NEET · Biology · STD 11 - 10. Cell cycle and cell division
આંતરાવસ્થાના \(G _{1}\) તબક્કા \((Gap\,1)\) ને અનુલક્ષીને સાચું વિધાન ઓળખો.
- A કોષકેન્દ્ર વિભાજન થાય છે.
- B \(DNA\) સંશ્લેષણ અથવા સ્વયંજનન થાય છે.
- C બધા કોષીય ઘટકોની પુનઃગોઠવણી થાય છે.
- D કોષ ચયાપચયની દ્રષ્ટિએ સક્રિય હોય છે, વૃદ્ધિ પામે છે પરંતુ તેના \(DNA\) નું સ્વયંજનન કરતો નથી.
Answer & Solution
Correct Answer
(D) કોષ ચયાપચયની દ્રષ્ટિએ સક્રિય હોય છે, વૃદ્ધિ પામે છે પરંતુ તેના \(DNA\) નું સ્વયંજનન કરતો નથી.
Step-by-step Solution
Detailed explanation
કોષ ચયાપચયની દ્રષ્ટિએ સક્રિય હોય છે, વૃદ્ધિ પામે છે પરંતુ તેના \(DNA\) નું સ્વયંજનન કરતો નથી.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નવસ્થાનની જાળવણીનું ઉદાહરણ કર્યું છે?NEET 2014 Medium
- પર્ણના કાર્યો કરતા ચપટા લીલા અંગોમાં રૂપાંતરિત થયેલા પ્રકાંડને _______ કહે છે.NEET 2016 Medium
- બહુરાષ્ટ્રીય કંપનીઓ અને સંસ્થાનો દ્વારા જે-તે રાષ્ટ્રની અને તેની વસતિની પરવાનગી વગર, તેના જૈવસ્રોતોના બિનઅધિકૃત વપરાશને આ કહેવાય.NEET 2018 Easy
- અંતરાલ જોડાણ (ગેપ જંકશન) નું કાર્ય છે:NEET 2015 Medium
- લીલ જેનો મનુષ્યના ખોરાક તરીકે ઉપયોગ થઈ શકે તે ……….NEET 2014 Medium
- નર વંદાઓમાં, શુક્રકોષો પ્રજનન તંત્રના કયા ભાગમાં સંગ્રહિત થાય છે?NEET 2016 Medium
More PYQs from NEET
- ખોટું વિધાન પસંદ કરો.NEET 2019 Easy
- ટાઈફોઈડ તાવ માટે રોગકર્તા સજીવ અને તેને પ્રમાણિત કરનાર કસોટીની સાચી જોડ પસંદ કરો.NEET 2019 Medium
- નીચે આપેલા આયનો પૈકી ક્યો એક \(d-d\) સંક્રાંતિ તેમજ અનુચુંબકત્વ દર્શાવે છે?NEET 2018 Hard
- નીચેના આયનીય ત્રિજ્યાનો ક્યો ક્રમ સારી રીતે રજૂ કરેલા છે ?NEET 2014 Medium
- એક છેડે બંધ તથા બીજા છેડે ખુલ્લી પાઇપમાં હવાનો સ્તંભ સ્વરકાંટા સાથે અનુનાદ કરે છે, જયારે વાયુ સ્તંભની ઓછામાં ઓછી લંબાઈ \(50\; cm\) છે. આ સ્વરકાંટાની સાથે અનુનાદ કરવાવાળી આગળની મોટી લંબાઈ (\(cm\) માં) કેટલી હશે?NEET 2016 Medium
- એક જીવવિજ્ઞાનીએ ઉંદરોની જન્મ સમયની વસતિનો અભ્યાસ કર્યો. તેણે જોયું કે અંદાજિત જન્મ \(250\), અંદાજિત મૃત્યુ \(240, 20\) ઉંદર અંતઃસ્થળાંતરિત થયા અને \(30\) ઉંદરે વસતિમાં બર્હિસ્થળાંતરિત .થાય તો કુલ વધારો વસતિમાં કેટલો થયો ?NEET 2013 Medium