enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 1. sexual reproduction in flowering plants
આવૃત બીજધારીનું અંડક કોની બરાબર હોય છે?
- A મહાબીજાણુધાની
- B મહાબીજાણુપર્ણ
- C મહાબીજાણુ માતૃકોષ
- D મહાબીજાણું
Answer & Solution
Correct Answer
(A) મહાબીજાણુધાની
Step-by-step Solution
Detailed explanation
(a) : The ovule of an angiosperm is equivalent to integumented megasporangium.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સુએઝ ટ્રીટમેન્ટમાં નીચેનામાંથી તરતા ઘન પદાર્થો દૂર કરે છે.NEET 2017 Medium
- PS \(II\)ના પ્રક્રિયા-કેન્દ્રનું સર્વોચ્ય માત્રામાં (મેક્સીમમ) શોષણ થાય \(.......\,nm\) છે.NEET 2023 Medium
- સાયકસ અને એડીએન્ટમ ........ હોવાના કારણે એકબીજાને મળતા આવે છે.NEET 2013 Medium
- ઘઉંના દાણામાં એક ભૂણ મોટા ઢાલ આકારનું બીજપત્ર ધરાવે છે તેને શું કહે છે?NEET 2015 Medium
- કેટલાક બૅક્ટેરિયાને ખડકો અને/અથવા યજમાન પેશીઓ સાથે ચોંટવામાં મદદ કરતી રચનાઓ છેNEET 2015 Medium
- નીચેની કઈ બાબતમાં રુધિર કરતાં સીરમ અલગ પડે છે ?NEET 2016 Medium
More PYQs from NEET
- લિસ્ટ \(- I\) ને લિસ્ટ \(- II\) સાથે મેળવો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
NEET 2022 Medium - એક સમતલીય વિધુતચુંબકીય તરંગમાં ચુંબકીયક્ષેત્ર \(B_{y}=2 \times 10^{-7} \sin \left(\pi \times 10^{3} x+3 \pi \times 10^{11} t\right) \;T\) હોય તો તેની તરંગલંબાઈ શોધોNEET 2020 Medium
- \(CH _{3} CH _{2} CH = CH _{2} \frac{ B _{2} H _{6}}{ H _{2} O , H _{2} O _{2}, OH ^{-}} Z\) \(Z\) શુ છે. ?NEET 2020 Medium
- ઇથેનના અણુકોણાત્મક સમઘટકોના સંદર્ભમાં નીચેના પૈકી ક્યુ વિધાન સાચું છે ?NEET 2017 Medium
- યંગના બે સ્લિટના પ્રયોગમાં મધ્યસ્થ અધિકતમની તીવ્રતા \(I_0 \) છે. બંને સ્લિટો વચ્ચેનું અંતર \(d=5\lambda\) છે, જયાં \(\lambda\) એ પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ છે. કોઈ એક સ્લિટની સામે \(D=10d\) અંતરે આવેલા પડદા પર તીવ્રતા કેટલી હશે?NEET 2016 Hard
- \(........\) ના કારણે જલીય દ્રાવણમાં ક્ષારો \(Cu ^{2+}\) સ્થિરતા \(Cu ^{+}\)કરતાં વધારે છે.NEET 2023 Medium