NEET · Biology · STD 12 - 10. biotechnology and its application
આજકાલ, એ શક્ય છે કે કેંસર પેદા કરતા વિકૃતિ પામેલ જનીનને તેના પૂરક \(DNA\)ને રેડિયોએક્ટિવ પ્રોબ દ્વારા ક્લોન કોષોમાં સંવર્ધિત કરી, ઓટોરેડિયોગ્રાફી થી તેને ઓળખી શકાય, કારણ કે :
- A ફોટોગ્રાફીક ફિલ્મમાં વિકૃતિ પામેલ જનીન થોડું ઘણું ઉપસી આવે.
- B ફોટોગ્રાફીક ફિલ્મમાં વિકૃતિ પામેલ જનીન આખેઆખું અને ચોખું ઉપસી આવે.
- C પ્રોબને વિકૃત જનીન સાથે કોઈ પૂરકતા ન હોવાને લીધે, તે વિકૃતિ પામેલ જનીન ફોટોગ્રાફીક ફિલ્મમાં આવશે જ નહીં.
- D પ્રોબેન વિકૃત જનીન સાથે પૂરકતા હોવાને લીધે, તે જમીન ફોટોગ્રાફીક ફિલ્મમાં નહીં ઉપસી આવે.
Answer & Solution
Correct Answer
(C) પ્રોબને વિકૃત જનીન સાથે કોઈ પૂરકતા ન હોવાને લીધે, તે વિકૃતિ પામેલ જનીન ફોટોગ્રાફીક ફિલ્મમાં આવશે જ નહીં.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચે આપેલી યાદીમાં \((i)\) થી \((iv)\) સુધીના વિવિધ ઘટકો વાંચો અને કાષ્ઠીય દ્વિદળી પ્રકાંડમાં તેમની ગોઠવણીના સંદર્ભમાં બહારની બાજુથી અંદરની બાજુ તરફ ઘટકોનો સાચો ક્રમ જણાવો.
\((i)\) દ્વિતીયક બાહ્યક \((ii)\) કાષ્ઠ \((iii)\) દ્વિતીયક અન્નવાહક \((iv)\) છલ કે ત્વક્ષા સાચો ક્રમ છેNEET 2015 Medium - જો એક રંગઅંધ પુરુષ, સામાન્ય દૃષ્ટિ ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરે તો, રંગઅંધ હોવા બાબતેની તેમના પુત્રમાં શક્યતા કેટલી હશે?NEET 2016 Medium
- અર્ધસૂત્રણ સંદર્ભે, કયું વિધાન ખોટું છે?NEET 2022 Medium
- મનુષ્યમાં મુકતચલ સાંધાની લાક્ષણિકતા/ખાસિયતો અને ઉદાહરણ કયા હોય છે? લાક્ષણિકતા || ઉદાહરણNEET 2013 Medium
- એસ.એલ. મીલરે, તેમના પ્રયોગોમાં એક બંધ ફ્લાસ્ટમાં, આ બધાને મિશ્રણ કરી એમિનો એસિડ ઉત્પન્ન કર્યો :NEET 2020 Easy
- પ્રકાશ શ્વસન અંતર્ગત \(RuBisCo\) ઉત્સેચકની પ્રાણવાયુકરણ પ્રક્રિયાથી ઉત્પન્ન થાય છે:NEET 2020 Easy
More PYQs from NEET
- નીચે દર્શાવેલ કઈ પેલિન્ડ્રોમિક\(DNA\) બેઇઝ સિક્વન્સને ચોક્કસ રેસ્ટ્રીકશન ઉત્સેચક દ્વારા સરળતાથી કાપી શકાય છે ?NEET 2022 Medium
- નર પ્રજનનતંત્રમાં શુક્રકોષોના વહનનો સાચો માર્ગ પસંદ કરો.NEET 2019 Hard
- લિસ્ટ \(- I\) ને લિસ્ટ \(- II\) સાથે મેળવો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
NEET 2022 Medium - એસિડિક \(KMnO_4\) ને ઝડપથી રંગવિહિન કરતા વાયુનું નામ આપો.NEET 2017 Medium
- નીચેનાને જોડો
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો :\((a)-(b)-(c)-(d)\)(a) ઉત્પ્રેરકીય પ્રવૃત્તિનો અવરોધક (i) રિસીન (b) પેપ્ટાઇડ બંધ ધરાવે છે (ii) મેલોનેટ (c) ફૂગમાં કોષદિવાલનું દ્રવ્ય (iii) કાઈટિન (d) દ્વિતીયક ચયાપચયક (iv) કોલેજન NEET 2020 Medium - \(P_1 \) અને \(P_2\) બે પોલેરોઈડની દ્ગ અક્ષ એકબીજાને લંબ રહે તેમ મૂકેલા છે. \(I_0\) વાળો અધ્રુવીભૂત પ્રકાશ \(P_1 \) પર આપાત થાય છે. ત્રીજો પોલેરોઈડ \(P_3 , P_1 \) અને \( P_2 \) ની વચ્ચે \(P_1\) સાથે \(45^o \) ના ખૂણે મૂકેલો છે. \(P_2\) માંથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા કેટલી હશે?NEET 2017 Medium