ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Biology · STD 11 - 14. Breathing and exchange in gases

આપેલી આકૃતિ મનુષ્યના શ્વસનતંત્રની \(A, B, C\) અને \(D.\) નિર્દેશિત રચના દર્શાવે છે. જેમાંથી કયો વિકલ્પ અંગિકા \(/\) ભાગની સાચી ઓળખ, મુખ્ય કાર્ય કે લાક્ષણિકતા દર્શાવે છે તે જણાવો.

  1. A \(C -\) વાયુકોષ્ઠ - તે પાતળી દીવાલવાળી, રુધિરકેશિકાઓ યુક્ત કોથળી જેવી રચના છે, જે વાતવિનિમયની ક્રિયા કરે છે.
  2. B \(D -\) ફેફસાંનો અધઃખંડ -ઉરોદરપટલ તેને શ્વસનક્રિયા વખતે નીચે તરફ ખેંચે છે.
  3. C \(A -\) શ્વાસનલિકા - તે લાંબી, કાસ્થિની કડીઓથી આધાર પામેલી નલિકા છે અને શ્વાસ લેવા માટે ઉપયોગી છે.
  4. D \(B -\) ફુપ્ફુસ આવરણ -તે પાંસળીઓને બંને બાજુથી ઘર્ષણ રહિત ગાદી જેવું આવરણ પૂરું પાડે છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(C -\) વાયુકોષ્ઠ - તે પાતળી દીવાલવાળી, રુધિરકેશિકાઓ યુક્ત કોથળી જેવી રચના છે, જે વાતવિનિમયની ક્રિયા કરે છે.

Step-by-step Solution

Detailed explanation

(a) : In the given figure \(A\) is trachea. It is supported by incomplete cartilaginous rings which prevent its collapse during inspiration. \(B\) is pleural membrane. It encloses lungs. \(C\) are alveoli. They are thin walled sacs having extensive network of capillaries for gaseous exchange. \(D\) is diaphragm.
Same subject
Explore more questions on app