NEET · Biology · STD 12 - 4. principal of inheritance and variation
\(\mathrm{ABO}\) રુધિર જૂથમાં પિતાનું \(\mathrm{B}^{+}\), માતાનું \(\mathrm{A}^{+}\)અને બાળકનું \(\mathrm{O}^{+}\)છે. તો તેમના ક્રમશ: જનીન પ્રકાર ક્યા હોઈ શક? નીચે આપેલા વિકલ્પોમાંથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.

- A માત્ર \(B\)
- B માત્ર \(C, B\)
- C માત્ર \(D, E\)
- D માત્ર \(A\)
Answer & Solution
Correct Answer
(D) માત્ર \(A\)
Step-by-step Solution
Detailed explanation
Genotype of father with blood group \(B^{+}=\left.\right|^{B_i / /\left.\right|^B}\) Genotype of mother with blood group \(A^{+}=\mid A_i / i^A\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- જાસૂદ, રાઈ, રીંગણ, બટાટા, જામફળ, કાકડી, ડુંગળી અને તુલીપમાંથી કેટલી વનસ્પતિમાં ઉચ્ચસ્થ બીજાશય હોય છે?NEET 2015 Medium
- યાદી \(-I\) અને યાદી\(-II\)ને મેળવો.
નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. \((a)- (b) -(c) -(d)\)List \(- I\) List \(- II\) \((a)\) સ્કંધાસ્થિ \((i)\) કાસ્થિમય સાંધો \((b)\) ખોપરી \((ii)\) ચપટ અસ્થિ \((c)\) ઉરોસ્થિ \((iii)\) તંતુમય સાંધો \((d)\) કરોડ સ્તંભ \((iv)\) ત્રિકોણાકાર ચ૫ટ અસ્થિ NEET 2021 Easy - પ્રક્રિયા જેમાં ભિન્ન ઉદવિકાસય ઇતિહાસ ધરાવતા સમાન દેખાવ સ્વરૂપ અનુકૂલનો સમાન પર્યાવરણમાં પ્રતિચારરૂપે ઉદવિકાસ પામે છે તેને શું કહે છે?NEET 2013 Medium
- દેડકા પાણીમાં ત્વચા અને મુખગુહા દ્વારા અને જમીન પર ત્વચા, મુખગુહા અને ફેફસાં દ્વારા શ્વસન કરે છે.
નીચેનામાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy - ઉત્સેચકીય પ્રક્રિયા દરમિયાન પદાર્થની પરિવર્તનીય સ્થિતિનું સ્વરૂપ -NEET 2013 Medium
- નીચેનામાંથી કયા \(NOT\) અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવતા નથી?
\(A\). કણાભસૂત્રો
\(B\). અંતઃકોષરસજાળ
\(C\). હરિતકણો
\(D\). ગોલ્ગીકાય
\(E\). પેરૉક્સિઝોમ્સ
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2023 Medium
More PYQs from NEET
- \(RNA\) માં જો \(999\) બેઈઝ હોય તે \(333\) એમિનો ઍસિડના \(RNA\) પ્રોટીન સંશ્લેષણ માટે સંકેત બનાવે છે અને \(901\) નંબરના સ્થાને બેઈઝ નીકળી જાય છે આથી બેઇઝની લંબાઈ \(998\) બેઈઝ બને છે. તો કેટલા સંકેતોમાં પરિવર્તન થશે ?NEET 2017 Medium
- \(GnRH\) હાયપોથેલામિક અંતઃસ્ત્રાવ પ્રજનન માટે જરૂરી છે. .... પર કાર્ય કરે છે.NEET 2017 Medium
- ઈથિલીન ડાયએમાઈનટેટ્રાએસિટેટ \((EDTA)\) આયન એ શું છે?NEET 2021 Easy
- વાહક એધા સામાન્ય રીતે શેનું નિર્માણ કરે છે?NEET 2017 Medium
- નીચેના પૈકી ક્યુ \(\overline{ O } H\) સાથે \(S _{ N } 1\) પ્રક્રિયા આપશે નહિ ?NEET 2020 Medium
- “સ્મેક” દવાઓ મેળવવા માટે પોપી વનસ્પતિનો કયો ભાગ ઉપયોગમાં લેવાય છે?NEET 2018 Medium