NEET · Biology · STD 11 - 8. Cell the unit of life
આંતરકોષરસજાળ ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
- A લિસી અંતઃકોષરસ જાળ રીબોઝોમ્સ રહિત છે.
- B આદિકોષકેન્દ્રીઓમાં ફક્ત કણિકામય અંતઃકોષરસ જાળ હાજર હોય છે.
- C લિસી અંતઃકોષરસ જાળ લિપિડ સંશ્લેષણના સ્થળો છે.
- D કણિકામય અંતઃકોષરસ જાળ પર રીબોઝોમ્સ જોડાયેલા હોય છે.
Answer & Solution
Correct Answer
(B) આદિકોષકેન્દ્રીઓમાં ફક્ત કણિકામય અંતઃકોષરસ જાળ હાજર હોય છે.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સ્નાયુ સંકોચનની ક્રિયા દરમિયાન ત્રાંસા સેતુ નિર્માણની પ્રક્રિયા માટે માયોસીનના ક્રિયાશીલ સ્થાનોને અનઆવરિત કરવા માટે જવાબદાર આયનોના નામ આપો.NEET 2016 Medium
- નીચે પૈકીની કઈ રચના કે વિસ્તાર તેના કાર્ય સાથે ખોટી રીતે જોડીમાં મૂકેલ છે?NEET 2018 Medium
- હાઈપોથેલેમસમાં ઈજા થતા નીચેના પૈકી કઈ ક્રિયા અસર પામે? ,NEET 2014 Medium
- ખોટું વિધાન પસંદ કરો.NEET 2015 Medium
- વાઈરસને હોય છેNEET 2014 Medium
- નીચેનામાંથી કયું સમીકરણ વરહુલ્સ્ટ-પર્લ સંભાવ્ય વસ્તી વૃદ્ધિ દર્શાવે છે ?NEET 2026 Easy
More PYQs from NEET
- અંતરાલ જોડાણ (ગેપ જંકશન) નું કાર્ય છે:NEET 2015 Medium
- જે અણુ જનીનિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. તેણે નીચેના લક્ષણો પૂરાં કરવાં જોઈએ. સિવાય કે.....NEET 2016 Medium
- કોલમ\(-I\) ને કોલમ\(-II\) સાથે ગોઠવો:
નીચે પૈકી સાચો વિકલ્પ પસંદ કરો - \((a)- (b)- (c)- (d)\)કોલમ \(- I\) કોલમ \(- II\) \((a)\) સક્રિય વિભાજન ક્ષમતા ધરાવતા કોષો \((i)\) નલિકા પેશીઓ \((b)\) પેશી જેના દરેક કોષો રચના અને કાર્યમા એકસરખા છે \((ii)\) વર્ધનશીલ પેશી \((c)\) જુદી જુદી જાતના કોષો ધરાવતી પેશી \((iii)\) અષ્ઠિકોષો \((d)\) સાંકડો અવકાશ અને અતિશય સ્થુલિત દિવાલ ધરાવતા મૃત કોષો \((iv)\) સરળ પેશી NEET 2021 Easy - એક પ્રયોગમાં \(10\ mL\) \( 0.05\ M\) ક્લોરાઈડના દ્રાવણને \(10\ mL\) \(0.1\ M\) \(AgNO_3,\)નું દ્રાવણ જરૂરી છે,તો નીચેનામાથી ક્યૂ ક્લોરાઈડનું અણુસૂત્ર હશે.(\(X\) એ ક્લોરાઈડ સિવાયનો આયન દર્શાવે છે.)NEET 2013 Hard
- એક ac પરિપથ 1 \(k\Omega\) નો અવરોધ, 0.1 \(\mu\)F નું કેપેસીટર, અને 1 mH નો ઇન્ડક્ટરનું શ્રેણી જોડાણ ધરાવે છે. પરિપથની અંદાજિત અનુનાદ આવૃત્તિ __________ છે:NEET 2026 Medium
- નીચેનામાંથી કયું રોગ અને તેના લક્ષણની સાચી જોડ છે ?NEET 2022 Medium