NEET · Biology · STD 11 - 8. Cell the unit of life
અંગીકાઓ કે જેનો સમાવેશ અંતઃપટલમય તંત્રમાં થાય છે :
- A અંતઃકોષરસ જાળ, કણાભસૂત્ર, રીબોઝોમ અને લાયસોઝોમ
- B અંતઃકોષરસ જાળ, ગોલ્ગી પ્રસાધન, લાયસોઝોમ અને રસધાનીઓ
- C ગોલ્ગીપ્રસાધન, કણાભસૂત્ર, રીબોઝોમ અને લાયસોઝોમ
- D ગોલ્ગી પ્રસાધન, અંતઃકોષરસ જાળ, કણાભસૂત્ર અને લાયસોઝોમ
Answer & Solution
Correct Answer
(B) અંતઃકોષરસ જાળ, ગોલ્ગી પ્રસાધન, લાયસોઝોમ અને રસધાનીઓ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- હર્મેટ કરચલા ધરાવતાં મૃદુકાયના કવચ પર રહેલ સ્થિર સમુદ્રકૂલનો સહસંબંધ શેના તરીકે ઓળખાય છે? .NEET 2013 Medium
- સ્ટ્રેપ્ટોકોકસ નામના બૅક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થતું સ્ટ્રેપ્ટોકાઇનેઝ _______ માટે વપરાય છે.NEET 2025 Easy
- નીચેના પૈકી શેમાં જરાયુ અને ફલાવરણ ખાદ્ય ભાગ છે ?NEET 2014 Medium
- નીચેનામાંથી કયું સમીકરણ વરહુલ્સ્ટ-પર્લ સંભાવ્ય વસ્તી વૃદ્ધિ દર્શાવે છે ?NEET 2026 Easy
- વંદાની બંને જાતિઓમાં, પુચ્છશૂળ તરીકે ઓળખાતી સાંધાવાળી તંતુમય રચનાઓની એક જોડ કયા ખંડ પર હાજર હોય છે?NEET 2024 Medium
-

ઉપર દર્શાવેલ પ્લાઝમિડમાં, EcoRI સ્થાન પર DNA નો બાહ્ય ટુકડો દાખલ કરવામાં આવે છે. પુનઃસંયોજિત વસાહતો પસંદ કરવા માટે નીચેનામાંથી કઈ વ્યૂહરચના પસંદ કરવામાં આવશે?NEET 2025 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી શેની પરખ વિકાસ પામતા ભ્રૂણમાં એમ્નિઓસેન્ટસીસ (ગર્ભની કસોટી દ્વારા) પરખ થઈ શકે નહીં?NEET 2013 Medium
- નીચેનામાંથી કુયો સ્ટેરોઈડ અંતઃસાવ નથી?NEET 2024 Medium
- એક ફ્લાસ્કમાં આર્ગોન અને ક્લોરિન દળના 2:1 ગુણોત્તરમાં રહેલા છે. મિશ્રણનું તાપમાન \(27^{\circ} C\) છે. બે વાયુઓના અણુઓની વર્ગમધ્યમૂળ ઝડપનો ગુણોત્તર \(\left(\frac{v_{r m s}^{A r}}{v_{r m s}^{C l}}\right)\) છે :
(આર્ગોનનું પરમાણ્વીય દળ =40.0 u અને ક્લોરિનનું આણ્વીય દળ =70.0 u)NEET 2026 Medium - \(EcoRI\) દ્વારા ઓળખવામાં આવતી ખાસ પેલીન્ડોમિક શૃંખલા.............છે.NEET 2020 Medium
- નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2019 Medium
- સૂચિ - I ને સૂચિ - II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:\(\text{સૂચિ-I}\) \(\text{સૂચિ-II}\) \(\text{A.}\) \(\text{XeO} _3\) \(\text{I.}\) \(\text{sp} ^3 \text{d}\), રેખીય \(\text{B.}\) \(\text{XeF} _2\) \(\text{II.}\) \(\text{sp} ^3\); પિરામિડલ \(\text{C.}\) \(\text{XeOF} _4\) \(\text{III.}\) \(\text{sp} ^3 \text{d}^3\); વિકૃત અષ્ટફલકીય \(\text{D.}\) \(\text{XeF} _6\) \(\text{IV.}\) \(\text{sp} ^3 \text{d}^2\); સમચોરસ પિરામિડલ NEET 2025 Easy