enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 5. molecular basis of inheritance
આકૃતિ \(DNA\) ના ઈમ્લીકેશનનો અગત્યનો ખ્યાલ દર્શાવે છે. \(A\) થી \(C\) માં ખાલી જગ્યા ભરો.

- A \(A\) - પ્રત્યાંકન, \(B\) - ભાષાંતર, \(C\)- ફ્રાન્સિસ ક્રીક
- B \(A\) - ભાષાંતર, \(B\) - પ્રત્યાંકન, \(C\) -ઈરવીન શેન્ગોફર
- C \(A\) - પ્રયાંકન, \(B\) - સ્વયંજનન, \(C\) - જેમ્સ વોટ્સન
- D \(A\) - ભાષાંતર, \(B\) - વૃદ્ધિ, \(C\) - રોજાવિન્ડ ફ્રેન્કલીન
Answer & Solution
Correct Answer
(A) \(A\) - પ્રત્યાંકન, \(B\) - ભાષાંતર, \(C\)- ફ્રાન્સિસ ક્રીક
Step-by-step Solution
Detailed explanation
(a) : The expression of the genetic material occurs normally through the production of proteins. This involves two consecutive steps. These are transcription and translation. The \(DNA\) codes for the production of messenger \(RNA\ (mRNA)\) during transcription. Messenger \(RNA\) carries coded information to ribosomes. The ribosomes read this information and use it for protein synthesis. This process is called translation. \(F.H.C.\) Crick described this undirectional flow of information in \(1958\) as the ‘central dogma of molecular biology’.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- એક જીવવિજ્ઞાનીએ ઉંદરોની જન્મ સમયની વસતિનો અભ્યાસ કર્યો. તેણે જોયું કે અંદાજિત જન્મ \(250\), અંદાજિત મૃત્યુ \(240, 20\) ઉંદર અંતઃસ્થળાંતરિત થયા અને \(30\) ઉંદરે વસતિમાં બર્હિસ્થળાંતરિત .થાય તો કુલ વધારો વસતિમાં કેટલો થયો ?NEET 2013 Medium
- સેલ્યુલોઝ આયોડિન સાથે વાદળી રંગ બનાવતું નથી કારણ કેNEET 2023 Medium
- પેંગ્વીન અને ડોલ્ફિન્સના ફ્લિપર્સ શેનું ઉદાહરણા છે?NEET 2024 Easy
- નીચે પૈકી કયામાં, અંડકો બીજાશય દિવાલથી આવરિત નથી હોતા અને ખુલ્લા રહે છે ?NEET 2026 Hard
- સાચી રીતે જોડાયેલી જોડ પસંદ કરો.NEET 2014 Medium
- મહાબીજાણુધાની કોની બરાબર છે ?NEET 2013 Medium
More PYQs from NEET
- નીચે આપેલા આયનો પૈકી ક્યો એક \(d-d\) સંક્રાંતિ તેમજ અનુચુંબકત્વ દર્શાવે છે?NEET 2018 Hard
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ - I સૂચિ - II (a) પ્રોજેસ્ટેરોન (i) પાર્સ ઇન્ટરમીડિયા (b) રિલેક્સિન (ii) અંડાશય (c) મેલાનોસાઇટ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન (iii) એડ્રીનલ મેડ્યુલા (d) કેટેકોલેમાઇન્સ (iv) કોર્પસ લ્યુટિયમ NEET 2025 Medium - મેલોનેટ દ્વારા સક્સિનિક ડીહાઇડ્રોજિનેઝ ઉત્સેચકનો અવરોધ એ ______ નું શાસ્ત્રીય ઉદાહરણ છે.NEET 2024 Medium
- એ પ્રકારનું સંરક્ષણ કે જેમાં સંકટમાં રહેલ જાતિઓને તેમના કુદરતી નિવાસસ્થાનમાંથી બહાર કાઢીને એક વિશેષ જગ્યામાં લઈજઈ, સમૂહમાં રાખવામાં આવે છે કે જ્યાં તેમની સારી રીતે સુરક્ષા કરી શકાય અને ખાસ કાળજી રાખી શકાય, તેને કહે છે :NEET 2024 Medium
- ઉપાર્જિત પ્રતિકારકતાના અનુસંધાનમાં ખોટું વિધાન પસંદ કરો.NEET 2022 Medium
- બોહરના મોડેલમાં \(R _1\) એ ઇલેક્ટ્રોનની બીજી સ્થિર ભ્રમણકક્ષાની ત્રિજ્યા અને \(R_2\) એ ચોથી સ્થિર ભ્રમણકક્ષાની ત્રિજ્યા છે. ગુણોત્તર \(\frac{ R _1}{ R _2}\) કેટલો હશે?NEET 2022 Easy