NEET · Biology · STD 11 - 15. Body fluids and criculations
\(“AB"\) રૂધિરજૂથ વાળી વ્યક્તિને “સર્વગ્રાહી” તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે :
- A \(RBC\) ની સપાટી પર એન્ટિજન \(A\) અને \(B\) ગેરહાજર હોય છે.
- B રૂધિરરસમાં એન્ટિજન \(A\) અને \(B\) ગેરહાજર હોય છે.
- C \(RBC\) પર એન્ટિબોડીઝ એન્ટિ\(-A\) અને એન્ટિ\(-B\) હાજર હોય છે.
- D રૂધિરરસમાં એન્ટિબોડીઝ એન્ટિ\(-A\) અને એન્ટિ\(-B\) ગેરહાજર હોય છે.
Answer & Solution
Correct Answer
(D) રૂધિરરસમાં એન્ટિબોડીઝ એન્ટિ\(-A\) અને એન્ટિ\(-B\) ગેરહાજર હોય છે.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેના કોલમ જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
\((a)\quad (b)\quad (c)\quad (d)\quad \)\((a)\) ઈઓસિનોફિલ્સ \((i)\) રોગપ્રતિકારક પ્રતિચાર \((b)\) બેઝોફિલ્સ \((ii)\) ભક્ષકકોષ \((c)\) તટસ્થકણ \((iii)\) વિનાશકારી ઉત્સેચક હિસ્ટામાઈનેઝ મુક્ત કરે \((d)\) લિમ્ફોસાઈટ્સ (લસિકાકણ) \((iv)\) હિસ્ટામાઈન ધરાવતી કણિકાઓ મુક્ત કરે છે. NEET 2020 Easy - માનવ જિનોમમાં કયા રંગસૂત્રમાં સૌથી વધુ જનીનોની સંખ્યા હોય છે?NEET 2025 Easy
- \(DNA\) ના અર્ધરૂઢિગત સ્વયંજનનની પ્રાયોગિક ખાતરી સૌપ્રથમ આમાં દર્શાવવામાં આવેલ.NEET 2018 Easy
- નીચેની આકૃતિ ઈ-કોલાઈ ક્લોનિંગ વેક્ટર \(pBR322\) ની રિસ્ટ્રીકશન સાઈટ્રસની છે. ' \(X\) ' અને ' \(Y\) ' જનીનોનો ફાળો શોધી :
NEET 2024 Medium - સૂક્ષ્મજીવોની વૃધ્ધિ કરી તેમાંથી ઉત્સેચકોનું બહોળા પ્રમાણમાં ઔધોગિક ઉત્પાદન મેળવવા માટે નીચે માંથી ક્યું સાધન ઉપયોગમાં લેવાય છે?NEET 2019 Medium
- યુગ્મનજ અર્ધસૂત્રણ ની લાક્ષણિકતા છેNEET 2017 Medium
More PYQs from NEET
- ફેફસાની વાઈટલ કેપેસિટી એટલે \(.........\)NEET 2023 Medium
- નીચેની સ્પીસિસ ને ધ્યાન માં લો \(CN^+, CN^-, NO\) અને \(CN\) આમાંથી કયામાં સૌથી વધુ બોન્ડ ક્રમ હશે?NEET 2018 Hard
- એક મોલલ દ્રાવણ એ \(0.5\, mole\) દ્રાવ્ય ધરાવે છે ત્યાં છે .....NEET 2022 Medium
- સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટોને \(d\) અંતરે અલગ રાખવામાં આવેલી છે. બે અલગ અલગ ડાઇઇલેક્ટ્રિક અચળાંક \(K_1\) અને \(K_2\) ધરાવતી અનુક્રમે \(\frac{3}{8} d\) અને \(\frac{d}{2}\) જાડાઈની બે સ્લેબ કેપેસિટરમાં દાખલ કરવામાં આવે છે. આને કારણે, કેપેસિટન્સ પ્લેટો વચ્ચે કંઈ ન હોય ત્યારે મળતા કેપેસિટન્સ કરતાં બે ગણું થઈ જાય છે.
જો \(K_1=1.25 K_2\) હોય, તો \(K_1\) નું મૂલ્ય ________ છે:NEET 2025 Medium - સુકોષ કેન્દ્રીઓમાં, પ્રત્યાંકન પ્રક્રિયામાં \(RNA\) પોલીમરેઝ \(III\) નો શું ભાગ છે ?NEET 2021 Medium
- \(L\) આત્મપ્રેરણ ધરાવતું ગૂંચળું (ઈન્ડક્ટર), \(C\) જેટલી સંધારકતા ધરાવતું સંધારક અને \('R'\) જેટલો અવરોધ ધરાવતા અવરોધને \('V'\) જેટલો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ધરાવતા \(ac\) ઉદ્દગમ સાથે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર શ્રેણીમાં જોડવામાં આવેલ છે. \(L, C\) અને \(R\) ને સમાંતર વિધુતસ્થિતિમાનનો તફાવત અનુક્રમે \(40\,V, 10\, V\) અને \(40\, V\) છે, \(LCR\) શ્રેણી પરિપથમાં વહેતા પ્રવાહની કંપવિસ્તાર \(10 \sqrt{2}\, \mathrm{~A}\) છે, પરિપથનો અવબાધ ............ \(\Omega\) છે.
NEET 2021 Hard