NEET · Biology · STD 12 - 9. biotechnology principlas and process
આપેલી આકૃતિમાંથી બાયો-રિએક્ટરના ફીણ નિયંત્રક તરીકે ઉપયોગમાં લેવાતા ભાગને ઓળખો.

- A A
- B B
- C D
- D C
Answer & Solution
Correct Answer
(D) C
Step-by-step Solution
Detailed explanation

\(\therefore\) \(C\) તરીકે લેબલ કરેલ ભાગ ફીણ નિયંત્રક છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- એમ્નિઓસેન્ટેસીસ (ગર્ભજળ કસોટી) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2016 Medium
- નીચેના અંતઃસ્ત્રાવોને તેમના સંબંધિત રોગો સાથે યોગ્ય રીતે જોડો
સાચો વિકલ્પ પસંદ કરો. \((a) \quad (b) \quad (c) \quad (d)\)\((a)\) ઈન્સુલિન \((i)\) Addison's disease \((b)\) થાઈરૉક્સિન \((ii)\) Diabetes insipidus \((c)\) કોટીકોઈડ્રસ \((iii)\) એક્રોમેગાલી \((d)\) વૃદ્ધિ અંતઃસ્ત્રાવ \((iv)\) ગોઇટર \((v)\) ડાયાબિટીસ મેલીટસ
NEET 2019 Hard - નીચે આપેલાં વિધાનો અમેરૂદંડીઓ વિશેનાં છે:
\(A\). ગળું, ઝાલર ફાટો દ્વારા છિદ્રિત હોય છે.
\(B\). મેરુદંડ ગેરહાજર હોય છે.
\(C\). મધ્યસ્થ ચેતાતંત્ર પૃષ્ઠ બાજુએ હોય છે.
\(D\). જો હૃદય હાજર હોય તો તે પૃષ્ઠ બાજુએ હોય છે.
\(E\). પશ્વગુદા પૂંછડી ગેરહાજર હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો:NEET 2024 Medium - નીચે બે વિધાનો આપેલા છે: વિધાન\(I:\) \(C _{4}\) વનસ્પતિઓમાં \(CO _{2}\) નો પ્રાથમિક ગ્રાહક એ ફોસ્ફોઈનોલ પાયરૂવેટ છે અને તે મધ્યપર્ણ કોષમાં હોય છે. વિધાન\(II:\)\(C _{4}\) વનસ્પતિનાં મધ્યપર્ણ કોષો RuBisCo ઉત્સેચક ધરાવતા નથી. ઉપરના બંને વિધાન સંદર્ભે નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- જે પ્રાણીઓ દરિયાના ઊંડા પાણીમાં વસે છે તે....NEET 2015 Medium
- અર્ધસૂત્રણ \(I\) દરમિયાન, રંગસૂત્રોનું જોડકું બનવું કયા તબક્કે શરૂ થાય છે?NEET 2013 Medium
More PYQs from NEET
- એક \(L\) મીટર લંબાઇ અને \(I\) એમ્પિયર પ્રવાહધારીતા તારને વર્તુળાકાર રીતે વાળવામાં આવે તો ચુંબકીય મોમેન્ટ ........... મળેNEET 2020 Medium
- બે કેપેસિટરનું સમતુલ્ય કેપેસિટન્સ જ્યારે તે અનુક્રમે શ્રેણીમાં અને સમાંતરમાં જોડાયેલા હોય, ત્યારે \(3\,\mu F\) અને \(16\,\mu F\) છે. બે કેપેસિટરના કેપેસીટન્સ કેટલા હશે?NEET 2022 Medium
- નીચે પૈકી કયા વિધાનો સાયો છે ?
A. એમેઝોન વર્ષાવન, સોયાબીનની ખેતી માટે કાપીને સાફ કરી દેવામાં આવ્યું તે વસવાટી નુકસાનનું ઉદાહરણ છે.
B. સ્ટીલર સી કાઊ અને પેસેન્જર પીજીઅન, માનવો દ્વારા અતિશોષણ ને લીધે લુપ્ત થઇ ગયા.
C. નાઈલ પર્શને વિક્ટોરિયા સરોવરમાં દાખલ કરવામાં આવી તેનાથી સિંચલિડ માછલીઓની વસ્તી વૃધ્ધિ માટે મદદ થઈ.
D. જળકુંભિ એ એક આક્રમક (ઈન્વેસીવ) જાતિ છે.
E. જયારે એક જાતિ લુપ્ત થાય છે ત્યારે તેની સાથે સંકળાયેલ વનસ્પતિ અને પ્રાણી જાતિઓને અસર થતી નથી.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા ઉત્તર પસંદ કરો :NEET 2026 Easy - કેરી નું સાચું વૈજ્ઞાનિક નામ પસંદ કરો જેનું સૌપ્રથમ વર્ણન કેરોલસ લિનાયસ દ્વારા કરવામાં આવ્યું હતું:NEET 2019 Easy
- નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો :NEET 2026 Easy
- એક વિધુત વિભાજયના \(8\,g\) ને \(n-\) ઓક્ટેનના \(114\,g\) માં દ્રાવ્ય કરવામાં આવે છે , બાષ્પદબાણમાં \(80 \%\) નો ઘટાડો કરવા, મોલર દળ (\(g\; mol ^{-1}\)) માં જણાવો. (\(n-\) ઓક્ટેનનું મોલર દળ \(114 \,g\, mol ^{-1}\) આપેલ છે)NEET 2020 Medium