enEnglishguગુજરાતી
NEET · Biology · STD 11 - 15. Body fluids and criculations
અહીં એક સામાન્ય માણસની લાક્ષણિક ઈ.સી.જી. \((ECG)\) ની આકૃતિ આપવામાં આવી છે. તેમાં \(P\) તરંગ શું દર્શાવે છે?

- A બંને ક્ષેપકો નું સંકોચન
- B ક્ષેપકોના સંકોચનનો અંત
- C બન્ને કર્ણકોનું સંકોચન
- D ક્ષેપકોના સંકોચનની શરૂઆત
Answer & Solution
Correct Answer
(C) બન્ને કર્ણકોનું સંકોચન
Step-by-step Solution
Detailed explanation
(c) : In the given diagram the \(P\)-wave represents the electrical excitation (or depolarisation) ofthe atria, which leads to the contraction of both the atria. The \(QRS\) complex represents the depolarisation of the ventricles, which initiates the ventricular contraction. The contraction starts shortly after \(Q\) and marks the beginning of the systole. The \(T\)-wave represents the return of the ventricles from excited to normal state (repolarisation). The end of the \(T\)-wave marks the end of systole.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચે બે વિધાનો આપેલ છે જેમાં એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) તરીકે દર્શાવેલ છે. કથન \(A:\) ગર્ભકોષ્ઠ કોથળીના ગર્ભસ્થાપન માટે એન્ડોમેટ્રીયમ જરૂરી છે. કારણ \(R:\) ફલનક્રિયા ન થવાને લીધે કોર્પસ લ્યુટીયમ નાશ પામે છે, જેના કારણે એન્ડોમેટ્રીયમ તૂટે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium
- \(HIV\) ઈન્વેશનના નીચેના પૈકી કયા તબક્કામાં \(AIDS\) ના લક્ષણો જોવા મળે છે?NEET 2014 Medium
- નીચેનામાંથી બેઝીક એમીનો એસિડ ઓળખોNEET 2020 Easy
- અંતઃસ્ત્રાવી તંત્રના સંદર્ભમાં નીચેનામાંથી કયું વાક્ય સાચું છે ?NEET 2013 Medium
- નીચે પૈકી કઈ વનસ્પતિ સુઘટયતા (પ્લાસ્ટિસીટી) દર્શાવતી નથી?NEET 2022 Medium
- માનવનો ઉદવિકાસ, તેના મગજ અને ભાષાકિય આવડતનો ઉત્તરોત્તર વિકાસ સમાન ધોરણે થયેલ જોવા મળે છે. એ પ્રમાણે પ્રત્યેક જાતિના ઉદવિકાસને તેના દેખાવાના આધારે હરોળમાં ગોઠવો :NEET 2026 Medium
More PYQs from NEET
- એક રેડિયો એક્ટિવ પદાર્થની અર્ધ-આયુ \(20\) મિનિટ છે. \(.....\)મિનિટ સમયમાં પદાર્થની એક્ટિવીટી તેના મૂળ મૂલ્યના \(\left(\frac{1}{16}\right)\) ભાગ સુધી ઘટશે.NEET 2023 Medium
- નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2015 Medium
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I (વૃધ્ધિ નિયામક) સૂચિ II (કાર્ય/અસર) A. 2,4-D I.આસવ ઉદ્યોગ B. \(GA _3\) II. વાયુરંધ્રોને બંધ કરવા પ્રેરિત કરે C. કાઈનેટીન III. તૃણનાશક (હર્બીસાઈડ) D. ABA IV. પોષક દ્રવ્યો નું વિતરણ NEET 2026 Medium - નીચે આપેલી યાદીમાં \((i)\) થી \((iv)\) સુધીના વિવિધ ઘટકો વાંચો અને કાષ્ઠીય દ્વિદળી પ્રકાંડમાં તેમની ગોઠવણીના સંદર્ભમાં બહારની બાજુથી અંદરની બાજુ તરફ ઘટકોનો સાચો ક્રમ જણાવો.
\((i)\) દ્વિતીયક બાહ્યક \((ii)\) કાષ્ઠ \((iii)\) દ્વિતીયક અન્નવાહક \((iv)\) છલ કે ત્વક્ષા સાચો ક્રમ છેNEET 2015 Medium - \(H_3 PO_4\) કારણે છે ?NEET 2017 Medium
- નીચે આપેલી સંક્રાતિની શ્રેણીઓમાંથી કઇ હાઇડ્રોજન પરમાણુના દ્રશ્યમાન વર્ણપટ વિસ્તારમાં પડે છે ?NEET 2019 Easy