NEET · Biology · STD 11 - 5. Morphology flowering plants
આંબા અને નાળિયેરના ફળોની સાચી લાક્ષણિકતાઓ ઓળખો.
(\(i\)) બંનેમાં ફળ અષ્ઠિલ પ્રકારનું છે.
(\(ii\)) બંનેમાં અંતઃફળાવરણ ખાદ્ય છે.
(\(iii\)) નાળિયેરમાં મધ્યફળાવરણ તંતુમય છે, અને આંબામાં તે માંસલ છે.
(\(iv\)) બંનેમાં, ફળ એકસ્ત્રીકેસરીય અંડાશયમાંથી વિકસે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
- A (\(i\)) અને (\(ii\)) માત્ર
- B (\(i\)), (\(iii\)) અને (\(iv\)) માત્ર
- C (\(i\)), (\(ii\)) અને (\(iii\)) માત્ર
- D (\(i\)) અને (\(iv\)) માત્ર
Answer & Solution
Correct Answer
(B) (\(i\)), (\(iii\)) અને (\(iv\)) માત્ર
Step-by-step Solution
Detailed explanation
આંબા અને નાળિયેર બંને અષ્ઠિલ ફળો છે. તેઓ એકસ્ત્રીકેસરીય અંડાશયમાંથી વિકસે છે, પરંતુ બંને ફળોમાં ખાદ્ય ભાગ નીચે દર્શાવ્યા મુજબ અલગ હોય છે.
| આંબો | નાળિયેર | |
| બાહ્યફળાવરણ | પાતળું | પાતળું |
| મધ્યફળાવરણ | ખાદ્ય | તંતુમય |
| અંતઃફળાવરણ | સખત અને કઠણ | સખત અને કઠણ |
| ભ્રૂણપોષ | ખાદ્ય નથી | ખાદ્ય |
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- બૃહદ અણુ કાઈટિન છેNEET 2013 Medium
- વનસ્પતિ દેહ સુકાય હોય છેNEET 2013 Medium
- \(DNA\) અને \(RNA\) બંનેમાં જે પ્યુરીન જોવા મળે છે. તે આ છે.NEET 2019 Medium
- નીચેનામાંથી કઈ આપેલ ટેમ્પલેટની \(DNA\) આધારિત \(RNA\) પોલીમરેઝની સાચી પ્રોડક્ટ છે? \(3\)'\(TACATGGCAAATATCCATTCA5'\)NEET 2024 Medium
- સૂક્ષ્મનલિકાઓ કોના ઘટકો છે?NEET 2016 Medium
- લિપિડના સંશ્લેષણ માટેનું મુખ્ય સ્થળ કયું છે?NEET 2013 Medium
More PYQs from NEET
- સૂર્યની ફરતે દીર્ઘવૃતિય કક્ષામાં રહેલ ગ્રહની \(A,B \) અને \(C \) સ્થિતિ પર ગતિઊર્જા અનુક્રમે \(K_A,K_B \) અને \(K_C\) છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, \(AC\) મુખ્યઅક્ષ અને \(SB\) એ સૂર્યની સ્થિતિ \(S\) પર \(AC\) ઉપરનો લંબ છે. તો
NEET 2018 Easy - ત્રણ બિન્ન \(M\) દળ ધરાવતા પદાર્થોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પરસ્પર એકબીજાને લંબ હોય તેવી ત્રિકોણની \(2 \;m\) લંબાઇ ધરાવતી બાજુએ મૂકવામાં આવેલ છે ધારો કે બંને પરસ્પર લંબ બાજુઓ એકબીજાને ઊંગમબિંદુ આગળ છેદે છે તો તેના દ્રવ્યમાન કેન્દ્ર સ્થાનસદીશ મેળવો.
NEET 2020 Medium - શ્વસનતંત્રના રોગનું નામ આપો. જેમાં વાયુકોષ્ઠની સપાટીનો વિસ્તાર જે વાતવિનિમય સાથે સંકળાયેલ છે, તે વાયુકોષ્ઠની દીવાલો તેમાં ભંગાણને કારણે ખૂબ જ ઘટી જાય છે.NEET 2015 Medium
- સામાન્ય (typical) બળતણ કોષમાં પ્રક્રિયકો \((R)\) અને નીપજો \((P)\) .......... છે.NEET 2020 Easy
- \({ }_{82}^{290} X \xrightarrow{\alpha} Y \xrightarrow{e^{+}} Z \xrightarrow{\beta^{-}} P \xrightarrow{e^{-}} Q\) ઉપરોક્ત દર્શાવેલ ન્યુક્લિયર ઉત્સજર્નમાં, \(Q\) નીપજનોં દળ ક્રમાંક અને પરમાણુ ક્રમાંક અનુક્રમે. . . . .છેNEET 2024 Medium
- નીચેનામાંથી કઈ જન્મદર નિયંત્રણ માટેની કાયદેસરની પદ્ધતિNEET 2013 Medium