NEET · Biology · STD 11 - 5. Morphology flowering plants
આંકડો, ટ્યૂલિપ, શેવરી, શતાવરી, કોલ્કિકમ, મીઠા વટાણા, પિટુનિયા, ગળી, રાઈ, સોયાબીન, તમાકુ અને મગફળીના પુષ્પોમાંથી, કેટલી વનસ્પતિઓમાં ધારાસ્પર્શી કલિકાંતરવિન્યાસ ધરાવતો દલપુંજ હોય છે?
- A છ
- B સાત
- C આઠ
- D પાંચ
Answer & Solution
Correct Answer
(B) સાત
Step-by-step Solution
Detailed explanation
(b) : પુષ્પકલિકામાં વજ્રપત્રો કે દલપત્રોની એકબીજા પ્રત્યેની ગોઠવણીને પુષ્પદલ વિન્યાસ કહે છે. પુષ્પદલ વિન્યાસ વિવિધ પ્રકારના હોય છે - ધારાસ્પર્શી, વ્યાવૃત, આચ્છાદિત, પંચવલયી, પતંગિયાકાર, સંવલિત અને વલિત. ધારાસ્પર્શી પુષ્પદલ વિન્યાસમાં, વજ્રપત્રો કે દલપત્રો કે પરિપત્રો એકબીજાને માત્ર સ્પર્શે છે અને કોઈ આચ્છાદન કરતા નથી. આંકડો, ટ્યૂલિપ, શતાવરી, કોલ્ચીકમ, પિટુનિયા, રાઈ અને તમાકુ ધારાસ્પર્શી પુષ્પદલ વિન્યાસ ધરાવે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી કયું વિધાન સરળ સ્નાયુની પ્રકૃતિને ખોટી રીતે રજૂ કરે છે ?NEET 2021 Medium
- સ્નાયુ સંકોચન દરમ્યાન નીચેનામાંથી કઈ ઘટના થાય છે ? \((a)\) \('H'\) ઝોન અદશ્ય થાય છે \((b)\) \('A'\) બેન્ડ પહોળો થાય છે \((c)\) \('I'\) બેન્ડની પહોળાઈ ઘટે છે \((d)\) માયોસીન \(ATP\) નું જળવિભાજન કરી \(ADP\) અને \(Pi\) મુક્ત કરે છે \((e)\) એક્ટીન સાથે જોડાયેલ \(Z-\)લાઈન અંદર તરફ ખેંચાય છે ? નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2021 Medium
- દ્વિદળી પ્રકાંડમાં દ્વિતીય જલવાહક અને અન્નવાહક, આના દ્વારા ઉત્પન્ન થાય છેNEET 2018 Medium
- અર્ધસૂત્રણ વિભાજનમાં વ્યતિકરણનો પ્રારંભ ક્યારે થાય છે?NEET 2016 Medium
- નાઈટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થનું ઉત્સર્જન ગોલકો કે લુગદી સ્વરૂપે ક્યાં પ્રાણી દ્વારા કરવામાં આવે છે?NEET 2022 Medium
- PS \(II\)ના પ્રક્રિયા-કેન્દ્રનું સર્વોચ્ય માત્રામાં (મેક્સીમમ) શોષણ થાય \(.......\,nm\) છે.NEET 2023 Medium
More PYQs from NEET
- નીચે દર્શાવેલ પૈકી કયું લક્ષણ પ્લાઝમિડનું નથી ?NEET 2016 Medium
- \([Fe(CN)_6]^{3-}\) સંકીર્ણ આયન નું નામ શું હશે ?NEET 2015 Medium
- ઘનાકાર અધિચ્છદીય કોષો કે જેમાં રસાંકુરો બ્રશવાળી કિનારી ધરાવતા હોય તે........માં જોવા મળે છે.NEET 2020 Easy
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
સૂચિ \(I\) સૂચિ \(I\) \(A\) ડાઉન્સ સીન્ડ્રોમ \(I.\) \(11\) નું રંગસૂત્ર \(B\) \(\alpha\)-થેલેસેમીયા \(II\) \(X\) રંગસૂત્ર \(C\) \(\beta\)-થેલેસેમીયા \(III\) \(21\) નું રંગસૂત્ર \(D\) ક્લાઈનફેલ્સર્સ સિન્ડ્રોમ \(IV\) \(16\) નું રંગસૂત્ર NEET 2024 Medium - નીચે આપેલા સંયોજનના મોનોક્લોરીનેશનથી કેટલા નીપજો (સ્ટીરિયોસમાવયવીઓ સહિત) અપેક્ષિત છે?
NEET 2025 Hard - નીચે પૈકી વિધાનોમાંથી કયું ખોટું છે ?NEET 2021 Medium