enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 4. principal of inheritance and variation
આપેલ માણસની વંશાવળી ચાર્ટમાં ભરેલ નિશાનીઓ અસરગ્રસ્ત વ્યક્તિ દર્શાવે છે. આ વંશાવળીને ઓળખો :

- A દૈહિક પ્રચ્છન્ન
- B \(X\) - સંલગ્ન પ્રચ્છન્ન
- C દૈહિક પ્રભાવી
- D \(X\) - સંલગ્ન પ્રભાવી
Answer & Solution
Correct Answer
(A) દૈહિક પ્રચ્છન્ન
Step-by-step Solution
Detailed explanation
(a) : Autosomal recessive traits are the traits which are caused by recessive autosomal genes when present in homozygous condition. The given pedigree can be explained as:As the trait appears only in homozygous recessive individuals \((aa)\), therefore it is an autosomal recessive trait.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- અંગીકાઓ કે જેનો સમાવેશ અંતઃપટલમય તંત્રમાં થાય છે :NEET 2021 Medium
- વનસ્પતિના કોઈ પણ કોષમાંથી સંપૂર્ણ વનસ્પતિનું સર્જન કરવાની ક્ષમતાને કહે છે :NEET 2024 Medium
- કોષકેન્દ્રમાં આવેલી પટલવિહીન કેન્દ્રરસીય રચનાઓ ના સક્રિય સંશ્લેષણનું સ્થાન છે.NEET 2019 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: પુષ્પીય સૂત્રમાં \(\oplus\) પુષ્પની એકવ્યાસ સંમિતિ પ્રકૃતિ દર્શાવે છે, અને \(\underline{G}\) અધઃસ્થ અંડાશય દર્શાવે છે.
વિધાન II: પુષ્પીય સૂત્રમાં \(\oplus\) પુષ્પની ત્રિજ્યા સંમિતિ પ્રકૃતિ દર્શાવે છે અને \(\underline{G}\) ઊર્ધ્વસ્થ અંડાશય દર્શાવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:NEET 2025 Easy - નીચે આપેલા અપસારી કે બહિર્ગામી ઉત્ક્રાંતિ માટેના ઉદાહરણો પૈકી ખોટો વિકલ્પ પસંદ કરો.NEET 2018 Easy
- \(GnRH\) હાયપોથેલામિક અંતઃસ્ત્રાવ પ્રજનન માટે જરૂરી છે. .... પર કાર્ય કરે છે.NEET 2017 Medium
More PYQs from NEET
- સંયોજકતા બંધનને આધારે અવકાશમાં સંકૃત કક્ષકોના વિતરણ સાથે સવગાક અને સંકરણના પ્રકારને જોડો.
સવાર્ગંક અને સંકરણનો પ્રકાર અવકાશમાં સંકૃત કક્ષકોનું વિતરણ \((a)\) \(4, sp ^{3}\) \((i)\) ત્રિકોણીય દ્વિપિરામિડલ \((b)\) \(4, dsp ^{2}\) \((ii)\) અષ્ટફલકીય \((c)\) \(5, sp ^{3} d\) \((iii)\) સમયતુષ્ફલકીય \((d)\) \(6, d ^{2} sp ^{3}\) \((iv)\) સમતલીય સમયોરસ NEET 2020 Medium - એક્ટિનોઇડસની ઓક્સિડેશન અવસ્થાના મોટા વિરતારનું કારણ ..........NEET 2017 Medium
- \(1.42\) વક્રીભવનાંકના કાચના પાતળા પ્રિઝમનો પ્રિઝમકોણ \(10^o \) છે. આ પ્રિઝમને બીજા \( 1.7 \) વક્રીભવનાંકના અન્ય પાતળા પ્રિઝમ સાથે જોડેલ છે. આ સંયોજન વિચલન મુક્ત વિક્ષેપ આપે છે. બીજા પ્રિઝમનો પ્રિઝમકોણ કેટલો હોવો જોઈએ?NEET 2017 Medium
- નીચેની પ્રક્રિયામાં કાર્બનના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર શું છે\(?\) \(CH_4\, _{( g )}+4 Cl _{2}\,_{( g )} \rightarrow CCl _{4}\,_{( l )}+4 HCl\,_ {( g )}\)NEET 2020 Easy
- નીચેનામાંથી કયા સંયોજનોનો ઉપયોગ કોસ્મેટિક સર્જરીમાં થાય છે?NEET 2019 Easy
- નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?NEET 2017 Easy