NEET · Biology · STD 11 - 9. Biomolecules
આકૃતિ પ્રોટીનના કાલ્પનિક ટેટ્રાપેપ્ટાઈડ ભાગને દર્શાવે છે જેના ભાગોને \(A\) થી \(D\) વડે લેબલ કરવામાં આવ્યા છે. નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

- A \(D\) એ એસિડિક એમિનો એસિડ ગ્લુટામિક એસિડ છે.
- B \(C\) એ એરોમેટિક એમિનો એસિડ ટ્રિપ્ટોફેન છે.
- C \(A\) એ C ટર્મિનલ એમિનો એસિડ છે અને \(D\) એ N ટર્મિનલ એમિનો એસિડ છે.
- D આમાંથી કોઈ નહીં
Answer & Solution
Correct Answer
(D) આમાંથી કોઈ નહીં
Step-by-step Solution
Detailed explanation
કોઈપણ વિકલ્પ સાચો નથી.
\(A\) - સેરીન (તટસ્થ ધ્રુવીય)
\(B\) - સિસ્ટીન (તટસ્થ ધ્રુવીય)
\(C\) - ટાયરોસીન (તટસ્થ ધ્રુવીય)
\(D\) - એમિનો એસિડ નથી
\(A\) - સેરીન (તટસ્થ ધ્રુવીય)
\(B\) - સિસ્ટીન (તટસ્થ ધ્રુવીય)
\(C\) - ટાયરોસીન (તટસ્થ ધ્રુવીય)
\(D\) - એમિનો એસિડ નથી
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- અસંગત જોડ પસંદ કરો.NEET 2017 Medium
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન \(A\) તરીકે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરેલ છે:
વિધાન \(A\): પુષ્પને એક રૂપાંતરિત પ્રરોહ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જ્યાં પ્રરોહ અગ્રસ્થ વર્ધનશીલ પેશી પુષ્પીય વર્ધનશીલ પેશીમાં રૂપાંતરિત થાય છે.
કારણ \(R\): પ્રરોહની આંતરગાંઠ સંકોચાઈ જાય છે, જેથી પર્ણોને બદલે ક્રમિક ગાંઠો પર પાર્શ્વીય રીતે વિવિધ પુષ્પીય ઉપાંગો ઉત્પન્ન થાય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2023 Medium - પ્રકાશસંશ્લેષણને અનુલક્ષીને નીચે પૈકી ખોટા વિધાનો શોધો :
A. જળ વિભાજન સંકુલ PS I સાથે સંકળાયેલ છે.
B. \(C _4\) વનસ્પતિઓ મુખ્ય જૈવસંશ્લેષણ પરિપથ તરીકે \(CO _2\) સ્થાપનમાટે \(C _3\) પરિપથ નો ઉપયોગ કરે છે.
C. \(C _4\) વનસ્પતિઓમાં પ્રકાશશ્વસન થતું નથી.
D. \(C _3\) વનસ્પતિઓ ‘ક્રાન્ઝ’ એનાટોમી દર્શાવે છે.
E. ક્લોરોપ્લાસ્ટમાં ATP સંશ્લેષણ કેમિઓસ્મોસિસ દ્વારા થાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Easy - ઉત્સેચક ક્રિયાના ઉત્સેચકીય ચક્રને સંબંધિત, સાચા ક્રમિક સોપાનો પસંદ કરો :
\(A\). ક્રિયાધાર-ઉત્સેચક સંકુલનું નિર્માણ.
\(B\) મુક્ત ઉત્સેચક અન્ય ક્રિયાધાર સાથે બંધાવા માટે તૈયાર.
\(C\). નીપજોનું મુક્ત થવું.
\(D\). ક્રિયાધારના રાસાયણિક બંધોનું તૂટવું.
\(E\). ક્રિયાધારનું સક્રિય સ્થાન સાથે બંધાવું.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2024 Medium - લેબોરેટરીમાં \('80'\) ડ્રોસોફિલાની વસ્તીમાંથી એક અઠવાડિયામાં \('8\)' ડ્રોસોફિલા મૃત્યુ પામે છે. તો આ વસ્તીમાં તે સમયગાળા દરમ્યાનનો મૃત્યુદર પ્રતિ અઠવાડિયાનો\(\dots\dots\dots\) થાય.NEET 2022 Medium
- ........ માં બીજાવરણ પાતળું, ત્વચીય હોતું નથી.NEET 2013 Easy
More PYQs from NEET
- નીચે આપેલી પ્રક્રિયાઓની કાર્બનિક નીપજો X અને Y માં હાજર ક્લોરિન પરમાણુઓની સંખ્યા અનુક્રમે, છે:
\(C _6 H _6+6 Cl _2 \xrightarrow[\text { અંધારુ, ઠંડુ }]{\text { નિર્જળ } AlCl _3} X\)
\(C _6 H _6+3 Cl _2 \xrightarrow[500 K]{ UV } Y\)NEET 2026 Easy - 2, 1 અને 3 દર્શાવેલ સંખ્યાવાળા ઓકિસજન પરમાણુઓ પર સાચો નિયમનિષ્ઠ ભાર (formal charges) શોધો :
NEET 2026 Medium - વર્તુળની ત્રિજ્યા, ભ્રમણનો આવર્તકાળ, પ્રારંભિક સ્થિતિ અને ભ્રમણની દિશા આકૃતિમાં દર્શાવેલ છે. ભ્રમણ કરતાં કણ \(P\) નો ત્રિજ્યા સદિશનો \(y-\)પ્રક્ષેપ (projection) કેટલો મળે?
NEET 2019 Medium - R અવરોધ ધરાવતા એક તારને 8 સમાન ટુકડાઓમાં કાપવામાં આવે છે. આ ટુકડાઓમાંથી, પ્રત્યેક ચારને સમાંતર જોડીને બે સમતુલ્ય અવરોધો બનાવવામાં આવે છે. ત્યારબાદ આ બંને સમૂહને શ્રેણીમાં જોડવામાં આવે છે. આ સંયોજનનો ચોખ્ખો અસરકારક અવરોધ ________ છે:NEET 2025 Medium
- રંગસૂત્રોના કાઇનેટોકોર સાથે ત્રાકતંતુઓનું જોડાણ કયા તબક્કામાં સ્પષ્ટ થાય છે?NEET 2020 Easy
- પોલારાઇઝરમાંથી પસાર થયા પછી, \(I\) તીવ્રતાનો એક રેખીય ધ્રુવીભૂત પ્રકાશ એ પોલરાઇઝર સાથે \(30^{\circ}\)નો ખૂણો બનાવતા એનાલાઈઝર પર પડે છે. એનાલાઈઝરમાંથી ઉત્સર્જિત પ્રકાશની તીવ્રતા કેટલી હશે?NEET 2022 Easy