NEET · Biology · STD 11 - 5. Morphology flowering plants
આપેલ આકૃતિમાં દર્શાવેલ ફળનો કયો ભાગ તેને કૂટ ફળ બનાવે છે?

- A \(B \rightarrow\) અંતઃફલાવરણ
- B \(C \rightarrow\) પુષ્પાસન
- C \(D \rightarrow\) બીજ
- D \(A \rightarrow\) મધ્યફલાવરણ
Answer & Solution
Correct Answer
(B) \(C \rightarrow\) પુષ્પાસન
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- જળકુંભી (આઈકોર્નિયા) અને કમળમાં પરાગનયન કયા વાહકો દ્વારા થાય છે?NEET 2016 Medium
- માણસમાં કૉપર્સ લ્યુટિયમનું મુખ્ય કાર્ય ............ ઉત્પન્ન કરવાનું છે.NEET 2014 Medium
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ \(I\) સૂચિ \(II\) \(A\). રાઇઝોપસ \(I\). મશરૂમ \(B\). યુસ્ટીલાગો \(II\). સ્મટ ફૂગ \(C\). પક્સિનિયા \(III\). બ્રેડ મોલ્ડ \(D\). એગેરિકસ \(IV\). રસ્ટ ફૂગ NEET 2024 Medium - સાચાં વિધાનોનો સમૂહ ઓળખો :
\((a)\) લીંબુ અને બોગનવેલિયામાં પર્ણિકાઓ અણીદાર સખત કંટકોમાં રૂપાંતરિત થાય છે
\((b)\) કાકડી અને કોળામાં કક્ષીય કલિકાઓ પાતળા અને કુંતલાકાર પ્રકાંડ સૂત્રાંગો બનાવે છે
\((c)\) ફાફડાથોર (ઓપનશિયા) માં પ્રકાંડ ચપટું અને માંસલ હોય છે અને પર્ણોનું કાર્ય કરવા માટે રૂપાંતરિત થાય છે
\((d)\) રાઇઝોફોરા ઊર્ધ્વ દિશામાં વૃદ્ધિ પામતા મૂળ દર્શાવે છે જે શ્વસન માટે ઑક્સિજન મેળવવામાં મદદ કરે છે
\((e)\) ઘાસ અને સ્ટ્રોબેરીમાં ઉપહવાઈ રીતે વૃદ્ધિ પામતા પ્રકાંડ વાનસ્પતિક પ્રજનનમાં મદદ કરે છે
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2022 Medium - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: નિવસનતંત્રમાં, સૂર્યની ઊર્જાનો પ્રવાહ ઉત્પાદકોથી ઉપભોક્તાઓ તરફ એકમાર્ગી હોય છે.
વિધાન II: નિવસનતંત્રો ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમમાંથી મુક્ત છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો:NEET 2025 Medium - ઘણા સહઉત્સેચકોના આવશ્યક રાસાયણિક ઘટકો છેNEET 2013 Medium
More PYQs from NEET
- ગેડોલિનિયમ એ તેની ત્રીજી (તૃતીય) આયનિકરણ એન્થાલ્પીનું નીચુ મૂલ્ય ધરાવે છે કારણ કે..... .NEET 2022 Medium
- નીચે પૈકી કયા વિધાનો સાયો છે ?
A. એમેઝોન વર્ષાવન, સોયાબીનની ખેતી માટે કાપીને સાફ કરી દેવામાં આવ્યું તે વસવાટી નુકસાનનું ઉદાહરણ છે.
B. સ્ટીલર સી કાઊ અને પેસેન્જર પીજીઅન, માનવો દ્વારા અતિશોષણ ને લીધે લુપ્ત થઇ ગયા.
C. નાઈલ પર્શને વિક્ટોરિયા સરોવરમાં દાખલ કરવામાં આવી તેનાથી સિંચલિડ માછલીઓની વસ્તી વૃધ્ધિ માટે મદદ થઈ.
D. જળકુંભિ એ એક આક્રમક (ઈન્વેસીવ) જાતિ છે.
E. જયારે એક જાતિ લુપ્ત થાય છે ત્યારે તેની સાથે સંકળાયેલ વનસ્પતિ અને પ્રાણી જાતિઓને અસર થતી નથી.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા ઉત્તર પસંદ કરો :NEET 2026 Easy - ચેતોપાગમનાં અનુસંધાનમાં ખોટ્રુ વિધાન પસંદ કરો :NEET 2022 Medium
- કઈ પદ્ધતિ કે જેના દ્વારા એનિલિન તૈયાર કરી શકાતી નથીNEET 2015 Medium
- એક ગ્રહનું દળ પૃથ્વીના દળ કરતાં \(\frac{1}{10}\) (દસમા ભાગનું) અને તેનો વ્યાસ પૃથ્વી કરતાં અડધો છે. ગ્રહ ઉપર ગુરુત્વાકર્ષીય પ્રવેગ. . . . . . . હશે.NEET 2024 Medium
- વાયુમય એલર્જન્સ તેમજ પ્રદૂષકોમાં વધારો થવાથી, શહેરી વિસ્તારોમાં ઘણી વ્યક્તિઓ શ્વસનતંત્ર સંબંધી અનિયમીતતાઓથી પીડાય છે જેથી શ્વાસોચ્છવાસ દરમ્યાન સિસોટી જેવો અવાજ આવે છે. આ આને કારણે છેNEET 2019 Easy