enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 1. sexual reproduction in flowering plants
આકર્ષકો અને બદલો ............ માટે જરૂરી છે.
- A કીટકો દ્વારા પરાગનયન
- B જલ દ્વારા પરાગનયન
- C સંવૃત પુષ્પતા
- D પવન દ્વારા પરાગનયન
Answer & Solution
Correct Answer
(A) કીટકો દ્વારા પરાગનયન
Step-by-step Solution
Detailed explanation
(a) : Entomophily is the most common type of zoophily where pollination takes place through the agency of insects. Entomophilous flowers are brightly coloured and secrete nectar to attract visiting insects.Anemophily (wind pollination) and hydrophily (water pollination) do not require attractants or rewards due to the involvement of abiotic pollinating agents. Cleistogamy is self pollination in closed flowers.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- રેસિમોઝ પુષ્પવિન્યાસમાં, __________ .NEET 2026 Medium
- ફાયકોએરીથ્રીન શેમાં મુખ્ય રંજકદ્રવ્ય છે?NEET 2020 Easy
- સ્ટ્રેપ્ટોકોકસ નામના બૅક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થતું સ્ટ્રેપ્ટોકાઇનેઝ _______ માટે વપરાય છે.NEET 2025 Easy
- આવૃત બીજધારીનું અંડક કોની બરાબર હોય છે?NEET 2016 Medium
- કયા વિધાનો સાચા છે:
A. કમ્પ્યુટેડ ટોમોગ્રાફી અને મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ આંતરિક અંગોના કેન્સરનું નિદાન કરે છે.
B. રસાયણચિકિત્સક ઔષધોનો ઉપયોગ બિન-કેન્સરગ્રસ્ત કોષોને મારી નાખવા માટે થાય છે.
C. \(\alpha\)-ઇન્ટરફેરોન કેન્સરના દર્દીઓની રોગપ્રતિકારક શક્તિને સક્રિય કરે છે અને ગાંઠનો નાશ કરવામાં મદદ કરે છે.
D. રસાયણચિકિત્સક ઔષધો જૈવિક પ્રતિચાર ઉપાડક છે.
E. લ્યુકેમિયાના કિસ્સામાં રક્ત કોષોની સંખ્યા ઘટે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Medium - એક વ્યક્તિના રૂધિરના સેમ્પલમાં WBC ની સંખ્યા 8000/cu.mm છે. તો આજ રૂધિરના સેમ્પલમાં ઇઓસીનોફિલ્સ અને લસિકાકોષોની સંખ્યા આશરે કેટલી હશે ?NEET 2026 Easy
More PYQs from NEET
- વર્તુળાકાર પથ પર નિયમિત ગતિ કરતો કણા. . . . . . જાળવી રાખે છે.NEET 2024 Medium
- નીચે પૈકીની અંગીકાઓની કઈ જોડ DNA ધરાવતી નથી?NEET 2019 Easy
- નીચે દર્શાવેલ રચનાઓ પૈકી કઈ રચના ચામાચીડિયાની પાંખને સમમુલક હોય છે ?NEET 2016 Medium
- કિરાલીટીના સંદર્ભમાં ખોંટુ વિધાન શોધો.NEET 2022 Easy
- એક વ્યકિતનું નજીકનું બિંદુ \(60\;cm \) છે. આંખથી \(2\;cm\) દૂર રહેલા ચશ્માના ગ્લાસથી, \(22\;cm\) દૂર વાંચવા માટેના ચશ્માના કાંચની કેન્દ્રલંબાઇ (\(cm\) માં) કેટલી હશે?NEET 2017 Medium
- ચાઇનારોઝમાં પુષ્પો ..........NEET 2013 Medium