enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 1. sexual reproduction in flowering plants
આવૃત બીજધારીમાં નરજન્યુજનક શું ઉત્પન્ન કરે છે?
- A એક નર જન્યુ અને બે નાલકોષ
- B ત્રણ નર જન્યુઓ
- C બે નર જન્યુઓ અને એક નાલકોષ
- D એક નર જન્યુ અને એક નાલકોષ
Answer & Solution
Correct Answer
(C) બે નર જન્યુઓ અને એક નાલકોષ
Step-by-step Solution
Detailed explanation
(c) : The protoplast of the male gametophyte divides mitotically to produce two unequal cells — a small generative cell and a large vegetative cell. The generative cell divides later into two nonmotile male gametes (or sperms). Thus, the male gametophyte in angiosperms produces two sperms and a vegetative cell. The vegetative cell, later on, grows to produce pollen tube.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી કયું આદિકોષકેન્દ્રી નથી?NEET 2018 Medium
- નેટાલિટી એટલેNEET 2018 Medium
- સસ્તનપ્રાણીમાં શુક્રકોષ જોડાણ માટેના ગ્રાહકો (રીસેપ્ટર્સ) શેના પર આવેલા હોય છે ?NEET 2021 Hard
- જૈવ રાસાયણિક ઑક્સિજન માપ \((BOD)\) એ નીચેના કયા માધ્યમો દ્વારા કચરો મેળવતાં પાણીના માધ્યમોમાં થતાં પ્રદૂષણ માટે સારો આંક નથી ?NEET 2016 Medium
- કંકાલસ્નાયુના અનુસંધાને નીયેના પૈકી ક્યા વિધાનો સાયાં છે? \(A\). કોલાજનની બનેલ સંયોજક પેશીના સ્તર ફેસીકલથી સ્નાયુના બંડલ ભેગા રહી શકે છે. \(B\). સ્નાયુતંતુની સાર્કોપ્લાઝમીક રેટીક્યુલમ એ કેલ્શિયમ આયનોનું સંગ્રહ સ્થાન છે. \(C\). કંંકાલ સ્નાયુતંતુનો રેખિત દેખાવ એ એક્ટીન અને માયોસીન પ્રોટીનની વહેંચણીની પદ્ધતિને આધારે હોય छे. \(D\). \(M\) લાઈન (રેખા) સંકોચન માટેનો કાર્યકારી એક છે જેને સ્નાયુતંતુક ખંડ કહे છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2023 Medium
- શૂળત્વચી પ્રાણીઓમાં જલવાહક તંત્રની ભૂમિકા _______ છે.
A. શ્વસન અને પ્રચલન
B. ઉત્સર્જન અને પ્રચલન
C. ખોરાક ગ્રહણ અને વહન
D. પાચન અને શ્વસન
E. પાચન અને ઉત્સર્જન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Easy
More PYQs from NEET
- 298 K પર, એક ચોક્કસ બફર દ્રાવણમાં \(X^{-}\) અને \(H X\) ની સાંદ્રતા સમાન છે, \(X^{-}\) માટેનો \(K_b\) \(10^{-10}\) છે. આ બફર દ્રાવણનો pH કેટલો છે?NEET 2026 Easy
- ઝેનર ડાયોડના ગુણધર્મ વિષે કયું વિધાન ખોટું છે?NEET 2022 Medium
- એક ચોરસ લૂપ \(ABCD\) માંથી \(i \) પ્રવાહ પસાર થાય છે, તેને \(I\) પ્રવાહધારીત રેખીય વાહકતાર \(XY\) ની નજીક મૂકેલ છે, લૂપ પર પરિણામી બળ કેટલું લાગશે?
NEET 2016 Medium - જો \(\overrightarrow{ F }=2 \hat{ i }+\hat{ j }-\hat{ k }\) અને \(\overrightarrow{ r }=3 \hat{ i }+2 \hat{ j }-2 \hat{ k }\) હોય, તો \(\overrightarrow{ F }\) અને \(\overrightarrow{ r }\) ના અદિશ અને સદીશ ગુણકારનું મૂલ્ય અનુક્રમે કેટલું હશે?NEET 2022 Medium
- ગુણાત્મક પૃથક્કરણમાં \(Bi ^{3+}\) ની પરખ \(BiO ( OH )( s )\) ના અવક્ષેપની હાજરીથી (દેખાવથી) થાય છે. 298 K પર જ્યારે નીચે મુજબનું સંતુલન અસ્તિત્વ ધરાવે ત્યારે pH ની ગણતરી કરો :
\(BiO ( OH )( s ) \rightleftharpoons BiO ^{+}( aq )+ OH ^{-}( aq )\),
\(K=4 \times 10^{-10}\)
(આપેલ\(: \log 2=0.3010\) )NEET 2026 Hard - \(A\) ક્ષેત્રફળ અને બે પ્લેટો વચ્ચેનું અંતર \(d\) ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટર આપેલ છે તેમાં સમાન ક્ષેત્રફળ ધરાવતા અને \(\frac{d}{2}\) જેટલી જાડાઈ અને ડાઈ ઇલેક્ટ્રીક અચળાંક \(K = 4\) ધરાવતો સ્લેબ દાખલ કરતાં મળતા નવા કેપેસિટન્સ અને જૂના કેપેસિટન્સનો ગુણોત્તર શોધો.
NEET 2020 Medium