enEnglishguગુજરાતી
NEET · Biology · STD 11 - 19. Chemical coordination and integration
આપેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિને તે સ્રાવો અને કાર્યો તથા ઊણપનાં લક્ષણો સાથે સચોટ રીતે જોડો. . અંતઃસ્ત્રાવી ગ્રંથિ - અંતઃસ્ત્રાવ - કાર્યો/ઊણપનાં લક્ષણો
- A થાઇરોઇડ ગ્રંથિ - થાયરોક્રિસન - આયોડિનની ઊણપથી ગોઇટર થાય છે.
- B કૉપર્સ લ્યુટિયમ - ટેસ્ટોસ્ટેરોન - શુક્રકોષજનનની પ્રક્રિયાને ઉત્તેજે છે.
- C અગ્રપિટ્યુટરી ગ્રંથિ - ઑક્સિટોસીન - બાળકના પ્રસવ સમયે ગર્ભાશયને ઉત્તેજે છે.
- D પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ - વૃદ્ધિ અંતઃસ્ત્રાવ - વધુ પડતો સ્રાવ અસમાન્ય વૃદ્ધિને ઉત્તેજે છે.
Answer & Solution
Correct Answer
(A) થાઇરોઇડ ગ્રંથિ - થાયરોક્રિસન - આયોડિનની ઊણપથી ગોઇટર થાય છે.
Step-by-step Solution
Detailed explanation
(a) : Iodine is required for production of thyroxine, thus lack of iodine results in hyposecretion of thyroxine. To compensate, thyroid gland enlarges and the condition is known as goitre. Corpus luteum secretes progesterone which maintains uterine endothelium and mucus secretion in uterus, Fallopian tubes and vagina. Oxytocin stimulates uterine contractions but is secreted by posterior pituitary. Anterior pituitary secretes \(GH\), whose oversecretion causes abnormal growth.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- આપેલી આકૃતિમાં અક્ષતંતુનો છેડો અને ચેતોપાગમ દર્શાવેલ છે. \(A\) થી \(D\) નિર્દેશ કરેલમાંથી ગમે તે બે ની સાચી જોડ વિકલ્પમાં ઓળખો.
NEET 2013 Medium - આપેલી વંશાવળીની મદદથી, \(F_3\) પેઢીમાં કોઈ રોગ ન હોય અને વાહક (એક જનીનના એક યુગ્મવિકલ્પીમાં રોગનું પરિવર્તન ધરાવતું) બાળકના જન્મની સંભાવના શોધો.
NEET 2025 Hard - નીચે પૈકી પરાગનયનના પ્રકારોમાંથી કયું, પરાગાસન પર જનિનીક દૃષ્ટિએ વિવિધ પ્રકારની પરાગ રજો લાવશે ?NEET 2026 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે. વિધાન \(I\) : શુક્રવાહિની શુક્રાશયમાંથી નલિકા મેળવે છે અને સ્ખલન નલિકા સ્વરૂપે મૂત્રમાર્ગમાં ખૂલે છે. વિધાન \(II\) : ગ્રીવાની ગુહાને ગ્રીવાનલિકા કહે છે જે યોનિમાર્ગ સાથે મળીને પ્રસવમાર્ગની રચના કરે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium
- \(A\) રુધિરજુથ ધરાવતા પુરુષ ના લગ્ન \(B\) રુધિરજૂથ ધરાવતી સ્ત્રી સાથે થાય છે.તેના સંતાનનું રુધિરજૂથ \(AB\) અથવા \(B\) છે.તો સંતાનના માતા પિતા નું રુધિરજુથ શું હશે ?NEET 2019 Medium
- ઔદ્યોગિક મેલેનિઝમ એ શેનું ઉદાહરણ છે ?NEET 2015 Hard
More PYQs from NEET
- પ્રકાંડના આધારભાગમાંથી ઉદ્ભવતા મૂળ ____ છે.NEET 2020 Easy
- સૂચિ-\(I\) ને સૂચિ-\(II\) સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ-\(I\) સૂચિ-\(II\) (A) GLUT-\(4\) (I) અંતઃસ્ત્રાવ (B) ઇન્સ્યુલિન (II) ઉત્સેચક (C) ટ્રિપ્સિન (III) આંતરકોષીય આધાર દ્રવ્ય (D) કોલેજન (IV) કોષોમાં ગ્લુકોઝના વહનને સક્ષમ બનાવે છે NEET 2024 Medium - નીચેના પૈકી ક્યુ એક તત્ત્વ \(MF_{6}^{3-}\) આયન બનાવી શકતુ તથી ?NEET 2018 Medium
- નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2016 Medium
- ભારતનું રાષ્ટ્રીય જલજ પ્રાણી કોણ છે?NEET 2016 Medium
- જીવનના ક્યાં તબક્કામાં અંડકોષજનન પ્રક્રિયાની શરૂઆત થાય છે\(?\)NEET 2022 Easy