NEET · Biology · STD 12 - 1. sexual reproduction in flowering plants
આપેલી આકૃતિ માટેના સાચા વર્ણન ઓળખો :

- A જલપરાગિત પુષ્પો, જેના પુંકેસરો શ્લેષ્મથી આવરિત હોય છે.
- B સંવૃત્ત પુષ્પો જે સ્વફલન દર્શાવે છે.
- C સધન પુષ્પવિન્યાસ જે સંપૂર્ણ સ્વફલન દર્શાવે છે.
- D ૫વન પરાગિત વનસ્પતિનો પુષ્પવિન્યાસ જેના પુષ્પોના પુંકેસરો ખૂબ સારી રીતે ખુલ્લા( (મુક્ત) થયેલા દર્શાવે છે.
Answer & Solution
Correct Answer
(D) ૫વન પરાગિત વનસ્પતિનો પુષ્પવિન્યાસ જેના પુષ્પોના પુંકેસરો ખૂબ સારી રીતે ખુલ્લા( (મુક્ત) થયેલા દર્શાવે છે.
Step-by-step Solution
Detailed explanation
The given diagram shows a wind pollinated plant showing compact inflorescence and well exposed stamens. Stamens are exposed so complete autogamy does not occur.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- પ્રકાશસંશ્લેષણ દરમિયાન, શેના દ્વારા ઑક્સિજન ઉત્પન્ન નથી થતો ?NEET 2018 Medium
- \(DNA\) ના અર્ધરૂઢિગત સ્વયંજનનની પ્રાયોગિક ખાતરી સૌપ્રથમ આમાં દર્શાવવામાં આવેલ.NEET 2018 Easy
- રંગસૂત્રોના કાઇનેટોકોર સાથે ત્રાકતંતુઓનું જોડાણ કયા તબક્કામાં સ્પષ્ટ થાય છે?NEET 2020 Easy
- કોષ વિભાજનના નીચેના તબક્કાઓ છે:
\(A\). ગેપ \(2\) તબક્કો
\(B\). સાયટોકાઇનેસિસ
\(C\). સંશ્લેષણ તબક્કો
\(D\). કેરિયોકાઇનેસિસ
\(E\). ગેપ \(1\) તબક્કો
નીચે આપેલા વિકલ્પોમાંથી તબક્કાઓનો સાચો ક્રમ પસંદ કરો:NEET 2024 Medium - ઉત્ક્રાંતિના દૃષ્ટિકોણથી, વિકાસ પામતા તરુણ ભ્રૂણ સાથે માદા જન્યુજનકનું પિતૃ બીજાણુજનક પર કેટલાક સમય માટે જાળવી રાખવું, સૌપ્રથમ જોવા મળ્યું છેNEET 2019 Easy
- \(NAD^+\) નો કોષીય શ્વસનમાં શું ફાળો છે?NEET 2018 Hard
More PYQs from NEET
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \(I\): \(\mathrm{C}_3\) વનસ્પતિઓમાં, કેટલાક \(\mathrm{O}_2\), \(\mathrm{RuBisCO}\) સાથે જોડાય છે, આથી \(\mathrm{CO}_2\) નું સ્થાપન ઘટે છે. વિધાન \(II\): \(\mathrm{C}_4\) વનસ્પતિઓમાં, મધ્યપર્ણ કોષો ખૂબ ઓછું પ્રકાશશ્વસન દર્શાવે છે જ્યારે પૂલકંચુક કોષો પ્રકાશશ્વસન દર્શાવતા નથી. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:NEET 2024 Medium
- સૂચિ \(-I\) ને સૂચિ \(-II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ \(- I\) (જૈવિક અણુઓ) સૂચિ \(- II\) (જૈવિક કાર્યો) (a) ગ્લાયકોજન (i) હૉર્મોન (b) ગ્લોબ્યુલિન (ii) જૈવઉત્પ્રેરક (c) સ્ટીરોઈડ્સ (iii) એન્ટિબૉડી (d) થ્રોમ્બીન (iv) સંગ્રહિત ઉત્પાદન NEET 2022 Medium - એસિડિક \(KMnO_4\) ને ઝડપથી રંગવિહિન કરતા વાયુનું નામ આપો.NEET 2017 Medium
- પ્રક્રિયકો કે જેની સાચે ગ્લુકોઝ પ્રક્રિયા કરતો નથી અને તેને અનુલક્ષી કસોટી/નીપજ આપતો નથી. \(A\). Tollen's reagent \(B\). Schiff's reagent \(C\). \(\mathrm{HCN}\) \(D\). \(\mathrm{NH}_2 \mathrm{OH}\) \(E\). \(\mathrm{NaHSO}_3\) નીચે આપેલા માંથી સાચો વિકલ્પ શોધો.NEET 2024 Medium
- હાઇડ્રોજન, હીલિયમ અને બીજો દ્વિપરમાણ્વિક વાયુ \(X\) (જે દૃઢ પદાર્થ નથી પરંતુ તેની પાસે વધારાની કંપન ગતિ છે) માટે \(\gamma\left(=\frac{\mathrm{C}_{\mathrm{p}}}{\mathrm{C}_{\mathrm{v}}}\right),\) અનુક્રમે કેટલો થાય?NEET 2019 Medium
- નીચેનામાંથી કયું 'લૈંગિક કપટ' નું યોગ્ય ઉદાહરણ છે?NEET 2026 Easy