enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 1. sexual reproduction in flowering plants
આવૃત બીજધારીમાં, લઘુબીજાણુજનન અને મહાબીજાણુજનન ..........
- A તેમાં અર્ધીકરણ સંકળાયેલ છે.
- B અંડકમાં થાય છે.
- C પરાગાશયમાં થાય છે.
- D આગળ વિભાજન પામ્યા વગર જન્યુઓ ઉત્પન્ન કરે છે.
Answer & Solution
Correct Answer
(A) તેમાં અર્ધીકરણ સંકળાયેલ છે.
Step-by-step Solution
Detailed explanation
(a) : In angiosperms, microsporogenesis i.e., formation of microspores (or pollen grains) occurs by the meiotic divisions of diploid microspore mother cells (or pollen mother cells). Microsporogenesis takes place in the anther. Megasporogenesis \(i.e.\) formation of megaspores occurs by the meiotic divisions of diploid megaspore mother cells. Megasporogenesis takes place in the ovule.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- જે પ્રાણીઓ દરિયાના ઊંડા પાણીમાં વસે છે તે....NEET 2015 Medium
- સપુષ્પ વનસ્પતિમાં ફલન વગર બીજ નિર્માણમાં કઈ પક્રિયા સંકળાયેલી છે ?NEET 2016 Medium
- જૈવિક સ્વરૂપોમાં સમય સાથે થયેલ ઉદવિકાસને અનુસંધાને સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ I સૂચિ II A. લગભગ 65 mya I. ઘણું કરીને જડબા વગરની માછલીનો ઉદ્ભવ થયો B. લગભગ 500 mya II. પૃથ્વી પરથી ડાયનોસોર્સ અચાનક ગાયબ થયા C. લગભગ 350 mya III. ઘણું કરીને સમુદ્રીશેવાળ અને કેટલીક વનસ્પતિઓનું અસ્તીત્વ હતુ D. લગભગ 320 mya IV. અપૃષ્ઠવંશીઓ ઉત્પન્ન થયા અને સક્રિય બન્યા NEET 2026 Medium - જૈવ અણુઓના મિશ્રણમાંથી \(DNA\) નુ અવક્ષેપણ એ આના સાથે પ્રક્રિયા કરીને મેળવાય છેNEET 2019 Easy
- રસાયણ આસૃતિ માટે નીચેનામાંથી કયા સંયોજનની આવશ્યકતા છે?NEET 2023 Medium
- નીચેનામાંથી કયું પોલિમર નથી?NEET 2017 Medium
More PYQs from NEET
- આ પ્રક્રિયા ........ તરીકે ઓળખાય છે.
NEET 2016 Hard - એક ઘટ્ટ માધ્યમ કે જેનો વક્રીભવનાંક \(1.414\) છે, તેનાં પર \(45^o\) ના ખૂણે પ્રકાશનું એક પુંજ આપાત થાય છે. આ માધ્યમમાં વક્રીભૂત પુંજની પહોળાઇ અને હવામાં આપાત પુંજની પહોળાઇઓનો ગુણોત્તર કેટલો થાય?NEET 2017 Medium
- \(HIV\) ઈન્વેશનના નીચેના પૈકી કયા તબક્કામાં \(AIDS\) ના લક્ષણો જોવા મળે છે?NEET 2014 Medium
- પ્રકિયા ને ધ્યાન માં લો , \(A, \,X,\, Y\) અને \(Z.\) શોધો \(\underset{({{C}_{2}}{{H}_{6}}O)}{\mathop{X}}\,\,\xrightarrow[573\,\,K]{Cu}\) \(A\) \(\xrightarrow[^{-}OH\,,\,\Delta ]{{{[Ag{{(N{{H}_{3}})}_{2}}]}^{+}}}\) Silver mirror \(A\,\xrightarrow{^{-}OH\,,\,\Delta }Y\) \(A\,\xrightarrow{N{{H}_{2}}NHCON{{H}_{2}}}Z\)NEET 2017 Medium
- નીચેના આયનીય ત્રિજ્યાનો ક્યો ક્રમ સારી રીતે રજૂ કરેલા છે ?NEET 2014 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે. એકને કથન \(A\) અને બીજાને કારણા \(R\) વડે દર્શાવેલ છે. કथન \(A: 4 \times 10^{-6} \mathrm{C}\) \(m\)ના મૂલ્યની દ્રી-ધ્રુવી ચાકમાત્રા \(\vec{P}\). ધરાવતી દ્રી-ધ્રુવીના કેન્દ્રથી \(2 \mathrm{~m}\) અંતરે \((r)\) રહેલ કોઈ અક્ષીય બિંદુ આગળ સ્થિતિમાન \((\mathrm{V}) \pm 9 \times 10^3 \mathrm{~V}\) છે. \(\left[\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 \text { SI એકમ }\right]\) કારણ \(R: V= \pm \frac{2 P}{4 \pi \epsilon_0 r^2}\), જ્યાં \(r\) એ કોઈ અક્ષીય બિંદુનું ત્રિજ્યાવર્તી દિશામાં અંતર છે કે જે દ્વિ-ધ્રુવીનાં કેન્દ્રથી \(2 \mathrm{~m}\) અંતરે છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો ઉત્તર ૫સંદ કરો.NEET 2024 Medium