NEET · Biology · STD 11 - 5. Morphology flowering plants
અક્ષીય જરાયુવિન્યાસ શેમાં જોવા મળે છે?
- A જાસૂદ, પિટુનિયા અને લીંબુ
- B રાઈ, કાકડી અને પ્રિમરોઝ
- C જાસૂદ, વાલ અને લ્યુપિન
- D ટમેટા, ડાયેંથસ અને વટાણા
Answer & Solution
Correct Answer
(A) જાસૂદ, પિટુનિયા અને લીંબુ
Step-by-step Solution
Detailed explanation
જાસૂદ, ટમેટા, પિટુનિયા અને લીંબુમાં અક્ષીય જરાયુવિન્યાસ જોવા મળે છે.
ડાયેંથસ અને પ્રિમરોઝમાં મુક્ત-કેન્દ્રીય જરાયુવિન્યાસ જોવા મળે છે.
વટાણા, લ્યુપિન અને વાલમાં ધરાવર્તી જરાયુવિન્યાસ જોવા મળે છે.
કાકડી અને રાઈમાં ચર્મવર્તી જરાયુવિન્યાસ જોવા મળે છે.
ડાયેંથસ અને પ્રિમરોઝમાં મુક્ત-કેન્દ્રીય જરાયુવિન્યાસ જોવા મળે છે.
વટાણા, લ્યુપિન અને વાલમાં ધરાવર્તી જરાયુવિન્યાસ જોવા મળે છે.
કાકડી અને રાઈમાં ચર્મવર્તી જરાયુવિન્યાસ જોવા મળે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- આવૃતબીજધારી વનસ્પતિમાં મહાબીજાણુ માતૃકોષમાંથી પરિપક્વ માદા જન્યુજનકના વિકાસ માટે કેટલા અર્ધસૂત્રણ અને સમસૂત્રણ વિભાજનો થવા જરૂરી છે?NEET 2025 Medium
- એક ગુલાબી પુષ્પ ધરાવતા શ્વાન પુષ્પ (સ્નેપડ્રેગન) છોડનું સંકટણ લાલ પુષ્પ ધરાવતા શ્વાન પુષ્પ છોડ સાથે કરવામાં આવે છે તો સંતતિમાં ક્યા પ્રકારનું સ્વરૂપ પ્રકાર પ્રમાણ/ણો અપેક્ષિત છે?NEET 2024 Medium
- જનીન જોડ કે જે એ જ રંગસૂત્ર પર આવેલ હોય તેના પુનઃજોડાણની શક્યતા તેના વચ્ચે રહેલા અંતર પર નિર્ભર હોય છે તેવું આમના દ્વારા સમજાવવામાં આવ્યુંNEET 2019 Medium
- અંતરાલ જોડાણ (ગેપ જંકશન) નું કાર્ય છે:NEET 2015 Medium
- બેક્ટેરિયા માટે કેપ્સ્યુલ શા માટે ફાયદાકારક છે?NEET 2013 Medium
- નારિયેળના ખાદ્ય ભાગનું બાહ્યસ્વરૂપકીય સ્વરૂપ છેNEET 2017 Medium
More PYQs from NEET
- એસીમોટ લોજીસ્ટીક વૃદ્ધિ વક્ર ત્યારે પ્રાપ્ત થાય છે. જ્યારેNEET 2017 Medium
- નજીકના ભવિષ્યમાં લુપ્ત થતી જાતિને શું કહે છે?NEET 2014 Medium
- નીચેનામાંથી કયા વિદ્યુતવિભાજયમાં વોન્ટ હોફ અવયવનું મૂલ્ય \(Al_2(SO_4)_3\) ની જેમ સમાન મૂલ્ય છે (જો બધા \(100\%\) આયાનીકરણ છે )NEET 2015 Medium
- જો પ્રક્રિયામાં પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા બે ગણી કરવામાં આવે તો પ્રક્રિયાના અર્ધઆયુષ્ય સમયને અસર થતી નથી. તો પ્રક્રિયાનો ક્રમ ........... થશે.NEET 2015 Medium
- નીચેનામાંથી કઈ ગોઠવણી એ ઓછામાં ઓછા ઋણથી મોટા ભાગની ઋણ \(C, Ca, Al, F\) અને \(O\) માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના સાચા ક્રમમાં રજૂ કરે છે?NEET 2013 Hard
- ગેલ્વેનાઈઝ્ડ આયર્ન બનાવવા માટે ઝિંક લોહ પર પડ કરી શકાય છે પરંતુ પાછું શક્ય નથી. કારણકે .....NEET 2016 Medium