NEET · Biology · STD 11 - 5. Morphology flowering plants
અનાજના બીજમાં, ભ્રૂણપોષનું સૌથી બહારનું આવરણ ભ્રૂણથી પ્રોટીનયુક્ત સ્તર દ્વારા અલગ પડે છે, જેને _______ કહે છે.
- A ભ્રૂણચોલ
- B ભ્રૂણમૂળચોલ
- C બીજાવરણ
- D સમિતાયા સ્તર
Answer & Solution
Correct Answer
(D) સમિતાયા સ્તર
Step-by-step Solution
Detailed explanation
એકદળી બીજમાં, ભ્રૂણપોષનું સૌથી બહારનું આવરણ ભ્રૂણથી પ્રોટીનયુક્ત સ્તર દ્વારા અલગ પડે છે, જેને સમિતાયા સ્તર કહે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- વિરોઈડ્સ વાઈરસથી શામાં ભિન્ન છે?NEET 2017 Medium
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I (પ્લેસેન્ટેશન) સૂચિ II (ઉદાહરણ) A.ધારાવર્તી I.રાઈ B. અક્ષવર્તી II. વટાણા C. ચર્મવર્તી III. ગલગોટા D. તલસ્થ IV. લીંબુ NEET 2026 Hard - મોટાથી નાના ક્રમમાં જનીન દ્રવ્યની ગોઠવણીનો ક્રમ ઓળખો.NEET 2015 Medium
- દૈહિક સંકરણામાં નીચેના પેકી શાનું જોડાણ થાય છે કે જેમાં વનસ્પતિની બે વિવિધ જાતો સંકળાયેલી હોય છે?NEET 2024 Medium
- નીચે પૈકી સાચી જોડ પસંદ કરો :NEET 2020 Easy
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન \(I\): અસ્થિબંધો એ ઘન અનિયમિત પેશી છે.
વિધાન \(II\): કાસ્થિ એ ઘન નિયમિત પેશી છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2023 Medium
More PYQs from NEET
- નીચેના પૈકી કોની અનુચુંબકીય ચાકમાત્રા \(1.73\,\) છે ?NEET 2013 Hard
- આપેલ આકૃતિ માટે બિંદુઓ \(A\) અને \(B\) વચ્ચેનો સમતુલ્ય અવરોધ ......... \(\Omega\) થાય
NEET 2020 Medium - નીચેનામાંથી ક્યું ક્લોનીગ માટેના વાહકનું ઈચ્છિત લક્ષણ નથી?NEET 2022 Medium
- આપેલ સંયોજનો I-III પૈકી, * વડે દર્શાવેલ \(\text{C} - \text{H}\) બંધની બંધ વિયોજન ઊર્જાનો સાચો ક્રમ છે:-
NEET 2025 Easy - કેટલી ઊંડાઈ પર ગુરુત્વપ્રવેગ પૃથ્વીની સપાટી પરના ગુરુત્વપ્રવેગથી \(\frac{1}{n}\) ગણો થાય ? (પૃથ્વીની ત્રિજ્યા \(=R\) )NEET 2020 Medium
- પર્ણના કાર્યો કરતા ચપટા લીલા અંગોમાં રૂપાંતરિત થયેલા પ્રકાંડને _______ કહે છે.NEET 2016 Medium