NEET · Biology · STD 12 - 11. organisms and populations
આંબાની ડાળી પર ઉગતી ઉપવનસ્પતિઓ નીચેનામાંથી શેનું ઉદાહરણ છે?
- A સહભોજિતા
- B પરસ્પરતા
- C ભક્ષણ
- D સહનિષેધ
Answer & Solution
Correct Answer
(A) સહભોજિતા
Step-by-step Solution
Detailed explanation
સહભોજિતા એ એવી આંતરક્રિયા છે જેમાં એક જાતિને લાભ થાય છે અને બીજીને ન તો નુકસાન થાય છે કે ન તો લાભ થાય છે. આંબાની ડાળી પર ઉપવનસ્પતિ તરીકે ઉગતું ઓર્કિડ સહભોજિતાનું ઉદાહરણ છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- કોષ ચક્રના \('S'\) તબક્કામાંNEET 2014 Medium
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I સૂચિ II A. જનીન પરિવર્તિત સજીવ I. એગ્રોબેકટેરિયમ ટ્યુમીફેસિઅન્સ B. તાપસ્થિત (થર્મોસ્ટેબલ) DNA પૉલિમરેઝ II. Bt કપાસ C. Ti પ્લાસ્મીડ III. થર્મસ એક્વેટીકસ D. pBR322 IV. ઈશ્વરિશિયા કોલી (E. coli) NEET 2026 Hard - સમસૂત્રણ દરમિયાન ત્રાકતંતુઓનું મુખ્ય કાર્ય શું છે?NEET 2025 Easy
- માનવ શરીરમાં હંગામી અંતઃ સ્ત્રાવી ગ્રંથિ ... છે.NEET 2017 Medium
- એક વારના સિટ્રિક એસિડ ચક્રમાં, પ્રક્રિયાથ સ્તરે આટલા ફોસ્ફોરાયલેશન થાય છેNEET 2020 Medium
- નીચેનામાંથી કયું સમીકરણ વરહુલ્સ્ટ-પર્લ સંભાવ્ય વસ્તી વૃદ્ધિ દર્શાવે છે ?NEET 2026 Easy
More PYQs from NEET
- ત્રિઅંગી વનસ્પતિની મુખ્ય અવસ્થા કયા સ્વરૃપે હોય છે ?NEET 2021 Easy
- એક ફિલામેન્ટવાળા બલ્બ \((500\,W,\,\,100\,V)\) ને \(230\,V\) ના મુખ્ય સપ્લાય સાથે જોડવામાં આવ્યો છે. જ્યારે આ બલ્બ સાથે શ્રેણીમાં \( R\) અવરોધ જોડતાં તે સંપૂર્ણ સારી રીતે કાર્ય કરે છે,અને બલ્બ \(500\,W\) નો વિદ્યુત પાવર વાપરે છે. અવરોધ \(R =\) .................. \(\Omega\)NEET 2016 Medium
- પ્રબળ ઇલેક્ટ્રોલાઇટ બેરિયમ હાઇડ્રોક્સાઇડના મંદ જલીય દ્રાવણ માટે વોન્ટ હોફ અવયવ \((i)\) શું હશે ?NEET 2016 Easy
- નીચેના પૈકી કઈ લાક્ષણિકતા ઈન વિટ્રો પરિસ્થિતિમાં થતી પેશી સંવર્ધનની ક્લોનિંગ પદ્ધતિની છે?NEET 2014 Medium
- જ્યારે કોપરને સાંદ્ર \(HNO_3\) સાથે ગરમ કરવામાં આવે ત્યારે તે શુ ઉત્પન્ન કરે છે?NEET 2016 Medium
- નીચે પૈકીનો ક્યો ઈમ્યુન રિસ્પોન્સ કિડની ગ્રાફ્ટના (પ્રત્યાર્પણ) અસ્વિકાર માટે જવાબદાર છે ?NEET 2019 Medium