ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Biology · STD 11 - 19. Chemical coordination and integration

અંતઃસ્ત્રાવી તંત્રના સંદર્ભમાં નીચેનામાંથી કયું વાક્ય સાચું છે ?

  1. A અપોષક રસાયણો કે જે શરીરમાં અલ્પ પ્રમાણમાં ઉત્પન્ન થતા હોય છે. તેઓ કોષાંતરીય સંદેશાવાહક તરીકે કાર્ય કરે છે. તેને અંતઃસ્ત્રાવો તરીકે ઓળખવામાં આવે છે.
  2. B પિટ્યુટરી ગ્રંથિ દ્વારા ઉદ્દીપક અને નિરોધક અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરાય છે.
  3. C એડીનોહાઇપોફાઇસીસ એ હાઇપોથેલેમસના સીધા ચેતા નિયંત્રણમાં હોય છે.
  4. D શરીરના અંગો જેવા કે પાચનમાર્ગ, હૃદય, મૂત્રપિંડ અને યકૃત કોઈપણ પ્રકારના અંતઃસ્ત્રાવો ઉત્પન કરતા નથી.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) અપોષક રસાયણો કે જે શરીરમાં અલ્પ પ્રમાણમાં ઉત્પન્ન થતા હોય છે. તેઓ કોષાંતરીય સંદેશાવાહક તરીકે કાર્ય કરે છે. તેને અંતઃસ્ત્રાવો તરીકે ઓળખવામાં આવે છે.

Step-by-step Solution

Detailed explanation

(a) : Releasing and inhibiting factors are released by hypothalamus. The hypothalamus is connected to adenohypophysis by hypophysial portal vein and is connected to the neurohypophysis by axons of neurosecretory cells. Hence, neurohypophysis is directly under the neural control. The cardiocytes of atria of the heart secrete peptide hormone, called atrial natriuretic factor \((ANF)\) in response to an increased return of the deoxygenated (venous) blood. The liver produces angiotensinogen which is changed to angiotensin \(II\) by an enzyme renin secreted by juxtaglomerular apparatus \((JGA)\).
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app