NEET · Biology · STD 12 - 4. principal of inheritance and variation
\(ABO\) રૂધિરજુથનું નિયંત્રણ કરતા જનીન \('I'\) ના અનુસંધાનમાં ખોટુ વિધાન ઓળખો.
- A અલીલ \('i'\) ને કોઈપણ પ્રકારની શર્કરા ઉત્પન્ન કરતું નથી.
- B જનીન \((I)\) ના ત્રણ અલીલ છે.
- C વ્યક્તિમાં ત્રણમાંથી ફક્ત બે અલીલ હશે.
- D જ્યારે \(I^A\) અને \(I^B\) સાથે હોય ત્યારે તેઓ એક જ પ્રકારની શર્કરાની અભિવ્યક્તિ કરે છે.
Answer & Solution
Correct Answer
(D) જ્યારે \(I^A\) અને \(I^B\) સાથે હોય ત્યારે તેઓ એક જ પ્રકારની શર્કરાની અભિવ્યક્તિ કરે છે.
Step-by-step Solution
Detailed explanation
When \(I^{ A }\) and \(I ^{ B }\) are present together, they express same type of sugar.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- એમિનો એસિડ્સ વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
A. તેઓ વિસ્થાપિત મિથેન છે.
B. સેરીન એક એરોમેટિક એમિનો એસિડ છે.
C. વેલિન એક તટસ્થ એમિનો એસિડ છે.
D. લાઇસિન એક એસિડિક એમિનો એસિડ છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2026 Easy - સ્નાયુ સંકોચન સંબંધિત સાચાં વિધાનો પસંદ કરો.
A. પ્રેરક ચેતાકોષ CNS દ્વારા મોકલેલ સંદેશાને ચેતા તંતુના સ્નાયુતંતુ પડ સુધી લઈ જાય છે.
B. ચેતાકીય સંકેત ક્રિયાશીલ કલા વીજસ્થિતિમાન ઉત્પન્ન કરે છે જે સારકોપ્લાઝમમાં \(Ca ^{++}\) મુક્ત થવાનું કારણ બને છે.
C. \(Ca ^{++}\) માં વધારો સેતુ નિર્માણ તોડવા માટે એકટીનને અક્રિયાશીલ કરે છે.
D. એકટીન એ માયોસીનના શીર્ષ સાથે સેતુનિર્માણ કરવા માટે જોડાય છે.
E. એકટીન તંતુઓને 'A' બેન્ડના કેન્દ્ર તરફ ખેંચવાથી સ્નાયુતંતુક ખંડ ટુંકો બને છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Hard - યાદી \(- I\) ને યાદી \(- II\) સાથે જોડો
આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(- I\) યાદી - \(II\) (a) શ્વાસવાહિકાઓ (i) ઘટ્ટ નિયમિત સંયોજક પેશી (b) ગોબ્લેટ કોષ (ii) શિથિલ સંયોજક પેશી (c) અસ્થિબંધ (iii) ગ્રંથિમય પેશી (d) મેદપૂર્ણ પેશી (iv) પક્ષ્મલ અધિચ્છદ પેશી NEET 2022 Medium - આ પૈકીનું કયું વિધાન ખોટું છે ?NEET 2018 Medium
- કોષીય અંગિકાઓ અને તેમના સમાવિષ્ટો સંબંધિત સાચાં વિધાનો પસંદ કરો.
A. અંત:પટલ તંત્રમાં ગોલ્ગી સંકુલ, અંત:કોષરસજાળ અને કણાભસૂત્રનો સમાવેશ થાય છે.
B. ખરબચડી અંત:કોષરસજાળ તેની સપાટી પર રીબોઝોમ્સ ધરાવે છે.
C. કણાભસૂત્ર અને રંજકકણો બંને વર્તુળાકાર DNA હોય છે.
D. કોષરસમાં હાજર સૂક્ષ્મનલિકાઓ, સૂસુક્ષ્મતંતુઓ અને મધ્યવર્તી તંતુઓના જાળાને કોષીય કંકાલ કહે છે.
E. કણાભસૂત્ર એ એક જ સ્તરથી આવરીત રચના છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Medium - સાચું વિધાન પસંદ કરો.NEET 2016 Medium
More PYQs from NEET
- યાદી - I ને યાદી - II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:યાદી-I (ઉદાહરણ) યાદી-II (દ્રાવણનો પ્રકાર) A. ભેજ I. ઘનનું ઘનમાં B. મિશ્રધાતુઓ II. પ્રવાહીનું વાયુમાં C. એમાલ્ગમ III. ઘનનું વાયુમાં D. ધુમાડો IV. પ્રવાહીનું ઘનમાં NEET 2025 Easy - નીચેના વિધાનો વાંચો અને સાચા વિધાનોનો સમૂહ પસંદ કરો: બદામી લીલના સભ્યોમાં,
\(A\). અલિંગી પ્રજનન સામાન્ય રીતે દ્વિ-કશાધારી ચલબીજાણુઓ દ્વારા થાય છે.
\(B\). લિંગી પ્રજનન ફક્ત અંડયુગ્મી પદ્ધતિ દ્વારા થાય છે.
\(C\). સંગ્રહિત ખોરાક કાર્બોહાઇડ્રેટ્સના સ્વરૂપમાં હોય છે જે ક્યાં તો મેનિટોલ અથવા લેમિનરિન હોય છે.
\(D\). મુખ્ય રંજકદ્રવ્યો ક્લોરોફિલ \(a\), \(c\) અને કેરોટીનોઇડ્સ અને ઝેન્થોફિલ છે.
\(E\). વાનસ્પતિક કોષોમાં સેલ્યુલોઝની કોષદિવાલ હોય છે, જે સામાન્ય રીતે બહારથી આલ્ગિનના જેલીમય આવરણથી ઢંકાયેલી હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2024 Medium - \(573 \;K\), તાપમાને જ્યારે દ્વિતીયક આલ્કોહોલ ગરમ તાંબા પરથી પસાર કરવામાં આવે છે ત્યારે નીપજ કઈ મળશે ?NEET 2019 Medium
- \(T (K)\) પર ડાયમિથાઇલએમાઈનનો \(\mathrm{p} \mathrm{K}_{\mathrm{b}}\) અને એસિટિક એસિડનો \(\mathrm{p} \mathrm{K}_{\mathrm{a}}\) અનુક્રમે \(3.27\) અને \(4.77\) છે. તો ડાયમિથાઈલએમોનિયમ એસિટેટ દ્રાવણની \(pH\) માટે સાચો વિકલ્પ શું છે ?NEET 2021 Medium
-

ઉપર દર્શાવેલ પ્લાઝમિડમાં, EcoRI સ્થાન પર DNA નો બાહ્ય ટુકડો દાખલ કરવામાં આવે છે. પુનઃસંયોજિત વસાહતો પસંદ કરવા માટે નીચેનામાંથી કઈ વ્યૂહરચના પસંદ કરવામાં આવશે?NEET 2025 Medium - ઈથીડીયન બ્રોમાઈડથી અભિરંજિત કરેલ \(DNA\) પર \(UV\) વિકિરણો પાડવામાં આવે ત્યારે તે બતાવશે -NEET 2023 Medium