NEET · Biology · STD 11 - 3. Plant kingdom
અનાવૃત બીજધારીઓ વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
- A તેમના બીજ આવરિત નથી
- B તેઓ વિષમબીજાણુમય છે
- C નર અને માદા જન્યુજનક મુક્તજીવી છે
- D તેમાંના મોટાભાગના જાડા ક્યુટિકલવાળા સાંકડા પર્ણો ધરાવે છે
Answer & Solution
Correct Answer
(C) નર અને માદા જન્યુજનક મુક્તજીવી છે
Step-by-step Solution
Detailed explanation
અનાવૃત બીજધારીઓમાં ખુલ્લાં બીજ હોય છે. તે બધા વિષમબીજાણુમય છે. નર અને માદા જન્યુજનક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી, તેથી મુક્તજીવી નથી.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સૂચિ \(- I\) ને સૂચિ \(- II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.\((a) -(b) -(c)- (d)\)સૂચિ \(- I\) સૂચિ \(- II\) (a) \(S\) તબક્કો (i) પ્રોટીનનું સંશ્લેષણ થાય છે (b) \(G_2\) તબક્કો (ii) નિષ્ક્રિય તબક્કો (c) પ્રશાંત અવસ્થા (iii) સમસૂત્રણ અને \(DNA\) પ્રતિકૃતિના પ્રારંભ વચ્ચેનો અંતરાલ (d) \(\mathrm{G}_{1}\) તબક્કો (iv) \(DNA\) પ્રતિકૃતિ NEET 2021 Medium - રંગસૂત્રોના કાઇનેટોકોર સાથે ત્રાકતંતુઓનું જોડાણ કયા તબક્કામાં સ્પષ્ટ થાય છે?NEET 2020 Easy
- નીચેનાને જોડો
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો :\((a)-(b)-(c)-(d)\)(a) ઉત્પ્રેરકીય પ્રવૃત્તિનો અવરોધક (i) રિસીન (b) પેપ્ટાઇડ બંધ ધરાવે છે (ii) મેલોનેટ (c) ફૂગમાં કોષદિવાલનું દ્રવ્ય (iii) કાઈટિન (d) દ્વિતીયક ચયાપચયક (iv) કોલેજન NEET 2020 Medium - જેલ ઇલેક્ટ્રોફોરેસીસ દરમિયાન અગારોઝ જેલ ઉપર \(DNA\) ના ટુકડાઓને ખસવા માટેનો શું માપદંડ હોય છે ?NEET 2017 Medium
- \(DNA\) બહુરૂપકતા એ આનો આધાર બને છે :NEET 2022 Medium
- ઘાસના પર્ણોની શિરાઓની સાથે આવેલા અધિપૃષ્ઠ અધિચર્મના મોટા, ખાલી, રંગહીન કોષો ______ છે.NEET 2020 Easy
More PYQs from NEET
- શાંત પાણીમાં એક તરવૈયાની ઝડપ \(20 \;m/s\) છે. નદીના પાણીની ઝડપ \(10\; m/s\) છે અને તે પૂર્વ તરફ વહે છે. જો તે દક્ષિણ કિનારે ઉભો છે અને તે લઘુત્તમ અંતરે નદી પાર કરવા ઈચ્છે છે, તો ઉત્તરની સાપેક્ષે પશ્ચિમે તેને ક્યા ખૂણે તરવું જોઈએ?NEET 2019 Medium
- હાઇડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં, તેના ઇલેક્ટ્રોનની ઊર્જા −3.4 eV છે. આ કિસ્સામાં, ઇલેક્ટ્રોનનું હાઇડ્રોજન ન્યુક્લિયસથી ત્રિજ્યાત્મક અંતર આશરે કેટલું હશે:
(લ્યો: \(1 eV =1.6 \times 10^{-19} J, e=1.6 \times 10^{-19} C\) અને \(\frac{1}{4 \pi \varepsilon_0}=9 \times 10^9 N m ^2 / C ^2\) )NEET 2026 Medium - જો ન્યુક્લિઓટાઈડની બે જોડ વચ્ચેનું અંતર \(0.34\,nm\) હોય અને સસ્તનના લાક્ષણિક કોષમાં ના દ્વિકુંતલાકાર \(DNA\) માં કુલ બેઝ જોડી ની સંખ્યા \(6.6\times10^9\) \(bp\) હોય તો \(DNA\) ની લંબાઈ આશરે કેટલી હશે ?NEET 2020 Easy
- વંદામાં પ્રાવર પંખ (ટેગ્મિના) શેમાંથી ઉદ્ભવે છે?NEET 2022 Medium
- જો તાપમાન \(20\,^oC\) થી વધી \(35\,^oC\) થતા પ્રક્રિયાનો વેગ બે ગણો થતો હોય તો પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ........... \(kJ \,mol^{-1}\) થશે. \((R = 8.314\, J \,mol^{-1}\, K^{-1})\)NEET 2013 Hard
- નીચેનામાંથી કઈ પ્રક્રિયા કોહવાણ દરમિયાન સાચી રીતે વર્ણવાયેલ છે ?NEET 2013 Medium