ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 2. human reproduction

અંડકોષકેન્દ્રમાંથી દ્વિતીય ધ્રુવકાયની બહાર ફેંકાવાની ક્રિયા

  1. A શુક્રકોષના પ્રવેશ પછી પણ ફલન પહેલાં થાય છે.
  2. B ફલન બાદ થાય છે.
  3. C અંડકોષમાં શુક્રકોષના પ્રવેશ પહેલાં થાય છે.
  4. D પ્રથમ વિખંડનની સાથોસાથ થાય છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) શુક્રકોષના પ્રવેશ પછી પણ ફલન પહેલાં થાય છે.

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app