NEET · Biology · STD 11 - 5. Morphology flowering plants
અક્ષવર્તી જરાયુવિન્યાસ __________ માં જોવા મળે છે.
- A વટાણા
- B દારૂડી
- C ડાયન્થસ
- D લીંબુ
Answer & Solution
Correct Answer
(D) લીંબુ
Step-by-step Solution
Detailed explanation
(d) : અક્ષવર્તી જરાયુવિન્યાસ યુક્ત સ્ત્રીકેસરીમાં જોવા મળે છે. અંડાશય બે કે તેથી વધુ કોટરોમાં વિભાજિત થયેલું હોય છે. જરાયુઓ મધ્ય પ્રદેશમાં હોય છે જ્યાં પડદાઓ મળે છે જેથી કરીને બીજાંડધારણ કરતો એક અક્ષવર્તી સ્તંભ રચાય છે \(e.g.\), જાસૂદ (પંચકોટરીય), લીંબુ (બહુકોટરીય), વગેરે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\) પ્લ્યુરોબ્રેકિયા \(I.\) મૃદુકાય \(B.\) રેત્રિકા \(II.\) કંકતધરા \(C.\) મુખદંડ \(III.\) અસ્થિ મત્સ્ય \(D.\) વાતાશય \(IV.\) સામીમેરૂદંડી NEET 2024 Medium - ઍસ્કેરિસ (કરમિયા) નું સંક્રમણ નીચે જણાવેલ વિકલ્પમાંથી કઈ રીતે થાય છે ?NEET 2013 Medium
- વર્ગ -ચૂષમુખા (સાયક્લોસ્ટોમાટા) ના બધા જીવંત સભ્યો _______ છે.NEET 2025 Easy
- કોષ વિભાજનનો એક તબક્કો આકૃતિમાં દર્શાવેલ છે. તે તબક્કાની તેની લાક્ષણિકતાઓ સાથે સાચી ઓળખ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
NEET 2013 Medium - નીચેનામાંથી કયું એકવ્યાસ સમમિત (ઝાયગોમોર્ફિક) પુષ્પનું ઉદાહરણ છે?NEET 2025 Easy
- નીચેનામાંથી બેઝીક એમીનો એસિડ ઓળખોNEET 2020 Easy
More PYQs from NEET
- નીચે દર્શાવેલ પરિપથમાં પ્રવાહ \(I\) છે :
(બધા ડાયોડ આદર્શ અને એકસરખા છે)
NEET 2026 Easy - નીચે આપેલામાંથી કોના કારણે તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેટાયન એ દ્વિતીયક બ્યુટાઇલ કાર્બોકેટાયન કરતા વધુ સ્થાયી છે \(?\)NEET 2020 Medium
- મુક્ત અવકાશમાં ગતિ કરતા સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર \(2.0 \times 10^{10} Hz\) આવૃતિના અને \(48\,Vm ^{-1}\) કંપવિસ્તારના સાઈન પ્રકારનાં દોલનો કરે છે, તો ચુંબકીય ક્ષેત્રના દોલનનો કંપવિસ્તાર \(......\) હોય.(મુક્ત, અવકાશમાં પ્રકાશનો વેગ \(=3 \times 10^8\,m s ^{-1}\) )NEET 2023 Easy
- નીચે પૈકી સાચી જોડ પસંદ કરો :NEET 2020 Easy
- નીચે પૈકી કયું વિધાન સાચું છે ?NEET 2021 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\) \(\alpha-I\) અન્ટીટ્રીપ્સીન \(I.\) કોટન બોલવોર્મ \(B.\) Cry \(\mathrm{IAb}\) \(II.\) \(ADA\)ની ઉણપ \(C.\) Cry IAc \(III.\) એમ્ફ્ય્સેમા \(D.\) ઉત્સેચક બદલવાની સારવાર \(IV.\) કોર્ન બોરર NEET 2024 Medium