખનની સમાપ્તિ માટે કયું કારક મહત્વનું છે?
- A \(\alpha\) (આલ્ફા)
- B \(\sigma\) (સિગ્મા)
- C \(\rho\) (રો)
- D \(\gamma\) (ગામા)
Answer & Solution
Correct Answer
(C) \(\rho\) (રો)
Step-by-step Solution
Detailed explanation
આદિકોષકેન્દ્રીય સજીવોમાં, RNA પૉલિમરેઝ માત્ર દીર્ઘીકરણની પ્રક્રિયાને ઉત્પ્રેરિત કરવા સક્ષમ છે. તે અનુક્રમે અનુલેખનને શરૂ કરવા અને સમાપ્ત કરવા માટે પ્રારંભક કારક \((\sigma)\) અને સમાપ્તિ કારક \((\rho)\) સાથે અસ્થાયી રૂપે સંકળાય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- લડો યા ભાગોની સ્થિતિના કારણે .NEET 2014 Medium
- ત્રાંસા ગોઠવાયેલા પટલ સાથેનું દ્વિસ્ત્રીકેસરી અંડાશય શેમાં જોવા મળે છે?NEET 2019 Medium
- યાદી \(- I\) ને યાદી \(- II\) સાથે જોડો
આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(- I\) યાદી - \(II\) (a) શ્વાસવાહિકાઓ (i) ઘટ્ટ નિયમિત સંયોજક પેશી (b) ગોબ્લેટ કોષ (ii) શિથિલ સંયોજક પેશી (c) અસ્થિબંધ (iii) ગ્રંથિમય પેશી (d) મેદપૂર્ણ પેશી (iv) પક્ષ્મલ અધિચ્છદ પેશી NEET 2022 Medium - નીચેનામાંથી કઈ કોષીય અંગિકા કાર્બોહાઇડ્રેટ્સમાંથી ઊર્જા મેળવીને \(ATP\) બનાવવા માટે જવાબદાર છે?NEET 2017 Medium
- મુખ્યત્વે સિગારેટના ધુમ્રપાનથી શ્વસનતંત્રની અનિયમિતતાથી થતાં અવરોધ કે ઉથલો મારતાં રોગનું નામ આપો.NEET 2016 Medium
- આકૃતિમાં સમવિભાજન નો એક તબક્કો દર્શાવેલ છે. તે કયો તબક્કો છે અને તેની લાક્ષણિકતાઓ શું છે?
NEET 2013 Easy
More PYQs from NEET
- ઘનકોણ જેવુ જ પરિમાણ ધરાવત્તી રાશિઓ. . . . . . . .છેNEET 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન\(I:\) \(C _{4}\) વનસ્પતિઓમાં \(CO _{2}\) નો પ્રાથમિક ગ્રાહક એ ફોસ્ફોઈનોલ પાયરૂવેટ છે અને તે મધ્યપર્ણ કોષમાં હોય છે. વિધાન\(II:\)\(C _{4}\) વનસ્પતિનાં મધ્યપર્ણ કોષો RuBisCo ઉત્સેચક ધરાવતા નથી. ઉપરના બંને વિધાન સંદર્ભે નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન \(I\) : કોષ ચક્રના G0 તબક્કા દરમિયાન, કોષ ચયાપચયની દ્રષ્ટિએ નિષ્ક્રિય હોય છે.
વિધાન \(II\) : તારાકાય આંતરાવસ્થાના S તબક્કા દરમિયાન દ્વિગુણન પામે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2023 Medium - નીચેના સજીવોને તેમની સંબંધિત લાક્ષણિકતાઓ સાથે જોડો.
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.સજીવો તેમની સંબંધિત લાક્ષણિકતાઓ (a) પાઈલા (i) જ્યોત કોષો (b) બોમ્બીક્સ (ii) કંકતાકાર તકતીઓ (c) પ્લ્યુરોબ્રેકિયા (iii) કરવત જેવું અંગ (d) પટ્ટીકીડો (iv) માલ્પિધિયન નલિકાઓ NEET 2019 Medium - ઘાસના પર્ણમાં વાયુરંધ્રો હોય છેNEET 2018 Medium
- મેંગેનેટ અને પરમેંગેનેટ આયન ..... ને કારણે સમચતુષ્કલકીય છે.NEET 2019 Medium