enEnglishguગુજરાતી
NEET · Biology · STD 11 - 15. Body fluids and criculations
\(AB\) રુધિરજૂથ ધરાવતી વ્યક્તિ સર્વગ્રાહી કહેવાય, કારણ કે …..
- A રક્તકણ ઉપર \(A\) અને \(B\) ઍન્ટિજન આવેલા પરંત રુધિરરસમાં ઍન્ટિબૉડીનો અભાવ હોય.
- B રુધિરરસમાં ફક્ત \(A\) અને \(B\) એન્ટિબૉડી આવેલ હોય.
- C \(RBC\) પર ઍન્ટિજન અને રુધિરરસમાં ઍન્ટિબૉડીનો અભાવ હોય.
- D રુધિરરસમાં \(A\) અને \(B\) ઍન્ટિજન આવેલા પરંતુ ઍન્ટિબૉડીનો અભાવ હોય.
Answer & Solution
Correct Answer
(A) રક્તકણ ઉપર \(A\) અને \(B\) ઍન્ટિજન આવેલા પરંત રુધિરરસમાં ઍન્ટિબૉડીનો અભાવ હોય.
Step-by-step Solution
Detailed explanation
(a) : Individuals with \(AB\) blood group have both antigen \(A\) and \(B\) on their \(RBCs\), and no antibodies for either of the antigen in their plasma. Type \(O\) individuals are without \(A\) and \(B\) antigens on their \(RBCs\), but have antibodies for both these antigens in their plasma. Individuals with blood group \(AB\) can receive blood of \(A, B\) or \(O\) group, while those with blood group \(O\) can donate blood to anyone.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- અભ્રૂણપોષી બીજ .......... માં ઉત્પન્ન થાય છે.NEET 2014 Medium
- પરિજાયી પુષ્પો માં જોવા મળે છેNEET 2015 Medium
- નીચેનામાંથી કયું કશાહીન જન્યુઓ સાથે સમયુગ્મકતા દર્શાવે છે?NEET 2014 Medium
- નીચેના પૈકી પુનઃપસંદગી પામેલ જાતિઓ માટે શું સાચું છે ?NEET 2016 Medium
- નીચે પૈકી કયું વિધાન સાચું છે ?NEET 2021 Medium
- રાસાયણિક પ્રક્રિયામાં રિસ્ટ્રીકશન એન્ડોન્યુક્લિએઝીઝ વડે ઉત્પન્ન થતા \(DNA\) ના ટુકડાઓને જેનાથી છૂટા પાડી શકાય -NEET 2013 Medium
More PYQs from NEET
- આપેલા પરિપથમાં બે આદર્શ ડાયોડને નીચે આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જોડેલા છે. અવરોધ \(R_1\) માંથી વહેતો પ્રવાહ (\(A\) માં) કેટલો હશે?
NEET 2016 Medium - નીચે આપેલી પ્રક્રિયાઓની કાર્બનિક નીપજો X અને Y માં હાજર ક્લોરિન પરમાણુઓની સંખ્યા અનુક્રમે, છે:
\(C _6 H _6+6 Cl _2 \xrightarrow[\text { અંધારુ, ઠંડુ }]{\text { નિર્જળ } AlCl _3} X\)
\(C _6 H _6+3 Cl _2 \xrightarrow[500 K]{ UV } Y\)NEET 2026 Easy - એક \(CE \) ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરમાં કલેક્ટર અવરોધ \( 2 \;k\Omega\) પર ઑડિઓ સિગ્નલ વોલ્ટેજ \(4\,V\) છે. જો ટ્રાન્ઝિસ્ટરનો પ્રવાહ એમ્પ્લિફિકેશન ફેકટર \(100\) અને બેઝ અવરોધ \(1 \;k\Omega \) હોય, તો ઇનપુટ સિગ્નલ વોલ્ટેજ (\(mV\) માં) કેટલો હશે?NEET 2016 Medium
- સ્પર્મીઓજીનેસિસ (પ્રશુક્રકોષોનું રૂપાંતરણ) અને સ્પર્મીએશનની વચ્ચેનો ભેદ આ છે.NEET 2018 Easy
- આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે વિધુપ્રવાહ \(I\) .......\(A\) મળે
NEET 2020 Medium - ચાર પ્રકારના જનરેટર માટે બદલાતા \(EMF\) નો સમય સાથેનો આલેખ નીચે આપેલ છે. નીચે પૈકી કયો આલેખ \(AC\) કહેવાય?
NEET 2019 Medium