hiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 12 - 5. molecular basis of inheritance
આપેલ સેંટ્રલ ડોગ્માના ફ્લોચાર્ટને પૂર્ણ કરો:

- A \((a)-\)સ્વયંજનન; \((b)-\)પ્રત્યાંકન ; \((c)-\)પરિક્રમણ; \((d)-\)પ્રોટીન
- B \((a)-\)ભાષાંતર; \((b)-\)સ્વયંજનન; \((c)-\)પ્રત્યાંકન ; \((d)-\)પરિક્રમણ
- C \((a)-\)સ્વયંજનન; \((b)-\)પ્રત્યાંકન ; \((c)-\)ભાષાંતર; \((d)-\)પ્રોટીન
- D \((a)-\)પરિક્રમણ; \((b)-\)ભાષાંતર; \((c)-\)સ્વયંજનન; \((d)-\)પ્રોટીન
Answer & Solution
Correct Answer
(C) \((a)-\)સ્વયંજનન; \((b)-\)પ્રત્યાંકન ; \((c)-\)ભાષાંતર; \((d)-\)પ્રોટીન
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
:નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\) સામાન્મ શરદી \(I.\) પ્લાઝમોડિયમ \(B.\) હેમોઝોઈન \(II.\) ટાઈફોઈડ \(C.\) વીડાલ ટેસ્ટ \(III.\) રાઈનોવાઈરસ \(D.\) એલજી \(IV.\) ધૂળમાં રહેલ જીવાત NEET 2024 Medium - સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(I\) \(A\) \(P\) તરંગ \(I\) હદયના સ્નાયુઓ વિધુતકીય વિહીન \(B\) \(QRS\) સંકુલ \(II\) ક્ષેપકનું વિધુવીકરણ \(C\) \(T\) તરંગ \(III\) કર્ણકનું વિધુવીકરણ \(D\)\(T-P\) અવકાશ \(IV\) ક્ષેપકનું પુન:ધ્રુવીકરણ NEET 2024 Medium - નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I:\) મેન્ડલ વટાણાની વનસ્પતિના સાત જોડ વિરોધી લક્ષણોનો અભ્યાસ કર્યો અને આનુવંશિક્તાના નિયમો રજુ કર્યા. વિધાન \(II:\)વટાણાના છોડમાં મેન્ડલના પ્રયોગમાં જે સાત લક્ષણો જોવામાં આવેલ તે આ લક્ષણો છે : બીજનો આકાર અને રંગ, પુષ્પનો રંગ,શિંગનો આાકાર અને રંગ, પુષ્પની સ્થિતિ અને પ્રકાંડની ઊંચાઈ ઉપરના બે વિધાનોના સંદર્ભે નીચે પૈકી સાચો વિકલ્પ પસંદ કરો.NEET 2022 Medium
- નીચેનામાંધી ક્યો સ્વયં પ્રતિરક્ષા રોગ છે? \(A\). માયેસ્થેનીયા ગ્રેવીસ \(B\). સાંધાનો વા (સંધિવા) \(C\). ગાઉટ \(D\). મસ્ક્યુલર ડિસ્ટ્રોફી \(E\). સીસ્ટેમીક લુપસ એરિથેમેટોસસ (\(SLE\)) નીચે આપેલા વિકલ્પોમાંથી વધારે બંધબેસતો જવાબ પસંદ કરો :NEET 2024 Medium
- વ્હીટેકર દ્વારા પ્રસ્તાવિત સૃષ્ટિનું પ્રતિનિધિત્વ નીચેની દરેક લાક્ષણિકતા કરે છે. નીચેનાને શરીર આયોજનની જટિલતાના વધતા ક્રમમાં ગોઠવો.
A. કાઈટિનની બનેલી કોષ દીવાલ ધરાવતા બહુકોષીય વિષમપોષીઓ.
B. પેશી/અંગ/અંગતંત્ર સ્તરનું શરીર આયોજન ધરાવતા વિષમપોષીઓ.
C. પોલિસેકેરાઈડ્સ અને એમિનો એસિડની બનેલી કોષ દીવાલ ધરાવતા આદિકોષકેન્દ્રીય સજીવો.
D. પેશી/અંગ સ્તરનું શરીર આયોજન ધરાવતા સુકોષકેન્દ્રીય સ્વયંપોષીઓ.
E. કોષીય શરીર આયોજન ધરાવતા સુકોષકેન્દ્રીય સજીવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Medium - પરાગરજને ઘણા વર્ષો પર્યત પ્રવાહી નાઇટ્રોજનમાં આ તાપમાને સંગ્રહી શકાય.NEET 2018 Easy
More PYQs from NEET
- જ્યારે \(1 dm ^3\) \(CO _2\) વાયુને ગરમ કોક (coke) પરથી પસાર કરવામાં આવે છે, ત્યારે STP એ સંપૂર્ણ પ્રક્રિયા પછી વાયુમય મિશ્રણનું કદ \(1.4 dm ^3\) થાય છે. STP એ વાયુમય મિશ્રણના ઘટકો શોધો :NEET 2026 Easy
- આદિ કોષકેન્દ્રી અને સુકોષકેન્દ્રી કોષોમાં આવેલ પટલ વિહિન કોષીય અંગીકાઓ__________ છે.NEET 2026 Hard
- પૃથ્વીની સપાટી પરના કોઈ એક બિંદુ \(A\) પર નમનકોણ (angle of dip) \(\delta = + 25^\circ \) છે. પૃથ્વીની સપાટી પરના બિંદુ \(B\) પર નમનકોણ (angle of dip) \(\delta = - 25^\circ \) છે. આપણે એમ સમજી શકીએ કે ...NEET 2019 Easy
- એક ગોળાકાર વસ્તુના વ્યાસને વર્નિયર કેલિપર્સની મદદથી માપવામાં આવે છે. ધારો કે તેના 10 વર્નિયર માપપટ્ટીના કાપા (V.S.D.) તેના 9 મુખ્ય માપપટ્ટીના કાપા (M.S.D.) બરાબર છે. મુખ્ય માપપટ્ટી પરનો લઘુત્તમ કાપો 0.1 cm છે અને જ્યારે વર્નિયર કેલિપર્સના જડબાં બંધ હોય, ત્યારે વર્નિયર માપપટ્ટીનું શૂન્ય \(x =0.1\text{ cm}\) પર છે.
જો વ્યાસ માટે મુખ્ય માપપટ્ટીનું અવલોકન \(M =5 cm\) હોય અને સંપાતી વર્નિયર કાપાની સંખ્યા 8 હોય, તો શૂન્ય ત્રુટિ સુધારણા પછી માપવામાં આવેલ વ્યાસ..... છેNEET 2025 Medium - 5.4 g યુરિયામાં હાજર રહેલાં હાઇડ્રોજન પરમાણુઓની સંખ્યા શોધો :
(આપેલ: યુરિયાનો મોલર દળ : \(60 g mol ^{-1}, N_A: 6.022 \times 10^{23}\) કણ \(mol ^{-1}\) )NEET 2026 Medium - બિન-આવર્ત ગતિ કરતું વિધેય શોધો.NEET 2022 Easy