ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 12 - 1. sexual reproduction in flowering plants

આવૃત્તબીજધારીઓમાં, ફલન થયેલ ભ્રૂણપુટમાં એકકીય, દ્વિકીય અને ત્રિકીય રચનાઓ અનુક્રમે છે -

  1. A સહાયક કોષો, પ્રતિધ્રુવીય કોષો અને ધ્રુવીય કોષકેન્દ્રો
  2. B સહાયક કોષો, પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર
  3. C પ્રતિધ્રુવીય કોષો, સહાયક કોષો અને પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર
  4. D સહાયક કોષો, યુગ્મનજ અને પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) સહાયક કોષો, યુગ્મનજ અને પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર

Step-by-step Solution

Detailed explanation

Synergids are the cells of gametophyte and hence these are haploid Zygote is formed by fusion of two gametes and thus it is diploid. Primary endosperm nucleus is formed by the fusion of diploid secondary nucleus with a male gamete. Therefore, it is triploid.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app