enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 5. molecular basis of inheritance
અભિવ્યક્ત (પ્રદર્શિત) શ્રેણી (શૃંખલા) લેબલ \((ESTs)\) એ સંબંધિત
- A જનીન \(RNA\) તરીકે અભિવ્યક્ત થાય છે
- B પોલીપેપ્ટાઇડ અભિવ્યક્તિ
- C \(DNA\) બહુરૂપક્તા (પોલીમોફીક્સમ)
- D નવિનતમ \(DNA\) શૃંખલા (શ્રેણી)
Answer & Solution
Correct Answer
(A) જનીન \(RNA\) તરીકે અભિવ્યક્ત થાય છે
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- અર્ધસૂત્રણ વિભાજનમાં વ્યતિકરણનો પ્રારંભ ક્યારે થાય છે?NEET 2016 Medium
- નીચેનામાંથી કઈ લાક્ષણિકતા સંધિપાદ સમુદાય માં જોવા મળતી નથી?NEET 2016 Medium
- મૃતભક્ષીઓ મૃત અવરોધીય પદાર્થોને નાના કણોમાં ખંડન કરે છે. આ પ્રક્રિયાને શું કહે છે?NEET 2022 Medium
- \(NAD^+\) નો કોષીય શ્વસનમાં શું ફાળો છે?NEET 2018 Hard
- કંકાલસ્નાયુઓના આકુંચનમાં કેલ્શિયમ મહત્ત્વનું છે. કારણ કે તેNEET 2018 Medium
- નીચે પૈકીનો એમિનો એસિડમાંથી મેળવાયેલો અંતઃસ્ત્રાવ કયો છે?NEET 2018 Medium
More PYQs from NEET
- એક ગિટારમાં સમાન દ્રવ્યના બનેલા બે તારો \(A\) અને \(B\) જરાક અસમ સ્વરિત છે અને તે \(6\, Hz\) આવૃતિનો સ્પંદ ઉત્પન્ન કરે છે જ્યારે \(B\) માં તણાવને જરાક ઘટાડવામાં આવે છે, આ સ્પંદની આવૃતિ વધીને \(7 \,Hz\) થાય છે જો \(A\) ની આવૃતિ \(530\, Hz\) હોય તો \(B\) ની મૂળ આવૃતિ \(.........Hz\) હશેNEET 2020 Hard
- \(DNA\) માં એક બોન્ડ તોડવા માટેની જરૂરી ઉર્જા \(10^{-20}\, J\) છે \(eV\) માં આનું મુલ્ય ............. ની નજીકનું છેNEET 2020 Easy
- એક તકતી અને એક ગોળાની ત્રિજયા સમાન પણ દ્રવ્યમાન જુદા છે તે સમાન ઊંચાઇ અને લંબાઇના બે ઢાળ પરથી ગબડે છે. બેમાંથી કયો પદાર્થ તળિયે પહેલો પહોંચશે?NEET 2016 Medium
- એક કોપર અને બીજા સ્ટીલના સમાન લંબાઈ અને સમાન આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા બે સળિયાને સાથે જોડેલા છે. કોપર અને સ્ટીલની ઉષ્મા વાહકતા અનુક્રમે \(385\,J\,s ^{-1}\,K ^{-1}\,m ^{-1}\) અને \(50\,J\,s ^{-1}\,K ^{-1}\,m ^{-1}\) છે. કોપર અને સ્ટીલના મુક્ત છેડા અનુક્રમે \(100^{\circ}\,C\) અને \(0^{\circ}\,C\) પર રાખવામાં આવે છે. જંકશન પરનું તાપમાન લગભગ \(......^{\circ}\,C\) હશે.NEET 2022 Medium
- \(1\;g\) દળ ધરાવતું એક વરસાદનું ટીપું \(1\;km \) ઊંચાઇથી નીચે પડી રહ્યું છે. તે જમીન સાથે \(50\;m/sec\) ની ઝડપથી અથડાય છે. જો \(g\) નું મૂલ્ય \(10 \,m/s^{2}\) અચળ છે. \((i)\) ગુરુત્વાકર્ષણ બળ અને \((ii)\) હવાના અવરોધ દ્વારા થતું કાર્ય અનુક્રમે કેટલું હશે?NEET 2017 Medium
- એસિડિક માધ્યમમાં \(H_2O_2\) એ \(Cr_2O_7^{2-}\) માં રૂપાંતર કરે છે, જેમાં બે \((-O-O-)\) બંધ છે. \(CrO_5\) માં \(Cr\) ની ઓક્સિડેશન અવસ્થા ........... થશે.NEET 2014 Hard