NEET · Biology · STD 11 - 6. Anatomy flowering plants
આપેલ નોંધમાં દર્શાવેલ \('a'\) થી \(’d’\) ઘટકો વાંચો અને પ્રકાંડમાં બહારથી અંદરની બાજુએ આવેલ ઘટકોનો સાચો ક્રમ જણાવો.
\((a)\) દ્વિતીયક બાહ્યક \((b)\) ઘરડા પ્રકાંડ
\((c)\) દ્વિતીય અન્નવાહક \((d)\) ત્વક્ષા
- A \((d),(c),(a),(b)\)
- B \((c), (d), (b), (a)\)
- C \((a), (b), (d), (c)\)
- D \((d), (a), (c), (b)\)
Answer & Solution
Correct Answer
(D) \((d), (a), (c), (b)\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- આંબા અને નાળિયેરના ફળોની સાચી લાક્ષણિકતાઓ ઓળખો.
(\(i\)) બંનેમાં ફળ અષ્ઠિલ પ્રકારનું છે.
(\(ii\)) બંનેમાં અંતઃફળાવરણ ખાદ્ય છે.
(\(iii\)) નાળિયેરમાં મધ્યફળાવરણ તંતુમય છે, અને આંબામાં તે માંસલ છે.
(\(iv\)) બંનેમાં, ફળ એકસ્ત્રીકેસરીય અંડાશયમાંથી વિકસે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.NEET 2020 Easy - વનસ્પતિ દેહ સુકાય હોય છેNEET 2013 Medium
- નીચેનામાંથી કયું મૂત્રવૃધ્ધિને રોકે છે\(?\)NEET 2020 Medium
- \(Bt\) કપાસની જાતી કે જે બેસીલસ થૂરીએન્જેનિસ્સ \((Bt)\) નાઝેરી જનીનને દાખલ કરીને વિકસાવવામાં આવી છે તે............ સામે પ્રતિકાર દર્શાવે છે.NEET 2020 Easy
- મોટાભાગની ફૂગની કોષ દીવાલના મુખ્ય ઘટકોમાંનો એક છેNEET 2016 Medium
- નીચેના વિધાનો વાંચો અને સાચાં વિધાનોનો સેટ પસંદ કરો. \((a)\) યુક્રોમેટીન શિથિલ રીતે ગોઠવાયેલ ક્રોમેટીન છે. \((b)\) હેટ્રોક્રોમેટીન એ પ્રત્યાક્ન પ્રત્યે સક્રિય હોય છે. \((c)\) હિસ્ટોન અષ્ટક એ ન્યુક્લિઓસોમમાં નેગેટીવ ચાર્જ \(DNA\) દ્વારા આવરિત હોય છે. \((d)\) હિસ્ટોન એ લાયસીન અને આર્જીનીન થી સમૃદ્ધ હોય છે \((e)\) લાક્ષણિાક ન્યુક્લિઓઝોમ માં \(400\,bp\) ધરાવતા \(DNA\) કુંતલ આવેલા છે. નીચેના વિકલ્પોમાંથી સાંચો જવાબ પસંદ કરો :NEET 2022 Medium
More PYQs from NEET
- જ્યારે એક યુરેનિયમ સમસ્થાનિક \({ }_{92}^{235} U\) પર ન્યૂટ્રોનનો મારો ચલાવવામાં આવે છે તે \({ }_{36}^{89} Kr\), ત્રણ ન્યૂટ્રોન્સ અને ................ ઉત્પન્ન કરે છેNEET 2020 Easy
- જે પુષ્પોમાં એકવ્યાસસ્થ સંમિતિ જોવા મળે છે તે છે:
\((a)\) સરસવ \((b)\) ગુલમહોર \((c)\) કેસિયા / ગરમાળો \((d)\) ધતૂરો \((e)\) મરચું
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2022 Medium - હવામાં ગતિ કરતું એક અધ્રુવીભૂત પ્રકાશનું કિરણ 1.73 વક્રીભવનાંક ધરાવતા માધ્યમ પર બ્રુસ્ટરના કોણે આપાત થાય છે. તો -NEET 2025 Medium
- ઝેનર ડાયોડના ગુણધર્મ વિષે કયું વિધાન ખોટું છે?NEET 2022 Medium
- કાર્બોક્સીલિક ઍસિડ ની પ્રબળતા નો સાચો ક્રમ કયો છે ?
NEET 2016 Easy - \(Eu\) (\( Z = 63\)), \(Gd\) (\( Z = 64\)) અને \(Tb\) (\( Z = 65\)) ની ઇલેક્ટ્રોન રચના જણાવો.NEET 2016 Medium